Breaking News

ચંદ્રગ્રહણ અને માવઠુ દુર થતા હવામાન વિભાગે ફરી આપી એક મોટી આગાહી… વાંચી લો..!

છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં વાતાવરણ ખૂબ અનિયમિત દેખાઈ રહ્યું છે. કારણ કે જેવી શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ અને તરત જ માનતા હોય એ પોતાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. છેલ્લા પાંચ દિવસથી તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે માઉન્ટ આબુ વરસ્યા છે.

જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ ચંદ્રગ્રહણની પણ ઘટના બની હતી જેના પગલે પણ હવામાનમાં ખાસ ફેરફાર થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવે રાજ્યમાં ચંદ્રગ્રહણ અને માવઠુ આ બંનેની સ્થિતિ દૂર થવા જઈ રહી છે…

ત્યારે હવામાન વિભાગે પરિવાર આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા ૨૪ કલાક પછી ત્રણથી ચાર દિવસ સુધી તાપમાનમાં ચાર ડિગ્રી થી લઈને સાત દીકરી સુધીનો ઘટાડો જોવા મળશે જેના પગલે ઠંડી પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લેશે. અત્યારે ગુજરાતમાં વરસાદ અને વાદળ છાયા વાતાવરણને લીધે ખૂબ મોટા પ્રમાણમાં ઠંડી પડે તેવી આગાહી હવામાન ખાતાએ આપી છે.

પરંતુ રાજ્યના મોટાભાગના શહેરોમાં માવઠાના કારણે તાપમાન ૨૦ ડિગ્રી કરતાં ઉપર નોંધાયું હતું. જેમાં સુરત, વલસાડ, દમણ, મહુવા, વેરાવળ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, જામનગર, રાજકોટ વગેરે જિલ્લાઓમાં તો 30 ડીગ્રી માંડીને 34 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું.

જેના પગલે લોકોને અસહ્ય બફારો સહન કરવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે આવનારા દિવસોમાં મોડી રાત્રે અને વહેલી સવારે સહન ન થઇ શકે તેવી ઠંડીનો ચમકારો અનુભવાશે. આજથી જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ધીમેધીમે ઘટતો જશે તેમ જ ઠંડીનું પ્રમાણ ફરી પાછું નિયમિત બની જશે..

લોકો સ્વેટર અને ટોપી બહાર કાઢીને બેઠા હતા. પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનના કારણે માઉન્ટ વરસી ગયા હતા. જેથી તેઓને સ્વેટર ને બદલે રેઇનકોટ પહેરીને ફરવું પડ્યું હતું. પરંતુ હવે માઉન્ટ આબુ છે વિરામ લીધો છે એવું જાણવા મળ્યું છે અને કડકડતી ઠંડી પોતાના પ્રચંડ સ્વરૂપ હવે ધીમે ધીમે બતાવવાનું શરૂ કરી દે છે.

તેમજ પવનની ગતિ પણ માવઠા વખતે ખૂબ તેજ હતી પરંતુ હવે તે સામાન્ય બનતી જશે.હવામાન ખાતાએ જણાવ્યું છે કે જો હજી સમુદ્રમાં ચક્રવાત પેદા થશે તો ફરીવાર માવઠા અને કમોસમી પવનોનો જોર શરુ થઈ જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *