Breaking News

મિત્ર સાથે રમત-રમતમાં થયેલો ઝગડો લોહીયાળ બન્યો, મિત્રના પિતા યુવકને ઘસેડીને લઈ ગયા અને ભડાકે દઈ દેતા મચી ગયો ચકચાર…!

દરેક વિસ્તારોમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ તેઓની કોઈ નાની નાની વાતોને લઈને બીજા લોકો સાથે ઝઘડાઓ કરી રહ્યા છે અને આવા ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને તેમના જીવ લઈ રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે આજ સુધી જોઈ છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી.

જે જાણીને દરેક લોકોના હૃદય પીગળી ગયા હતા. આ ઘટના મેરઠ જિલ્લાના મહુવાના શહેરમાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. પરિવારમાં માતા-પિતા અને તેમનો દીકરો તેમજ પિતાના નાનાભાઈ રહેતા હતા. દીકરો ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. દીકરાનું નામ આહીર હતું અને તેમના પિતાનું નામ ગુફરન હતું.

દીકરાના કાકાનું નામ નાસિર હતું અને તેમના નાનાનું નામ શવાબ હતું. દીકરો તેમના માતા-પિતા સાથે ખૂબ જ હળીમળીને રહેતો હતો અને તે તેમના શાળાના મિત્રો અને મોહલાના મિત્રો સાથે પણ હળી મળીને રહેતો પણ તેણે નાની વાતમાં પોતાના જીવનની જોખમમાં મૂક્યો હતો. એક દિવસ આહિર તેમનો બીજો મિત્ર મહેબૂબ સાથે રમી રહ્યો હતો.

મહેબૂબ ના પિતા નું નામ જોની હતું. મહેબૂબ અને આહિર બંને રમી રહ્યા હતા રમત રમતા તે બંનેની કોઈ નાની વાતમાં ઝઘડો થયો હતો અને બંને વચ્ચે ખૂબ જ બોલાચાલિત થઈ હતી જેના કારણે મહેબુબના પિતાએ આહીરને ધમકાવ્યો હતો અને ઠપકો આપ્યો હતો જેના કારણે આહીર ખૂબ જ ગભરાઈ ગયો હતો.

તેણે આ વાત તેમના કાકા અને નાનાને જણાવી હતી. આહીર તેમના દાદા ના ઘરેથી તિહાઈ મોહલ્લામાં ગયો હતો અને ત્યાં પાસે આવેલી રાજુ વલી મસ્જિદ પાસે રહેતા હોવાના રહેવાસી બે યુવકો આહીર પાસે પહોંચી ગયા હતા આહીરને ઘરની બહાર બોલાવ્યો હતો અને તેને પકડી લઈ જઈને બાજુની શેરીમાં ખેંચી ગયા હતા.

આહીર તેમને છોડાવવા માટે કરી રહ્યો હતો પરંતુ આ બંને યુવાકો તેમને છોડી રહ્યા ન હતા ત્યારબાદ આ બંને યુવકો ના નામ શ હર્યાબ અને કેફ હતું મને યુવકો આહીર ની સામેની શેરીમાં લઈ ગયા હતા અને ત્યાં લઈ જઈને આહીરને ધડાકે દઈ દીધો હતો આહીર પર હુમલો કર્યો હતો જેના કારણે આહીર જમીન પર ઢવી પડ્યો હતો.

અને તેમના નાના અને તરત જ આહિર પાસે પહોંચ્યા હતા તે બંને આહીરને બચાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા હતા પરંતુ આહીર નું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે આહીરના કાકાએ તેમના મોટાભાઈને આ ઘટનાની જાણ કરી હતી આહીર ના પિતા તરત જ આહિર પાસે પહોંચ્યા હતા અને તેમણે તરત જ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સ્ટેશનમાં જઈને મહેબૂબ ના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી તેને કારણે તેમના માસુમ દીકરાએ જીવ ગુમાવ્યો હતો. દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આવી ઘટનાઓ કરી રહ્યા છે જેના કારણે કહી શકાય છે કે આજની યુવાન પેઢી ખુબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *