Breaking News

મસાજ સ્પાની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું, પોલીસે મોકલ્યો ડમી ગ્રાહક અને ખોલી નાખી બધી જ પોલ.. વાંચો..!

વારંવાર પોલીસને બાતમી મળતી હોય છે કે આ વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં કુટણખાનાનો ધમધમી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસ પોતાના તમામ સુત્રોને કામે લગાડીને આ બાતમી સત્ય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ષડયંત્ર ગોઠવી દેતા હોય છે..

બાતમી મળતાની સાથે જ તેઓ દરોડા પાડીને કેટલાય કુટણખાનાઓને બંધ કરાવ્યાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં જ સુરત અને રાજકોટ ના પોશ વિસ્તારોમાં ચાલતા કૂટણખાના અને પોલીસે દરોડા પાડીને બંધ કરાવ્યા છે. અને હવે પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી સ્પાની આડમાં ચાલતા કૂટણખાના મળી આવ્યા છે..

આ બાબતની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસે આ કુટણખાનાને બંધ કરાવવા માટે જરૂરી પગલાં લઈ લીધા હતા. પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકામાં આવેલા વાવડી વિસ્તારમાં અપ્સરા સ્પા મસાજ સેન્ટર આવેલું છે. આ મસાજ સેન્ટરમાં મસાજ નહીં પરંતુ દેહનો વ્યવહાર થતા હોવાની પ્રવૃત્તિ ઝડપાઈ છે..

આ બાતમી મળતાની સાથે જ પોલીસે આસપાસ સેન્ટરમાં ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જેથી કરીને સ્પાની અંદર શું ચાલી રહ્યું છે. તેમજ કેટલા લોકો અંદર હાજર છે. તે બધી જ માહિતી મળી શકે. ડમી ગ્રાહક પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસને મળેલી બાતમી સો ટકા સત્ય બાબતમાં પરિવર્તન પામી હતી…

અને તાત્કાલિક ધોરણે પોલીસે આ મસાજ સેન્ટરમાં દરોડા પાડી દીધા હતા. દરોડા પાડતાની સાથે જ સ્પાની અંદર રહેલા સૌ કોઈ લોકોના ધબકારા વધી ગયા હતા. કારણ કે તેઓને તેમની નજર સામે જ તેમની જિંદગી ખરાબ થઈ જવાના અણસાર દેખાઈ આવ્યા હતા. આ મસાજ સેન્ટર ની અંદર મસાજ સેન્ટરના માલિક સંચાલક ની સાથે સાથે ઘણી બધી યુવતીઓ પણ મળી આવી હતી..

આ દરોડા દરમિયાન પોલીસને 7 મોબાઈલ ફોન, અંદાજે 90 હજાર રૂપિયા રોકડાની સાથે સાથે કુલ એક લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ની સાથે જ મસાજ સેન્ટરમાંથી એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે તમામ લોકોની ધરપકડ કરીને સરકારી ચોપડે ગુનો નોંધાયા બાદ આગળની તપાસ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *