Breaking News

મેડીકલની પાછળ 5 વિદેશી ભૂરીઓ સાથે મળીને કરતી એવા ધંધા કે ખબર પડતા જ પોલીસ ઉભાપગે દોડતી થઈ, આવ્યો મોઢા સંતાડવાનો વારો..!

ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે કેટલાક લોકો અત્યારે રહેવા ધંધો કરવા લાગ્યા છે કે, જેનાથી બાપદાદાની ઈજ્જત સાવ ધૂળમાં મળી જાય છે, આવા ધંધા કરનાર લોકોને સમાજ કે કુટુંબમાં માન સન્માન કે ઈજ્જત મળતી નથી. અત્યારે કંઈક એવો જ બનાવ બની જવા પામ્યો છે. આ ઘટના ઉતર પ્રદેશના આગ્રાના રીવા નામના વિસ્તારની છે..

અહીં ફતેહાબાદ રોડ ઉપર એક મસાજ સેન્ટર આવેલું છે. અહીં એવા કારનામાઓ ચાલતા હતા કે, તે જાણીને પોલીસ તાત્કાલિક ધોરણે ઉભા પગે દોડતી થઈ હતી. અને ત્યાં રહેલા લોકોને દોડી દોડીને પકડી લેવામાં આવ્યા હતા. લોકોને પકડતાની સાથે જ તેઓ છોડી મૂકવા માટે બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા હતા..

પરંતુ પોલીસની આ કડક કાર્યવાહીને લઈને શહેરમાં રહેલા દૂષણોને દૂર કરવા માટે સૌ કોઈ લોકો અપીલ કરી રહ્યા હતા. હકીકતમાં મસાજ સેન્ટરની અંદર પાંચ જેટલી વિદેશી ભુરીઓની સાથે મળીને અન્ય બે યુવતી તેમજ અન્ય પાંચ યુવકોની સાથે કુલ 15 જેટલા લોકોને પોલીસને પકડી પાડ્યા છે..

અહીંથી ત્રણ યુવતી થાઈલેન્ડની, 3 યુવતી મ્યાનમારની હોવાનું સામે આવ્યું છે. તેઓ ફરવા માટે ભારતમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ આગ્રામાં રહીને આ સેન્ટરમાં એવા કામકાજ કરવા લાગ્યા હતા કે તે જાણીને સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા છે. અહીં મસાજ સેન્ટરની આડમાં તેઓ દેહનો વેપલો ચલાવતા હતા..

કાર્યવાહી કરનાર પોલીસનું કહેવું છે કે, આ કામગીરી છેલ્લા આઠ મહિનાથી ચાલતી હતી. જે રોડ ઉપર આવેલા મેડિકલના પાછળના ભાગે ચલાવવામાં આવી રહી હતી. ત્યાંથી કુલ 15 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાંથી આઠ પુરુષ તેમજ સાત યુવતીઓનો પણ સમાવેશ થાય છે..

જેમાંથી બે પુરુષ આ જગ્યાના સંચાલકો હતા. તો ચાર ગ્રાહકો પણ સમાવેશ છે. અહીં એવા કારનામાઓ ચાલતા હતા કે, જે સમાજ તેમજ આવનારી પેઢીઓની વિચારધારાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના હોય આવી ઘટનાઓને શહેરની અંદર બનતી ઓછી કરવા માટે શહેરમાં રહેલા અંદર ખાનની જગ્યા ઉપર હંમેશા તપાસ કરવી પડે છે..

અને બાતમી મળતાની સાથે જ છાપો મારીને આવી કામગીરીઓ બંધ કરાવવામાં આવે છે. જેને લઇ નાગરિકોએ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. કારણ કે તેઓએ ઘણી બધી કંપ્લેન કરી ત્યારે માંડ માંડ આ કામગીરીઓ અહીંથી બંધ કરવામાં આવી છે. આવી ગેરકાયદેસર ચીજ વસ્તુઓથી પૈસા કમાનાર લોકોનો આઈડિયા લાંબો સમય સુધી ટકી શકતો નથી..

એકની એક દિવસ તેમનું ખોટું કરેલું કામ જરૂર બહાર આવે છે. જ્યારે આવી ઘટના સામે આવે કે કોઈ વડીલનો દીકરો આવી ઘટના સાથે જોડાયેલો છે. ત્યારે સમજવામાં મોટું સંતાડવાનો વારો આવતો હોય છે. તો કેટલાક લોકો માટે તો આ ઘડી એટલી બધી શરમજનક બની જાય છે કે તેઓ સમાજમાં મોઢું ઊંચું કરીને પણ ચાલી શકતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *