અત્યારે બાળકોને સાચવવા તે માતા પિતાના હાથમાં હોય છે પરંતુ ઘણી બધી વખત માતા-પિતા દ્વારા પણ ભૂલ થતી હોય છે તો ઘણી વખત બાળકો પણ ભૂલ થતી હોય છે પરંતુ બાળકો તો નાના કહેવાય તેનાથી તો ભૂલ થવાની જ છે પણ માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળક થી કોઈ ભૂલ ન થાય કારણ કે અત્યારે બાળકોને નાની ભૂલ ના કારણે પણ અકસ્માત થઈ શકે છે..
તો કેટલીક વખત મોત પણ આવી શકે છે તેના માટે ખાસ ધ્યાન માતા-પિતાએ પણ રાખવું જોઇએ જેનાથી કોઈ અકસ્માત કે મોત ન થાય. ગત દિવસોમાં જ એક બનાવ બની ચુક્યો છે આ બનાવમાં માતા-પિતાએ ખાસ તકેદારી લેવી જોઇએ કારણ કે બનાવમાં માતા-પિતાનું ધ્યાન ન હોવાના કારણે ખૂબ જ ભયાનક બનાવ બની ચૂક્યો છે..
નાના બાળકના માતા-પિતા લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યા છે જ્યાં મૂળ ઓરિસ્સાના વતની એવા વિનય કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા જોકે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ છે વન હેરિટેજ નામની બિલ્ડિંગમાં પોતાની પત્ની અને એક ત્રણ વર્ષની બાળકી સાથે તેઓ રહેતા હતા. ભારતી ઘરમાં હતી તે સમયે માતાપિતાએ રમવા માટે મોબાઇલ આપ્યો હતો.
અને બાળકી મોબાઈલમાં ગેમ રમવામાં એટલી મશગુલ થઈ ગઈ અને માળ પર રહેલી નીચેની જગ્યા નો કોઈ ખ્યાલ ના રહ્યો ને થઈ ગઈ મોટી ચૂક અને બાળકી તો મોબાઈલ રમતા રમતા જ ખુબ દર્દનાક રીતે ત્રીજા માળે થી નીચે પટકાઈ હતી, સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જ્યાં ઘરમાં રહેતા ત્રણ વર્ષના બાળકને મોબાઈલ નવા માતાપિતા એ ભારે પડી ગયું છે.
માતા પિતાએ ત્રણ વર્ષની દીકરીને ફોન રમવા માટે આપો અને જોતજોતામાં જ બાળક ક્યારે ગેલેરી સુધી પહોંચી ગયું. તેનો ખ્યાલ માતા-પિતાને પણ રહ્યો નહીં અને બાળક ફોનમાં મશગુલ હતો કે એણે જ્યારે ત્રીજા માળેથી નીચે પડ્યું તેનો ખ્યાલ માતા-પિતાને રહ્યો અને બાળક નીચે પડ્યું બીજા માળેથી નીચે પડતા ની સાથે બાળકનો શ્વાસ બંધ થઈ ગયો.
ઝડપથી ૧૦૮ મારફતે બાળકને હોસ્પિટલ પહોંચાડવામાં આવી ત્યારબાદ તેને સારવાર કરવામાં આવે છે.આ બાળક ઉપર થી નીચે પડતાની સાથે જ તેનું હૃદય ધબકાર બંધ થઈ ગયા હતા.જેની જાણ થતાં જ લોકો 108 ની ટીમને તાત્કાલિક સંપર્ક કર્યો ઘટનાસ્થળે ની જાણકારી અને બાળકની સારવાર આપતા સમયે બાળકને હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા, ત્યારે 108 ના તબીબી માઉથ ટૂ માઉથ ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું.
અને બાળકીને તાત્કાલિક પ્રાથમિક ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે 108ની મદદથી તબીબોની મહેનત લઈને બાળકનો જીવ બચી ગયો હતો પણ બાળકની કોમામાં સરી પડી છે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે ત્યારે પોતાના બાળકને મોબાઈલ આપતા માતા-પિતા ને ભારે પડ્યું આ હાથમાં એ જાણીને, તમામ વિસ્તારમાં દરેક માતા-પિતા પોતાના બાળકને ફોન રમવા માટે આવતા હતા.
તે દરેક સજા થઇ ગયા છે અને આ કિસ્સો વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો છે માતા-પિતા બાળકોને આપતા હોય છે અને બાળકો આ મોબાઇલમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેઓને ખ્યાલ રહેતો નથી કે તેઓ ક્યાં પહોંચ્યા અને ક્યારે અકસ્માત થઈ ગયો આજ ની આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન બની ચૂક્યો છે તેમજ દરેક માતા-પિતા સજાગ થઈ ગયા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]