Breaking News

મીઠુડી દીકરીને પ્રેમી સાથે ભાગતી જોઈને પિતાએ પોતાની ઈજ્જત બચાવવા પોતાની જ દીકરી સાથે કર્યું એવું કે જાણીને હચમચી જશો..!

ઘણી બધી વખત એવા બનાવો બનતા હોય છે કે, પતિ પત્ની એકબીજાના પર શંકા કરતા હોય છે. અને એકબીજાના પરના શંકાશીલ સ્વભાવ ને લીધે ગંભીર પગલાં પણ પોતે હાથમાં ભરતા અચકાતા હોતા નથી. તો ઘણી બધી વખત સગા પિતા તેના પુત્ર અથવા તો પુત્રીને મોતના કુવામાં ઉતારી દેતા હોય છે. આવો જ એક બનાવો ફરી એક વખત ઉત્તર પ્રદેશમાં બન્યો છે.

ઉત્તર પ્રદેશના બાઉદીન માં એક 17 વર્ષની છોકરી સાથે આવો જ બનાવ બન્યો છે. આ 17 વર્ષની છોકરી તેના પ્રેમિકા સાથે ભાગીને લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ વાત તેના પિતાને જરા પણ પસંદ ન હતી પરંતુ જ્યારે ભાગીને પ્રયાસ કર્યો હતો એટલે કે રાત્રિના સમયે તેની પુત્રીને યુવક સાથે જતી પકડી હતી, અને તેને રોકવાના અનેક પ્રયાસો પણ કર્યા.

પરંતુ તે યુવક અને તેને દીકરી તે બંનેની સાથે ઝઘડો કરવા લાગી અને પછી આ પિતાને ખૂબ જ ગુસ્સો આવ્યો. અને અગાવ પણ પિતા પોતાના ગુસ્સાને કારણે અનેક લોકો ડરતા હતા બરોબર આ સમયે પણ પિતાનો મગજ ગયો અને તેઓએ તેની દેશી બનાવટી પિસ્તોલ થી ગોળી મારી પોતાની જ દીકરીને તેને ત્યાં મોતના ઘાટે ઉતારી દીધી હતી.

જ્યારે આ વાતની જાણ તેઓના પરિવારજનોને જાણ થઈ. અને દીકરીની માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે દીકરીની માતાને ખુબ જ આકાત લાગ્યો હતો. પતિની ધરપકડ કરી લીધી સર્કલ ઓફિસર અનિરુદ્ધસિંહ કહ્યું. પરિવારને ઈજ્જત બચાવવા માટે વ્યક્તિએ તેની દીકરીની જ હ.ત્યા કરી નાખી હતી પોલીસે પણ તેમજ જણાવે છે કે, વ્યક્તિએ તેની પુત્રીની હ.ત્યા કર્યા અને કબુલાત કરી લીધી છે.

પરંતુ તેનું એક જ કારણ છે કે પોતાની દીકરી તેનો માનતી ન હતી અને અન્ય પુરુષ સાથે તે ભાગીને લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી. અને તે વાત તે વ્યક્તિને પસંદ ન હતી અને તેની વાત દીકરી ન માંગી હતી તેના કારણે પોતાની દીકરીને પોતાના જ હાથથી મા.રી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

અહીં વિચારવા જેવી બાબત પણ સામે આવે છે કે લોકો સમાજ માં જયારે પોતાના બાળકો પોતાના જ માતા અને પિતાની વાત ના માને ત્યારે સલાહ અને સૂચન પણ આપવા માટે આવતા જ રહેતા હોય છે તમારા દીકરા ને દીકરીને સાચવજો, તેમના જ સમાજ ના કેટલાક લોકો આ બનેલી ઘટના ને અતિ ખરાબ પણ નથી ગણાવી રહ્યા કારણકે તેઓના મતે બીજી વાર કોઈપણ આવું કામ કરતા પેહલા સો વાર વિચાર કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પાનના ગલ્લે ઉભેલો લફંગો મોઢામાંથી બોલ્યો એવું કે સાંભળીને ત્યાં ઉભેલા લોકોએ ઝૂડી નાખ્યો, હોશ ઉડાડતો કિસ્સો…!

25593664738737b0d26dca99c375656a કોઈ વ્યક્તિ કદાચ કમાણી કરતો ન હોય તો પણ તેના પરિવારજનો તેને સાચવી લેતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *