Breaking News

માથાભારે ગુંડાના ઘરે છાપો મારતા જ સુવાના ખાટલા નીચે બનાવેલા ખાનામાંથી મળ્યું એવું કે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ..!

ઘણા બધા વિસ્તારમાં કોઈ માથાભારે યુવકની દાદાગીરીથી સામાન્ય વ્યક્તિઓ હંમેશા પીડાઈ રહેતા હોય છે, પરંતુ તંત્રની સારી કામગીરીને કારણે છેલ્લા ઘણા સમયથી માથાભારે ગુંડાના ખૂંખાર કારનામાઓથી સામાન્ય નાગરિકોને રાહત મળી છે. આવા માથાભારે ગુંડાઓને તો શહેરનું તંત્ર પકડી પકડીને બરાબરનો મેથીપાક ચખાડે છે અને તેમને સીધા દોર પણ કરી દેતા હોય છે..

અત્યારે એક માથાભારે ગુંડાના ઘરે તંત્રએ છાપો માર્યો હતો અને એના ઘરેથી એવી ચીજ વસ્તુઓ મળી આવી છે કે, તે જોતા ની સાથે જ સૌ કોઈ લોકો ચક્કર ખાઈને જોતા જ રહી ગયા હતા. હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, નારાયણને પાર્કની પાછળના ભાગે આવેલી હિરલ નગર સોસાયટીમાં રહેતા માથાભારે યુવક રજનીશના ઘરે ગેરકાયદેસર ચીજ વસ્તુઓનો વેપાર ચાલી રહ્યો છે..

આ બાતમીના અનુસાર પોલીસે શરૂઆતમાં તો આસપાસના વિસ્તારમાં પહેરો જમાવીને આ માહિતી સાચી છે કે નહીં તેની પરખ કરવાનું કામ ઉપાડ્યું હતું. જ્યારે થોડી ઘણી માહિતીઓ મળી આવી ત્યારબાદ પોલીસે અહીં છાપો મારવાનું શરૂ કર્યું હતું અને આ માથાભારે ગુંડો રજનીશ શું કારનામા કરી રહ્યો છે તેનો પરદાફાશ કરવાનું પણ નક્કી કરી નાખ્યું હતું..

તેના ઘરે જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યારે એક પછી એક દરેક ચીજ વસ્તુઓની તલાસી લેવામાં આવી હતી. સમગ્ર ઘરને ખોળી નાખ્યા બાદ પણ જ્યારે કોઈ ચીજ વસ્તુ હાથ લાગી નહીં ત્યારે અંતે તેના ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં મુકેલા ખાટલાની નીચે એક ખાના જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી…

જ્યારે ત્યાં રહેલા બે મોટા પથ્થરને ઊંચા કરીને જોવામાં આવ્યો ત્યારે નીચેથી એક ખૂબ જ મોટું ચોરખાનું મળી આવ્યું હતું અને આ ખાનાની અંદરથી અંદાજે 13 થી 15 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેમજ તેની સાથે સાથે વિદેશી દારૂની ત્રણ પેટીઓ પણ મળી આવી હતી…

માથાભારે રજનીશ છેલ્લા ઘણા સમયથી ત્યાં આસપાસમાં રહેતા લોકોને ધાક ધમકી આપીને તેમની પાસેથી પૈસા પડાવવાના કારનામાં પણ કરી ચૂક્યો છે. આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે અહીં છાપો માર્યો હતો. જ્યાં ગેરકાયદેસર ચીજ વસ્તુઓ દેખાઈ આવતા રજનીશને પકડી પાડ્યો છે..

આ ઘટનામાં તેની પત્નીનો પણ સાથ સહકાર હોવાની માહિતી મળી છે. તેની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ પોલીસે ઘણી બધી જગ્યા ઉપર છાપા મારીને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બંધ કરાવવાનું બીડું હાથ ધર્યું હતું. જેના અંતર્ગત શહેરની વચ્ચે રહેતા લોકોની સુરક્ષા અને સલામતીને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *