Breaking News

મહિલાએ પ્રેમી સાથે મળીને તેના પતિને કુહાડીથી પતાવી દીધો, પતિના ટુકડા ખેતરમાં દાટી દેતા તપાસ કરનાર પોલીસ પણ હોશ ખોઈ બેઠી..

અમુક પરિવારમાં જોવા મળે છે કે પારિવારિક જીવનમાં જીવતા પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થઈ રહ્યા હોય છે અને તેઓ પોતાના અંગત વ્યક્તિઓને છોડીને બીજા વ્યક્તિઓ સાથે પ્રેમસંબંધ બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના લખીમપુરમાં આવેલા નિગાસનના જાડી રોડ વિસ્તારમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી.

પરિવારમાં પતિ-પત્ની તેમના મોટાભાઈ-ભાભી અને માતા-પિતા રહે છે, જેમાં પત્નીનું નામ જુલી છે અને તેમના પતિનું નામ રમેશ હતું. જુલી અને રમેશના ઘણા સમય પહેલા લગ્ન થયા હતા. બંનેને લગ્ન પછી ઘણો સમય ખૂબ જ સારું ચાલ્યું હતું પરંતુ થોડા સમયથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

જુલી ઘરની નજીક રહેતા યુવક સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતી. યુવકનું નામ સંતોષ છે. સંતોષ સાથે 5-6 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેના કારણે આ વાતની જાણ જૂલીના પતિ રમેશને થઈ હતી. રમેશ જુલીને સંતોષથી દૂર રહેવા માટે કહેતો હતો પરંતુ જુલીને આ વાત પસંદ આવતી ન હતી. જેના કારણે રમેશને પોતાના રસ્તામાંથી દૂર કરવા માટે સંતોષ અને જુલીએ મળીને એક કાવતરું કર્યું હતું.

જેમાં બંનેએ મળીને રમેશ સાથે એવું કરી નાખ્યું કે પરિવારના લોકો અને ગામના લોકોને જાણ થતા તેઓ પોતાના હોશ ભૂલાવી બેઠા હતા. જોઈએ તેમના પ્રેમી સંતોષ સાથે મળીને એક દિવસ તેમના પતિ રમેશને ખેતરમાં બોલાવ્યા હતા. ખેતરમાં બોલાવ્યા બાદ અચાનક રમેશ સાથે એવું કરી નાખ્યું કે ઘરના તમામ લોકો રમીશને શોધવા લાગ્યા હતા.

જુલીએ ઘરે આવીને ઘરના લોકોને કહ્યું કે, રમેશ ક્યાં છે? તે મળી રહ્યો નથી. જેના કારણે પરિવારના લોકો રમેશના ગુમ થયાને કારણે રમેશને શોધી રહ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકોને ધીમે ધીમે આ વાત ભૂલી ગયા હતા. ત્યારે ચાર દિવસ પહેલા જુલીએ મોકો શોધીને તેમના પ્રેમી સંતોષ સાથે ભાગી ગઈ હતી.

જેના કારણે પરિવારના લોકોને જુલી પર શંકા ગઈ હતી અને પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસને ક્યાંયથી રમેશ મળ્યો નહીં ત્યારબાદ રમેશના ગામના લોકો રમેશના ખેતરે ગયા હતા. તે સમયે એક જગ્યા પર રમેશના ચપ્પલ જોવા મળ્યા હતા…

જેના કારણે ગામના લોકોને શંકા જતા આ વાતની જાણ પોલીસને કરી હતી. પોલીસે અને ગામના લોકોએ મળીને તે જગ્યા પર ખાડો કર્યો હતો. તે સમયે ખાડામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ પોલીસે ચાલુ કરી હતી. ત્યારબાદ પોલીસે જુલી અને તેમના પતિ સંતોષને પણ શોધી કાઢ્યા હતા…

તેમણે પોતાના પતિ રમેશને મારી નાખીને તેમણે જણાવ્યું હતું કે, ‘તેમના પતિને ખેતરે બોલાવ્યા બાદ કુહાડીના ઘા મારીને પતાવી દીધો હતો ત્યારબાદ ખેતરમાં ખાડો કરીને જુલી અને તેના પ્રેમીએ મળીને રમેશને ખાડામાં દાટી દીધો હતો’ આ જાણીને પરિવારના લોકો શોકમાં આવી ગયા હતા. પોલીસે બંનેને ઝડપી લીધા હતા અને તેમની કડક કાર્યવાહી ચાલુ કરી હતી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *