Breaking News

મોબાઈલમાં ખરાબ વિડીયો દેખાડીને પાડોશી ઢાંઢાંએ 10 વર્ષની દીકરીને પીંખી નાખતા ખળભળાટ સર્જાયો, લાલચ દઈને કરતો એવું કે જાણીને ચક્કર ખાઈ જશો..!

દીન પ્રતિ દિન ગુનાખોરીનું પ્રમાણ આસમાનની ઊંચાઈઓને અડકી રહ્યું છે. આ ગુનાખોરીઓ સામાન્ય રીતે જીવન જીવતા પરિવારોને આગામી સમયમાં ખૂબ જ નડતરરૂપ બની શકે છે. જેની થોડી ઘણી સાબિતી અત્યારથી જ મળી જવા પામી છે, અત્યારે ઉત્તર પ્રદેશના મોનપુરીમાં એક અતિશય ભયંકર ઘટના બની છે..

જે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન સાબિત થઈ ચૂકી છે. અહીં પડોશમાં રહેતા 32 વર્ષના એક ઢાંઢા યુવકે માત્ર 10 વર્ષની એક બાળકી સાથે ન કરવાના ઘરનામાં કરી નાખ્યા છે. અને તેની જિંદગી બરબાદ કરી નાખી છે, તો એક દિવસ અચાનક દસ વર્ષની રિદ્ધિ રડતા રડતા તેના ઘરે આવી પહોંચી હતી..

અને તેની માતાને જણાવ્યું કે, તેના પડોશમાં રહેતા અંકલે તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી છે. દસ વર્ષની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને રિદ્ધિની માતા શર્મિલા પણ હોશ ગુમાવી બેઠી હતી. તેણે તરત જ રિદ્ધિના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા, અને કહ્યું કે તેમની દીકરી રિદ્ધિની સાથે એક એવી ઘટના બની છે..

જેનો ન્યાય મેળવવા આપણે પોલીસની મદદ લેવી પડશે આ દીકરી રડતા રડતા જણાવતી હતી કે, તે જ્યારે બહાર રમી રહી હતી. ત્યારે પડોશમાં રહેતા અંકલ તેમની પાસે આવ્યા અને એક ચોકલેટ આપી હતી. ત્યારબાદ કહ્યું કે મારા ફોનમાં એક નવી ગેમ છે. જો તારે રમવી હોય તો તારે મારી સાથે આવવું પડશે..

દસ વર્ષની આ દીકરી અંકલના મોબાઈલમાં ગેમ રમવા માટે તેના ઘરે ચાલી ગઈ હતી અને એ વખતે તેમના ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં. ત્યારબાદ તેઓ એક રૂમમાં દસ વર્ષની આ દીકરીને લઈ ગયા હતા અને ત્યારબાદ રૂમ બંધ કરીને તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. ત્યારબાદ તે ખૂબ જ ખરાબ રીતે અડકવા પણ લાગ્યો હતો..

જ્યારે દસ વરસની આ દીકરીએ તેનાથી દૂર રહેવા માટે જણાવ્યું ત્યારે આ યુવક ફોનમાં ગેમ દેખાડવાની વાતો કહીને ફોનમાં ખૂબ જ ખરાબ વિડિયો પણ શરૂ કરી નાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ અને તમે દરેકે દરેક હદો પાર કરી નાખી હતી. તેણે દસ વર્ષની આ દીકરીને જણાવ્યું કે, આ વીડિયોની અંદર જેવી રીતે લોકો કરી રહ્યા છે..

તેવી રીતે જ આપણે પણ કરવાનું છે. બસ આ સાંભળતાની સાથે જ દસ વર્ષની આ દીકરી તેના ઘર તરફ આવવા માટે નીકળી પડી હતી. પરંતુ આ યુવકે તેને ઘર પાસે જવા દીધી નહીં અને કપડાં વડે બાંધીને તેની સાથે ખરાબ કામ કરવા લાગ્યો હતો. જ્યારે તે દર્દથી પીડાઈ રહી હતી. ત્યારબાદ તેણે રડવાનું પણ શરૂ કરી નાખ્યું હતું..

રડતી રડતી આ દીકરી તરત જ તેના ઘરે આવી પહોંચી અને તેની માતાને આ તમામ ઘટનાની જાણકારી કહી હતી. બાળકીની માતા શર્મિલાબેન અને બાળકીના પિતા બંને પોલીસ સ્ટેશનને હાજર થયા અને જણાવ્યું કે, તેમની દીકરીની હાલત ખૂબ જ ખરાબ હતી. અને તે લોહી લુહાણ પણ થઈ ગઈ હતી..

આ બાળકીને પિંખી નાખનાર વ્યક્તિ તેમના પડોશમાં જ રહે છે. પોલીસે તરત જ ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ આ બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે. અને આ બાળકીના પડોશમાં રહેતા 32 વર્ષના ઢાંઢા યુવકની સામે ફરિયાદ નોંધ તેની ધરપકડની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે…

જ્યારે જ્યારે આવી હચમચાવી દીધી ઘટનાઓ સૌ કોઈ લોકોની નજર સામે આવે છે, ત્યારે દરેક માતા-પિતાના હોશ ઉડી જતા હોય છે. કારણ કે, અત્યારના સમયમાં પોતાના દીકરાને દીકરીનું સારી રીતે ઘડતર કરવું એ દરેક બાબત માટે ખૂબ જ અઘરું બની ગયું છે. એમાં પણ દિન પ્રતિદિન આવી ગુનાખોરીઓ વધવા લાગી છે. જેનાથી સૌ કોઈ લોકો ડરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *