Breaking News

માથે સાફો બંધીને મિત્રના વરઘોડામા ડિસ્કો કરતા યુવકને હાર્ટ અટેક આવતા ઢળી પડ્યો, આંખના ડોળા અધ્ધર ચડી જતા પ્રંસગ બગડી ગયો..!

લગ્ન પ્રસંગમાં વર અને કન્યાની સાથે સાથે તેમના પરિવારજનો અને અન્ય કુટુંબી તેમજ મિત્રો પણ ખૂબ જ ખુશાલ હોય છે. જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચ્યું હોય તે ઘરની ખુશીના ઠેકાણા કંઈક જુદા જ હોય છે. સૌ કોઈ લોકો આ લગ્ન પ્રસંગની અંદર જુદી-જુદી વિધિઓમાં રસ દાખવી હર્ષ અને ઉલ્લાસથી આ પ્રસંગની વધામણીઓ કરતા હોય છે..

પરંતુ જ્યારે જ્યારે ઘરની અંદર લગ્ન પ્રસંગ કે, અન્ય કોઈ શુભ પ્રસંગ આવી પહોંચે ત્યારે માઠા બનાવો બનવાની ઘટનાઓ પણ ખૂબ જ વધારે માત્રામાં બનતી હોય છે. એટલા માટે જ આપણા વડીલો ભગવાનને પ્રાર્થના કરે છે કે, ઘર આંગણે આવેલો લગ્ન પ્રસંગ સુખી રીતે પૂર્ણ થઈ જાય તો સારું..

અત્યારે મધ્યપ્રદેશના રેવામાંથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી ગઈ છે કે, જેને જાણ્યા બાદ તમે પણ તમારા સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવા લાગશો ક્યારે આપણા માથે મોત આવી જાય તેનું નક્કી હોતું નથી. રિવા પાસેના બસ સ્ટેન્ડની નજીક અમરદીપ પેલેસ પાસે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરથી એક જાન આવી પહોંચી હતી…

રહેવા માં રહેતી યુવતી ના લગ્ન લેવાયા હતા અને આ લગ્ન પ્રસંગમાં આવેલી જાનમાં રાજાના ખાસ મિત્રની માથે મોતની આફત આવી પડી હતી. વરરાજાના ખાસ મિત્રો 32 વર્ષના અભય સચાન અન્ય મિત્રોની સાથે કાનપુરથી અહીં પોતાના મિત્રની જાનમાં આવ્યો હતો. કડકડથી ઠંડીની અંદર બધા જાનૈયાઓ ડિસ્કો કરતા કરતા જઈ રહ્યા હતા..

એવામાં ડીજેના તાલ ઉપર અભય પણ નાચી રહ્યો હતો. પરંતુ અચાનક જ તે જમીન ઉપર ઢળી પડ્યો ત્યારે તે જમીન ઉપર નીચે તળી પડી હોય ત્યારે તેની આસપાસમાં રહેલા કેટલાક રોગ હોય તેને ઉભો કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે ઊભું થયો નહીં અને આંખો મીચી ગયો હતો. તરત જ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા જ્યાં ડોક્ટર એ સારવાર કર્યા બાદ તેને જણાવ્યું કે, અભયનું મૃત્યુ થઈ ગયું છે..

અને તેનું મૃત્યુ હૃદય રોગનો હમલો આવવાને કારણે થયું છે. આ ઘટના બંધાણી સાથે જ બેન્ડવાજા અટકાવી દેવામાં આવ્યા હતા. તેમજ લગ્ન પ્રસંગ પણ બગડી ગયો હતો. આ ઘટનાનો વિડીયો લગ્નમાં રહેલા કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનની અંદર ઉતારી લીધો હતો. આ વીડિયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અભય પોતાના મિત્રના વરઘોડાની અંદર ડિસ્કો કરી રહ્યો હતો..

અને અચાનક જ તે લથડીયુ ખાઈને નીચે જમીન ઉપર ઢળી પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. માત્ર દોઢ મિનિટની અંદર અંદર એવી ઘટના બની ગઈ કે બિચારોના જીવ જતો રહ્યો હતો. આ અગાઉ પણ શાળાના લગ્નમાં ડિસ્કો કરતા જીજાજી ને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને સ્ટેજ ઉપર ડાન્સ કરતી વખતે જ તે ઢળી પડ્યા હતા..

તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું પણ હૃદયગનો હુમલો હોવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. અત્યારે આવા બનાવો દિન પ્રતિદિન ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગ્યા છે. જે ને લઈ દરેક લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *