Breaking News

માથાફરેલા પતિના મારથી કંટાળી જઈને પરણીતાએ રડતા-રડતા વિડીયો બનાવીને આપઘાત કર્યો, શબ્દો સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

રોજબરોજ ઘણા બધા લોકો જુદી-જુદી બાબતોને લઈને હેરાન પરેશાન થતા હોય છે. આ હેરાનગતિ સુલજાવા માટે પરિવારના સભ્યોની મદદ લેવી પડે છે. પરંતુ અત્યારે પરિવારજનોની હેરાનગતિને કારણે જ 21 વર્ષની સ્મિતા નામની દીકરીએ એવું પગલું ભરી લીધું હતું કે, સૌ કોઈ લોકોના મોઢા ફાટેલા રહી ગયા છે..

આ ઘટના મહાવીર કોલોની પાછળના વિસ્તારની છે. સ્મિતાના લગ્ન બે વર્ષ પહેલા જ અમિત નાના યુવક સાથે થઈ હતી. અમિત રેલ્વેની અંદર એક કર્મચારી તરીકે ફરજ નિભાવે છે. લગ્ન વખતે સાસરીયા વાળા લોકોએ દહેજમાં એક મોટી ગાડીની પણ માંગણી કરી હતી. સાસરીયા વાળા લોકોની તમામ માંગણી પૂરી કરીને સ્મિતાના પિતા ઉમેશભાઈએ તેમની દીકરીને અમિત સાથે પરણાવી દીધી હતી..

પરંતુ જ્યારથી સ્મિતા તેના સાસરીયા આવી હતી, ત્યારથી જ તેનો પતિ તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતો હતો. તે અવારનવાર સ્મિતાને તેના માતા-પિતા સમાણી ગાળો આપવા લાગતો તો અમુક વખત ગુસ્સે ભરાઈને તેને ઢોર માર પણ મારતો હતો. સ્મિતા થોડા સમય પહેલા એક દીકરાને જન્મ પણ આપ્યો હતો..

સ્મિતા આ વિચારતી કે, એક વખત દીકરાનો જન્મ થઈ ગયા બાદ પરિવારજનો તેને ઉછેર કરવામાં લાગી જશે અને તેને પહોંચાડવામાં આવતી હેરાન ગતિમાં ઘટાડો થઈ જશે. તે દિન પ્રતિદિન તેના સાસરિયાના લોકોનું ઘણું બધું સહન કરતી રહી એક વખત તેને વિચાર આવ્યો કે આ વાતની જાણકારી તે તેના માતા પિતાને આપીને અહીંથી છુટાછેડા લઈ લેશે..

પરંતુ બીજી ક્ષણે વિચાર કર્યો કે, તેના માતા પિતા પહેલેથી જ જમીનના વિવાદને લઈને ખૂબ જ ચિંતામાં છે. અને તેને વધુ એક ચિંતાની માહિતી આપીશ તો વધારે ચિંતામાં મુકાઈ જશે અને તેમની ઊંઘ પણ ઉડી જશે એટલા માટે તેને મનો મન આ બધી બાબતો સહન કરી અને તેના માતા પિતાને જણાવ્યું નહીં..

પરંતુ અંતે તેને તેની સાસુના મહેરા ટોણા સહન થયા નહીં તેની સાસુ અવાર નવાર તેને હેરાન પરેશાન કરીને કહેતી કે, તને પોસાય તો ઘરમાં રહેજે નહીં તો તું ઘર મૂકીને જઈ શકે છે. તેમજ તેનો પતિ તેને રોજ-રોજ મારવા લાગ્યો હતો. રોજ-રોજ માર સહન કરીને હવે બિચારી સ્મિતા ખૂબ જ ભાંગી પડી અને તેણે એક વિડિયો બનાવ્યો હતો..

આ વિડીયોમાં રડતા-રડતા તે જણાવતી હતી કે, તેના સાસરીયા વાળા લોકોએ તેને હેરાન કરવામાં કોઈ કસર બાકી મૂકી નથી. રોજ-રોજ મેં માર સહન કર્યો છે. આ ઉપરાંત તેણે તેની માતાને કહ્યું કે, મમ્મી હું જીવવા માંગું છે. મારે તો જીવવું છે. પરંતુ મને સાસરીયા વાળા લોકો મારી નાખશે અને આ લોકો દિન પ્રતિ દિન ખુબ જ ઉંચી માંગણીઓ કરી રહ્યા છે..

અને હવે આપણાથી આ માગણીઓ પૂરી થઈ શકે તેમ નથી મારા મૃત્યુ બાદ તમામ હક મારા દીકરાને મળવા જોઈએ, તેમજ મને ન્યાય અપાવજો એમ કહીને રડતા રડતા આ દીકરી એ વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અંતિમ વિડીયો બનાવીને સ્મિતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો..

સ્મિતાના પિતા ઉમેશભાઈનું જણાવવું છે કે, તેની દીકરીને તેના સાસરિયાવાળા લોકોએ જ હેરાન પરેશાન કરીને મોતની ઘાટ ઉતારી દીધી છે. આ બાબતને લઈને તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આ મામલે આગળની તપાસ પણ ચાલી રહી છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને વિચારવા પર મજબુર કરી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *