આપણે સૌને ખ્યાલ છે તે પ્રમાણે દિવસેને દિવસે લૂંટફાટની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને લૂંટફાટ માંથી ઘણી વખત હત્યાઓ પણ થઈ રહી છે લોકોને રોજગારી મેળવવાના કામો કરવાની બદલે આવા ઘટના રસ્તાઓ તેઓ શોધી રહ્યા હોય છે અને બીજાને લોકોના આખી જિંદગીની કમાણી અને તેઓના પરસેવાની કમાણીને તેઓ લૂંટી લેતા આવે છે આવા ખરાબ હવામાનને કારણે આજકાલ નિર્દોષ લોકો ખૂબ જ રહ્યા છે.
અને ચોરી લૂંટફાટ વધવાના કારણે સરકારે અને પોલીસ દ્વારા અને કડક કાયદાઓ કરીને તેના પર ચુસ્ત રીતે અમલ પણ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ ચોરોને આજકાલ પોલીસનો પણ ભય રહેતો નથી તેઓ ચોરી કરવા જાય છે તો તેને કોઈની પણ ડર નથી તેવી જ રીતે તેઓ વર્તન કરતા હોય છે તેને કારણે આજકાલ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એક દિવસમાં ઘણી બધી છોરીના કે સ્વામી સામે આવી રહ્યા છે.
આવી જ એક ઘટના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં બને છે આ મહેસાણા જિલ્લામાં ગોઝરીયા ની પાસે આવેલ એવન સોસાયટીમાં 16 નંબરના મકાનમાં એક પરિવાર રહેતું હતું આ પરિવારના લોકો કોઈ કામસર પોતાના વતન ગયા હતા અને તેઓ પોતાના ઘરે તાળું મારીને ઘર બરાબર કરીને ગયા હતા પરંતુ આવા ને આવા જ લોકોની ઉપર નજર રહેતી હોય છે.
આનો ફાયદો ઉઠાવીને તો લોકોએ ચોરી કરી હતી તે પરિવાર વતન કયું હતું તે થોડા દિવસ માં જ પાછા આવી જવાના હતા તેથી ઘરમાં બધી જ વસ્તુ એમને એમ જ મૂકીને ગયા હતા પરંતુ એક દિવસ અડધી રાત્રે અજાણ્યા લોકોએ મકાનની બારી તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા અને મકાનને વીખી માર્યું હતું મકાન ના આગળના ભાગમાં દરવાજાને કે મારેલ લોક ને કંઈ પણ કર્યું નહતું.
કારણકે આ ચોર જાણતા હતા કે સોસાયટીમાં લોકોને ખબર પડે નહીં તે માટે પાછળના ભાગમાં ઘરમાં આવ્યા હતા ચોરી પાછળના ભાગમાં આવેલ મકાનના લોખંડના સળીયા ની બારીને તોડી નાખી હતી અને ત્યાર બાદ તેમાંથી તેઓએ પ્રવેશ કર્યો હતો અને તેઓ પાછળના ભાગમાંથી રૂમમાં ઘરમાં ઘૂસી ગયા હતા ત્યારબાદ તેઓ ઘરમાં બધી જગ્યાએ એસ કરીને કિમતી સામાન લઈ લીધો હતો.
આખા ઘરમાં તમામ જગ્યાએ તેઓ શોધખોળ કરી લીધી હતી ત્યારબાદ કબાટ તિજોરી તોડી નાખી હતી અને તેમાંથી ચાર તોલાના સોનાના સેટ જેની કિંમત બે લાખ હતી અને 2.25 લાખ ના બે સોનાના દોરા પણ લઈ ગયા હતા 150000 વિડિયો પણ લઈ ગયા હતા આ દોઢ તોલાની શેરો 156000 સોનાની બુટ્ટી અને ૨૦ હજાર રોકડા પૈસા લીધા હતા આમ કુલ સાડા આઠ લાખની ચોરી કરી હતી.
ત્યારબાદ આ ચોરો બધું લઈને ભાગી ગયા છે જોઈને ઘરના લોકો ના પગ પાણી પાણી થઇ ગયા હતા અને ઘરના માલિકે પોતાની નજીક આવેલી પોલીસ સ્ટેશનમાં આ ચોર સામે ફરિયાદ કરી હતી પોલીસને આ ઘટનાની તપાસ કરવા માટે સત્વરે આવી પહોંચી હતી અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે અને બને તે પહેલાં એ પહેલાં આ ગુનેગારોને ઝડપી ને આ પરિવારને યોગ્ય ન્યાય આપવાનું કાર્ય પોલીસે હાથ ધર્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]