Breaking News

માથાફરેલી પત્ની તેના ભોળા પતિને ઢોરમાર મારી ચીપીયો ગરમ કરીને ડામ દેતી, બિચારો ગાય જેવો પતિ રડતો રડતો બોલવા લાગ્યો એવું કે સાંભળીને કાળજા ધ્રુજી જશે..!

જો પતિ અને પત્ની વચ્ચે સારો સુમેળ હોઈ તો જ ઘર સંસાર લાંબો ચાલે છે, બાકી તો માત્ર થોડા જ સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું હોઈ છે. ઘણી વખત એવું સામે આવે છે કે પતિ તેની પત્નીને દરેક વાતોમાં દાબ દબાણમાં જીવવા પર મજબુર કરી દે છે તો કેટલીક વાર ગાય જેવા ભોળા પતિને તેમની પત્ની પણ હેરાનગતી પહોચાડતી હોઈ છે.

દરેક ઘરોમાં જુદી જુદી પરિસ્થિતિઓ સર્જાતી હોઈ છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં બિચારા એક પતિને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે કારણ કે તેને તેના ભોળા સ્વભાવને કારણે પત્નીની અવળ ચંડાઇ સહન કરવી પડી રહી છે. બિચારો કેવો કંટાળ્યો હશે કે પોલીસ સ્ટેશને હાજર થઈને રડતા રડતા હિબકે ચડી ગયો હતો.

અડધી જિંદગી પૂરી કર્યા બાદ પણ તેની પત્નીએ તેને શાંતિથી જીવન જીવવા દીધું નથી, આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ કહેશો કે બિચારા સાથે ખુબ જ ખોટુ થયું છે અને આવી પત્ની ભગવાન કોઈ ભોળા વ્યક્તિને ન આપે તો સારું. આ મામલો હમીરપુર જિલ્લાના રાઢ ફળિયાના પઠાણપુરા વિસ્તારનો છે.

આ વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની રહેતા છે. જેમાં પતિનું નામ લલ્લુપ્રસાદ હતું અને તેમની પત્નીનું નામ લતાબેન હતું. તે બંનેના લગ્ન થયા તેને ઘણા વર્ષો થઇ ગયા હતા. નાની નાની વાત માટે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા, જેમાં એક દિવસ લલ્લુ પ્રસાદ સાથે તેની પત્નીનો ઝઘડો ફોરવીલ કારને લઈને થયો હતો.

પોતાની કમાણીથી ફોરવીલ કાર ખરીદી હતી અને તેની પત્ની આ કારને વેચી નાખવાનું કહેતી હતી. પત્નીને ફોરવીલ કાર વેચાવીને આવેલા રૂપિયા તેના પિયરમાં મોકલવા હતા. જેના કારણે લલ્લુ પ્રસાદે કાર વેચવાની ના પાડી દીધી હતી અને બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ લલ્લુપ્રસાદને માર માર્યો હતો અને તેને ગરમ ચીપિયાથી લલ્લુ પ્રસાદને ડામ આપી દીધા હતા.

જેના કારણે પતિ ખૂબ જ થાકી ગયા હતા અને તેના પત્નીના આવા માથાભારે ત્રાસને કારણે તેઓ ખૂબ જ પીડાઈ રહ્યા હતા. તેઓ આ વાત કોઈને પણ જણાવી શકે તેમ ન હતા જેના કારણે પત્નીને ભાન કરવા માટે તેઓ રાઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેણે પોતાની પત્નીની લેખિત ફરિયાદ નોંધાવી હતી અને તેણે દરેક વાત જણાવી હતી.

રડતા રડતા પ્રસાદે પોતાની પીડા વ્યક્ત કરી હતી. જેના કારણે પોલીસે કાર્યવાહી કરવા માટે પત્નીને પોલીસ સ્ટેશન બોલાવતી હતી. તેની પણ પૂછપરછ ચાલુ કરાઈ હતી. પત્ની દ્વારા પતિને માર મારવામાં આવે તે પણ એક ગુનો બને છે, જેમાં પોલીસે ફરિયાદીને પત્નીની કાર્યવાહી ચાલુ કરી હતી.

આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે અવારનવાર સોશિયલ મીડિયા પર પતિ પત્નીને લઈને જોક્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યા હોય છે પરંતુ આ એક એવી ઘટના બની ગઈ હતી. જે કોઈ જોક્સથી નાની ન હતી. આવી ઘટનાઓ બનતા પતિઓ ખૂબ જ કંટાળી રહ્યા છે જેમાં એક વ્યક્તિને ખૂબ જ માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું..

જેના કારણે તેને પોલીસના દરવાજા ખટખટાવ્યા હતા. પતિએ અંતિમ નિર્ણય લીધો હતો. આજકાલ આવા ઝઘડાઓ થતા ખુબ જોવા મળી રહ્યા છે લોકો પૈસા માટે વધારે બીજા લોકોને ત્રાસ આપી રહ્યા છે. બિચારાએ તેની પત્નીનો ઘણો ત્રાસ સહન કર્યો પરતું અંતે કંટાળી જઈને રડવા પણ લાગ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *