Breaking News

માતા દૂધ લેવા ગઈ અને નરાધમ બાપે પોતાની અપંગ દીકરીની સાથે કરી નાખ્યું એવું કે જાણીને મગજનો બાટલો ફાટી જશે, રુંવાડા બેઠા કરતો કિસ્સો..!

પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, એમાં પણ અત્યારે મહિલાઓની સાથે આઘાતજનક બનાવોમાં પણ અતિશય વધરો નોંધાતા સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા છે. અત્યારે એક સગા પિતાને તેની સગી દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું છે. જેની માહિતી સામે આવતાની સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા હતા કે, આખરે કોઈ પોતાની જ દીકરી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે છે..?

આ પ્રકારનું વર્તન કરતાં તેનો જીવ કેવી રીતે ચાલ્યો હશે.? હકીકતમાં આ ઘટના કરેતાપુર ગામની છે. આ ગામમાં 21 વર્ષની અપંગ દીકરી છેલ્લા ઘણા વર્ષોથી તેના પાલક પિતા અને તેના માતા સાથે રહે છે. આ દીકરી જન્મતા વેંત જ અપંગ હોવાને કારણે તેની માતાની ખુબ જ સારી રીતે સાચવતી હતી..

જ્યારે તેનો સાવકો બાપ શહેરની અંદર મજૂરી કામ કરીને જીવન ગુજારતો હતો. એક દિવસમાં આ દીકરીની માથે કાળ ત્રાટક્યો હોય એવી રીતે તેનો સાવકા પિતા તેની ઉપર ખરાબ અને તેની મેલી નજર નાખી બેઠા હતા. આ ઘટનાની જાણકારી દીકરીની માતા તેમજ દીકરીને પણ ન હોવાને કારણે તેઓ આ મુસીબતને ટાળી શક્યા નહીં..

પરંતુ જ્યારે દીકરીની માતા સવારના સમયે દૂધ લેવા માટે તેના ઘરેથી બહાર નીકળી હતી, એ સમયે એકલતાનો લાભ ઉઠાવીને આ સાવકા પિતાએ તેની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. બિચારી અપંગ દીકરી તેના સાવકા પિતાને સમજાવતી રહી પરંતુ તેનો નરાધમ બાપ કોઈ પણ વાતોને મગજમાં લીધા વગર જ તેની સાથે ન કરવાની હરકતો કરતો રહ્યો હતો..

તેણે એક પણ વાર તેની દીકરીનો વિચાર કર્યો નહીં કે, તેની દીકરીનું ભવિષ્ય બરબાદ કરવા જઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ખરાબ તો કરતૂતો બાદ તેણે તેની દીકરીને ધમકીઓ પણ આવી હતી કે જો તું આ ઘટનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને આપીશ તો હું તને જાનથી મારી નાખીશ..

દીકરી વિચાર્યું કે, તેના પિતા થી ભૂલ થઈ ગઈ હશે અને હવે ક્યારે આવી ઘટના નહીં બને તેમ સમજીને તેણે આ ઘટનાને સહન કરી લીધી અને કોઈ વ્યક્તિને જણાવ્યું નહીં. પરંતુ થોડા દિવસ પછી ફરી એક વખત જ્યારે દીકરીની માતા ઘરથી બહાર નીકળી ત્યારે ફરી એકવાર એકલતાનો લાભ ઉઠાવીને આ સાવકા બાપે તેની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ આચરવાનું શરૂ કરી દીધું હતું..

માત્ર થોડા દિવસની રાહ જોયા બાદ તરત જ બે વખત આ દીકરી સાથે તેના સાવકા બાપે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા હતા. જેને લઇને આ અપંગ દિકરીએ એની માતાને જાણકારી આપી દીધી છે. તેના પિતાએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. આ શબ્દો સાંભળતાની સાથે જ દીકરી ની માતાના તો હોશ છૂટી ગયા હતા..

અને તેઓ તરત જ પોલીસ સ્ટેશન એ દોડી જઈને આ બાપ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને દીકરીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી છે. તો બીજી બાજુ આરોપીને પકડવા માટે તાત્કાલિક ધોરણે ટીમો પણ મોકલી દેવામાં આવી હતી. જ્યારે એના ઘટનાની જાણકારી આસપાસના વિસ્તારમાં પહોંચી ત્યારે રહેણાક વિસ્તારમાં પણ ચકચાર મચી ગયો હતો..

અને આવા ચોંકાવનારા બનાવો તેમજ વધતી જતી ગુનાખોરી આગળના સમયમાં ક્યાં જઈને ઉભી રહેશે તે વિચારવા સૌ કોઈ લોકો મજબૂર થયા છે.જયારે જયારે આવી ઘટના વિષે લોકો જાણે છે ત્યારે સૌ કોઈ લોકોના મગજનો બાટલો ફાટી જતો હોઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *