આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉપરના અને બળાત્કારના કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી સામે આવી રહ્યા છે આ ઉપરાંત ઘણી બધી વખત મામલો આગળ વધી જતો હોય છે અને થોડા સમય બાદ ખ્યાલ આવે ત્યારે ખુબ જ આકરૂ અને ખૂબ જ ભયાનક પરિસ્થિતિ ઉભી થાય છે આ પરિસ્થિતિમાં કશું પણ આગળ કરી શકાતું નથી અને બળાત્કારીને ખ્યાલ પણ હોતો નથી.
આવું જ રાજ્યમાં બન્યું હતું અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સંબંધોને લાંછન લાગતો કિસ્સો પોલીસ સામે આવ્યો હતો સગીર વયની કિશોરી તેના જ પતિએ પોતાના મિત્ર પાસે મોકલી મદદ કરવા મામલે દુષ્ક.ર્મ આચર્યું હતું જેની ફરિયાદ નોંધાઇ છે જોકે સગીરાને ગર્ભ રહી જતા તબીબી તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો આ ઘટનાને પગલે પોલીસે સગીરાની માસી અને તે દુષ્ક.ર્મ અને ધરપકડ કરી છે.
અને તેના ઉપર વધુ ને વધુ કાર્યવાહી કરવામાં આવે છે એક માસી પોતાની ભાણી પર યુવકને મદદ કરવાના બહાને દુષ્કર્મ આચરતા પારિવારિક સંબંધોને લાંછન લગાવતો કિસ્સો બનવા પામ્યો છે આ કિસ્સામાં પોલીસે કાર્યવાહી આગળ વધારી છે માં આવેલા બન્ને આરોપીઓએ એક સગીર વયની દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે અને મહત્વની વાત તો એ છે પંદર વર્ષની સગીરા સાથે બનેલી દુષ્ક.ર્મની ઘટનામાં આરોપી ની મદદ કરવા અન્ય કોઈ નહીં.
પરંતુ સગીરાના સગા માસીન હોવાનું તેઓને ખૂબ જ દુઃખ થાય છે અને સંબંધોમાં તિરાડો પડી છે એક આરોપીનું નામ બળદેવ સાગઠીયા છે અને તેના સાથે મહિલાએ પોતાની જ બહેન ને સગીર હોય દીકરીને પોતાના ધર્મના ભાઈ પાસે મોકલી હતી ગોમતીપુર વિસ્તારમાં રહેલી 15 વર્ષની સગીરા શરીરમાં ફેરફાર દેખાતા માટે ડોક્ટર પાસે તપાસ કરાવવા છતાં તેમની સાત મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું
જેથી સગીરને પૂછપરછ કરતાં તેની પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી તે પહેલા તેણે કશું પણ ઘરે જણાવ્યું ન હતું તેના માસીએ તેને ધમકી પણ આપી હોઈ શકે અને કંઈક કારણોસર તેણે ઘરે જાણ કરી જ નથી અમદાવાદ થી નવ મહિના પહેલા સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી તે સમયે માસી નો મિત્ર ગણાવ્યો હતો.
અને તેની સગી માસી ને સાચે પ્રેમ જમીન કરવા માટે જણાતા કિશોરી ની માસી ને સુખી રહે લઈ પોતાના ધર્મના ભાઈ સાથે એક ઘરમાં લઈ ગયા હતા ત્યાં સગીરાની માસીએ જ તેને અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા બળદેવ સાગઠિયાએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો આરોપી એટલા આમાં અટક થોડાક દિવસ બાદ ફરી એકવાર સગીરા જ્યારે તેની માસી સાથે જઈ રહી હતી
ત્યારે સગીરાને તેના ઘર છોડવાનું કહીને પોતાની બાઈક ઉપર બેસાડી પોતાના ઘરે લઇ જઇ બીજી વાત તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો મહત્વનું છે કે ગોમતીપુર પોલીસ આરોપીને ઝડપી પૂછપરછ કરતાં સામે આવી શકે આરોપી બળદેવ સાગઠિયાએ પોતે પરણિત છે અને તેને પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા છે જોકે તેણે સગીરાએ પ્રેમજાળમાં ફસાવી તેની
સાથે બે વખત મરજી વિરુદ્ધ દુષ્ક.ર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા પરિવારને આ વાતની જાણ થઈ હતી અને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ આરોપીની ધરપકડ કરી સગીરા અને આરોપી ને મેડીકલ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ મામલે પકડાયેલી સગીરાની માસીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોય છે
આ બાબતની જાણ ભાભીને હોવાથી પોતાની કરતૂત છુપાવવા સગીર સાથે જ પોતાના મિત્રને મદદ લઇ અને આ કાર્ય કર્યું હતું આ મામલે પોલીસ દ્વારા વધુને વધુ તપાસ કરવામાં આવી છે અને દીકરીને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ને જેમ બને તેમ આરોપીને અને નાની માસીને કડકમાં કડક સજા આપવામાંઆવી શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]