Breaking News

મહિલા રિક્ષામાં તેના ઘરે જઈ રહી હતી ત્યારે તેના પર બાઇકમાં આવેલા શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસ પણ થઈ દોડતી..!

છેલ્લા કેટલાક દિવસો થી સમગ્ર દેશમાં ખુલ્લેઆમ બનતા અણબનાવ અને હ.ત્યાના કિસ્સાઓ  ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ઘણા બધા બનાવો બની ગયા છે કે જેમ ખુલ્લેઆમ કોઈપણ વ્યક્તિ ને ખૂબ જ ભયંકર રીતે મૃ.ત્યુ આપવામાં આવે છે અને કારણ કે કંઈ નાના-મોટા ઝઘડાને કારણે પણ ખુલ્લેઆમ મૃત્યુ કરતા હોય છે ઘણીવાર બનતી ઘટનાઓ તો આપણને પણ વિચારોમાં મૂકી દેતી હોય છે.

હાલમાં એવી જ એક મહિલા સાથે ઘટના બનવા પામી છે જેની સવિસ્તારમાં જો વાત કરવામાં આવે તો આમતો જોકે રાજ્યમાં સાંજના સમયે કોઈપણ દર વિના યુવતી અને મહિલાઓ નીકળતા જ હોય છે પરંતુ આજના સમયે પણ હજુ અનેક વિસ્તારોમાં મહિલાઓ ને બહાર નીકળવું ખુબ જ ભારી પડી જતું હોય છે કારણકે તેઓ પર અનેક વાર અણબનાવ ને લગતી ઘટનાઓ બનતી હોય છે.

થોડા દિવસ પેહલા પણ અમદાવાદ માં મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા જ હતા અને તંત્ર પણ આ પ્રકારની તમામ ઘટનાઓ પર પોતાની સતર્ક નજર રાખી જ રહી હોય છે છતાં પણ અમુક હીન માનસિકતા ધરાવતા ગિઠયાઓ પોતાની નબળાઈ દર્શવતા ગુનાઓ આચરી લેતા અનેક કિસ્સાઓ થોડા જ સમયગાળા દરમિયાન સામે આવ્યા છે હાલમાં બનેલ ઘટના જણાઈ તો,

અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં રાત્રે ચકચાર મચી ગયો હતો જેમાં બન્યું એવું હતું કે રીક્ષામાં જઇ રહેલી એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે મહિલા રિક્ષામાં સવાર થઈને જઈ રહ્યા છે તેના પર બાઇક પર આવેલા બે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું ફાયરિંગ બાદ મહિલા ને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ૧૦૮ મારફત તે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

ગુનો નોંધીને આ ગુનેગારને પકડવા ની કામગીરી હાથ ધરી છે એવી માહિતી પણ મળે છે કે બનાવ બાદ સરખેજ પોલીસ અને જુહા પૂરી પોલીસની હદને લઈને મામલો ગરમાયો હતો સરખેજ પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ વધુને વધુ આગળ ધરી છે મહિલાને ત્રણ લોકો પર શંકા હોવાથી પોલીસે આ દિશામાં વિસ્તારમાં તપાસ આરંભી છે

આ સમગ્ર ઘટના બાદ તુરંત પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સફાળી બેઠી થઈ ચુકી હતી ને ઘટનાને લગતા તમામ આસપાસ ના cctv કેમરા ને ખુબ જ બારીકાઇ થી ચેક કરવાનું ચાલુ કર્યું હતું અને જેમાં સ્પષ્ટપણે મહિલા પર થતો હુમલો દેખાઈ આવ્યો હતો જેની પર વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હવે આ બનેલ સમગ્ર ઘટના માટે અનેક કારણો પણ સામે આવી રહ્યા છે યોગ્ય કારણ હજી જાણી શકાયું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *