Breaking News

લગ્નના માત્ર 2 જ મહિનામાં દીકરાની વહુ ગરભવતી બની જતા સાસરીયાઓની ઊંઘ ઉડી ગઈ, સામે આવી એવી વાતો જે સમાજના દરેક લોકોએ જાણવી જોઈએ..!

દીકરા કે દીકરીની લગ્નની ઉંમર થઈ જાય એટલા માટે તેના માતા-પિતા તરત જ સારા ઘરની દીકરી કે દીકરો શોધીને તેમના લગ્નની કામગીરીઓ શરૂ કરી દેતા હોય છે. લગ્ન પૂરા થયા બાદ દરેક માતા પિતાને થોડા ઘણા સમયે એવી આશા હોય છે કે, હવે તેમના દીકરા કે દીકરીના ઘરે પારણું બંધાય તો ખૂબ સારું…

પરંતુ યોગ્ય સમયે પારણું બંધાઈ તો સૌ કોઈ લોકો રાજીના રેડ થઈ જતા હોય છે. પણ અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં લગ્નના માત્ર બે મહિનાની અંદર જ દીકરાની વહુ ગરભવતી બની ગઈ છે. ત્યારે આ ઘટના સામે આવી ત્યારે પરિવારજનોને ઊંઘ ઊડી ગઈ હતી. અને તેઓ વિચારવા લાગ્યા કે આ ઘટના આખરે કેવી રીતે શક્ય બની હશે..?

આ ચોંકાવનારી ઘટના હસનપુર ગામ પાસે આવેલી લીલીપુર ગામની છે. આ ગામની અંદર રાજેશચંદ્રભાઈ નામના યુવકના લગ્ન માત્ર બે મહિના પહેલા જ ચંદ્રિકા નામની યુવતી સાથે થયા હતા. આ લગ્ન બાદ તેવો ખૂબ જ ખુશ હતા. પરંતુ દરેક વાતચીતમાં તેમની પત્ની ચંદ્રિકાનું મન ન લાગતું હોય તેવું તેમને જણાયુ હતું..

તેઓ વિચારવા લાગ્યા કે, તેમની પત્ની માટે તેમનું સાસરીયુ ખૂબ જ નવું છે. એટલા માટે તેને અહીં દરેક ચીજ વસ્તુઓમાં મન લાગવામાં વાર લાગી જશે, પરંતુ આ પાછળનું કારણ કંઈક જુદું જ હતું. એક દિવસ અચાનક જ ચંદ્રિકાની તબિયત બગડી ગઈ હતી. અને તેને ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે તપાસ કર્યા બાદ રાજેશચંદ્રને જણાવ્યું કે, તેમની પત્ની ચંદ્રિકા ગરભવતી છે..

અને હવે તે આવનારા થોડાક મહિનાની અંદર જ એક બાળકને જન્મ આપવા જઈ રહી છે. જ્યારે આ ઘટના તેઓએ ડોક્ટરના મોઢેથી સાંભળી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. તેઓ ડોક્ટરને પણ કહી બેસી શકે તેમના લગ્ન થયા એના માત્ર બે મહિના થયા છે. તો આ ઘટના કેવી રીતે શક્ય બને છે..?

તેઓ તરત ચંદ્રિકાબેનને તપાસ કરાવીને પોતાને ઘરે લઈ આવ્યા હતા અને પરિવારજનોને જણાવ્યું કે, ડોક્ટરે આવી માહિતીઓ આપી છે. જ્યારે પરિવારજનોએ આ વાત સાંભળી ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. તેઓએ ચંદ્રિકાને પ્રેમથી પૂછવાની કોશિશ કરી હતી કે, શું આ બાબત સત્ય છે કે નહીં..?

ત્યારે શરૂઆતમાં તો ચંદ્રિકાએ આ બાબતને ગોળ-ગોળ ઘુમાવીને કંઈક જુદી-જુદી દિશામાં મામલો લઈ જવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારબાદ તેને જણાવી દીધું કે, તેના માતા પિતાએ તેની મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દીધા છે. હકીકતમાંથી તેના ગામડે રહેતા અન્ય એક યુવકને પ્રેમ કરે છે..

અને તેની સાથે જ તે લગ્નજીવન વિતાવવા માંગે છે. પરંતુ તેના મા-બાપની ઇજ્જત ન જાય એટલા માટે તેઓ માન સન્માનથી રાજેશચંદ્ર સાથે લગ્ન કર્યા છે અને અત્યારે તે ગરભવતી બની છે. તે બાળક પણ તેના પૂર્વ પ્રેમીનું છે. જ્યારે સાસરીયા વાળા લોકોએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેવું અત્યારે ત્યાં ચક્કર ખાઈને નીચે ઢડી પડ્યા હતા..

ધીમે ધીમે ઘટનાની જાણકારી આસપાસના પડોશીઓ અને પરિવારના અન્ય સભ્યો તેમજ સગા સંબંધીઓ સુધી પણ પહોંચી ગઈ હતી. ત્યારે તેઓને ભારે બદનામી સહન કરવાનો વારો આવ્યો હતો. કારણ કે કેટલાક લોકો આ ઘટનાને પીઠ પાછળથી ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા હતા..

અને ન કહેવાના શબ્દો પણ હવે બોલવા લાગ્યા હતા. આગળ પણ આ પ્રકારની જે ઘટના સામે આવી હતી અને એ ઘટનાની અંદર જ્યારે હકીકત સામે આવે ત્યારે સમાજના દરેક લોકોના હોશ ઉડી ગયા અને તાત્કાલિક ધોરણે આ લગ્નજીવનને છૂટાછેડા આપી દેવામાં આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *