Breaking News

માથાફરેલા દીકરા 100 રૂપિયા માટે દાદીને કુહાડીના ઘા જીંકી મોતને ઘાટ ઉતારી સગા બાપને પણ બાકી ન મુક્યો, અને અંતે તો થયું એવું કે…

લોકોને પોતાના મનનું ધાર્યું ન થતા તેઓ અવળા કામ કરી રહ્યા છે. પોતાના જ પરિવારના લોકો સાથે ઝઘડાઓ કરીને પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સાયરપુરના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા પાલરી ગામમાં બની હતી. ગામમાં એક પરિવાર રહેતું હતું.

પરિવારમાં માત્ર ભાઈ-બહેન જ રહેતા હતા. તેમના માતા-પિતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થઈ ગયું હતું. જેના કારણે મોટી બહેન અને તેમનો ભાઈ સાથે રહીને તેમનું ગુજરાન ચલાવતા હતા. જેમાં ભાઈનું નામ હિમાંશુ છે અને તેમની બહેનનું નામ શિવાની હતું. બંને ભાઈ બહેન ઘરમાં એકલા જ રહેતા હતા. ભાઈને અવારનવાર નશો કરવાની ટેવ હતી.

જેના કારણે શિવાની તેને વારંવાર આ વાતને લઈને ઠપકો આપતી અને શિવાનીને પણ ઘણા સમયથી કોઈ એક યુવક સાથે મિત્રતા હતી. આ યુવક સાથે તે ધીમે ધીમે વાત વધારતી ગઈ હતી. અને આ યુવકને મળવા માટે જતી પણ હતી. શિવાનીને તેના મિત્રને મળવું વધારે પસંદ આવતું હતું. પરંતુ ભાઈને શિવાની આ મિત્રોની જાણ થતા તે ખૂબ જ ગુસ્સે થયો હતો.

અને તે શિવાનીને પોતાના મિત્રને મળવા માટે જવાની ના કહેતો હતો. ધીમે-ધીમે શિવાની અને અજાણ્યો યુવક પ્રેમસંબંધમાં આવી ગયા જેના કારણે હિમાંશુને બંનેનો પ્રેમ સંબંધ પસંદ આવ્યો નહીં. હિમાંશુને શિવાની જે યુવકને મળવા જતી તે યુવક પણ ગમતો ન હતો. જેના કારણે અવારનવાર ભાઈ બહેન વચ્ચે ઝઘડાઓ થતા હતા.

ભાઈ પણ ક્યારેક ક્યારેક ઘરે નશો કરીને આવતો જેના કારણે શિવાની પણ હિમાંશુને વારંવાર ના કહેતી હતી. એક દિવસ શિવાની આ યુવકને મળવા ગઈ અને ત્યાંથી તે પરત પોતાના ઘરે આવી ત્યારે હિમાંશુ શિવાનીને ક્યાં ગઈ હતી? તેમ પૂછ્યું હતું. જેના કારણે શિવાનીએ કોઈ જવાબ આપ્યો નહીં. હિમાંશુ શિવાની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

બંને વચ્ચે ઝઘડો વધ્યો છતાં અચાનક હિમાંશુએ તેમની બહેન સ્નેહાને રસોડામાં લઈ જઈને તેમના દુપટ્ટાને ખેંચી નાખ્યો હતો. શિવાનીએ ગળે દુપટ્ટો નાખ્યો હતો. જેના કારણે હિમાંશુએ દુપટ્ટાને ખૂબ જ બળથી ખેંચી નાખ્યો હતો. સ્નેહાનું ગળું દબાઈ જતા તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તડપીને શિવાનીનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ હિમાંશુએ પોતાની જ બહેન સાથે એવું કર્યું કે આસપાસના સગા-સંબંધીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી દીધી અને પોલીસને ફોન કરીને  સંબંધીઓએ જણાવ્યું હતું કે તેમના જ ગામમાં એક યુવતીને પતાવી દેવામાં આવી છે અને તેમની તેમના મૃતદેહને પણ સંતાડવામાં આવ્યો છે જેના કારણે પોલીસ હિમાંશુના ઘરે પહોંચી હતી.

ઘરે પહોંચીને પોલીસે હિમાંશુને તેની બહેન ક્યાં છે? તેમ પૂછ્યું હતું. તે સમયે હિમાંશુએ જણાવ્યું કે તે એક મિત્રના ઘરે ગઈ છે, હિમાંશુ પોલીસને જોઈને ડરી ગયો હતો. જેના કારણે પોલીસની શંકા વધારે વધી હતી અને પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે હિમાંશુએ જણાવી દીધું હતું. જે જાણીને પોલીસમાં ચોકી ગઈ હતી. સગા સંબંધીઓ તેમજ પાડોશીના લોકોની પણ આંખો ફાટી ગઈ હતી.

એમાં જણાવ્યું કે તેમણે પોતાની બહેનને રસોડાના ભોંયતળીએ ખાડો કરીને દાટી દીધી છે. અને તેના પર ફરી ટાઇલ્સ પાથરી દેવામાં આવી છે. પોલીસે રસોડામાં ખાડો કરીને જોયું તો શિવાનીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ જોઈને જ પાડોશીના લોકો શોકમાં આવી ગયા હતા. એક ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરતો હોય છે પરંતુ આ ઘટના એવી બની હતી, જેમાં એક ભાઈએ જ પોતાની બહેનનો જીવ લીધો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *