Breaking News

માથાભારે દીકરાની વહુ સાસુ-સસરાને ઢોરમાર મારીને જમીનના કાગળીયા ઉપર સહી કરવાનું કહેતી, એક દિવસ દીકરાને ખબર પડી જતા જ કર્યું એવું કે સમાજ જોતો જ રહી ગયો..!

કહેવાય છે કે, અમુક લોકોને સબંધ કરતા પણ રૂપિયો અને સંપત્તિ વધારે વહાલી હોય છે. જો સુખમય જીવન વીતવું હોય તો રૂપિયાની કિંમત કરતા સંબંધોની કિંમત વધારે સમજવી જોઈએ અને દરેક વ્યક્તિ સાથે ખૂબ જ આદર્શ ભાવપૂર્વક વાતચીત કરવી જોઈએ, પરંતુ અત્યારના સમયમાં આવી સમજણ શક્તિ ખૂબ જ ઓછા વ્યક્તિઓમાં જોવા મળે છે..

જેને લઇને સમાજમાંથી અવારનવાર અતિશય હચમચાવી દેતા બનાવો સામે આવતા હોય છે. જેમાં વધુ એક બનાવો ત્યારે સામે આવતાની સાથે જ સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા છે. આ ઘટના કર્માલી વિસ્તાર પાસે આવેલી શ્યામજી કૃષ્ણ કોલોનીનો છે. આ કોલોનીમાં દલપતભાઈ તેમની પત્ની શાંતુબેન અને…

તેમનો એકનો એક દીકરો રાજેશ તેમજ રાજેશની પત્ની અનિતા રાજી ખુશીથી જીવન જીવતા હતા, પરંતુ જ્યારથી તેમના દીકરા રાજેશ ના લગ્ન થયા છે, ત્યારથી જ અનિતા ઘરમાં આવતાની સાથે જ પોતાની મનમાનીઓ શરૂ કરી દીધી હતી. અવારનવાર તેના સાસુ સસરા ને હેરાનગતિ પહોંચાડવા લાગી હતી..

આ બાબતની જાણકારી દલપતભાઈ અને શાંતુબેને ક્યારેય પણ તેના દીકરાને જણાવી નહીં અને તેઓ સહન કરતા રહ્યા હતા, તેઓ વિચારતા કે જો તેઓ આ ઘટનાની જાણકારી રાજેશ સુધી પહોંચાડશે તો તેનો દીકરો ઘરમાંથી બહાર કાઢી મુકશે અને તેનું લગ્નજીવન ભાંગી પડશે, એટલા માટે તેણે ક્યારેય તેના દીકરાને આ વાત જણાવી નહીં..

પરંતુ જ્યારે અનિતા તમામ હદો પાર કરીને જઈને તેના સાસુ સસરાને ઢોર મારવા લાગી હતી અને તેના જમીનના કાગળિયા ઉપર સહી કરવાનું કહેતી હતી ત્યારે બિચારા સાસુ સસરા પણ ખૂબ જ દુઃખી થયા હતા, એક દિવસ રાજેશને ખબર પડી કે તેની પત્ની તેના ઘરડા રહી રહી છે અને તેને વ્યવસ્થિત રીતે સાચવણી કરતી નથી..

ત્યારે રાજેશે એવું કામ કર્યું હતું કે સમગ્ર સમાજ જોતો ને જોતો જ રહી ગયો હતો, રાજેશે અનિતાને જણાવી દીધું હતું કે, તારે આજ પછી ક્યારેય પણ અમારા ઘરની અંદર પગ મુકવાનો નથી, અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. અનિતા રાજેશ ની સામે કરગરવા લાગી હતી કે તમે મહેરબાની કરીને મને માફ કરી દેજો..

આજ પછી ક્યારેય પણ આવી ભૂલ થશે નહીં, રોજબરોજ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને જાણ્યા બાદ સામાન્ય વ્યક્તિનો મગજ તો કામ કરતા બંધ થઈ જાય છે. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, જ્યારે ઘટનાની જાણકારી અનિતાના માતા પિતા સુધી પહોંચી ત્યારે તેઓના પણ હોશ છૂટી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *