Breaking News

લગ્નની પહેલી રાત્રે પતિ-પત્નીના રૂમમાંથી બુમ-બરાડા અને ચીસો સંભળાતા જ માં-બાપે દરવાજો તોડી નાખ્યો અને અંદર જોતા જ કાળજું ફફડી ઉઠ્યું..! જાણો…

જ્યારે પણ કોઈ યુવક યુવતીના લગ્ન થાય ત્યારે દરેક બાબતો જોઈ હતી એવી મળતી નથી, અમુક ગુણ તેમજ કુટેવોને સ્વીકાર કરીને પતિ અને પત્ની બંને હળી મળીને જીવન જીવે તો તેમનું લગ્ન જીવન સારું ચાલે છે. પરંતુ જો નાની-નાની બાબતોને લઈને લડાઈ ઝઘડો કરવામાં આવે તો તેમનું ઘર સંસાર ભાંગી પડતું હોય છે..

અત્યારે લગ્નની પહેલી જ રાતમાં પત્નીએ તેના પતિ સાથે એવો ખેલ ખેલી નાખ્યો છે કે, જેના કારણે સમગ્ર પરિવાર હચમચી ઉઠ્યો છે. હાતિમપુર ગામમાં રહેતા પાંડુલાલભાઈ નો એકનો એક દીકરો ચેતન વરણીયા ગામની માધુરી નામની યુવતી સાથે લગ્ન કરીને ઘરે આવી પહોંચ્યો હતો..

તેના લગ્ન પ્રસંગમાં પરિવારના સૌ સભ્યોએ રંગે ચંગે શોભા વધારી હતી. આ લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ ગયા બાદ પતિ અને પત્ની બંને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. પરંતુ અડધી રાત્રે તેમના રૂમમાંથી જોરજોરથી ચીસો સંભળાવા લાગી હતી. આ ચીસોને સાંભળતા જ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા હતા…

શરૂઆતમાં તો તેઓએ વિચાર્યું કે, ચેતન અને તેની પત્ની માધુરી બંને સુહાગરાતની મજા માણી રહ્યા છે. પરંતુ જ્યારે ચેતનના રડવાનો અવાજ આવ્યો ત્યારે તેઓએ તરત જ આ દરવાજાને ખટખટ આવવાની કોશિશ કરી હતી. પરંતુ માધુરીએ દરવાજો ખોલ્યો નહીં અને અંતે પાંડુલાલભાઈએ પાછળના દરવાજાને તોડી નાખ્યો અને ઘરની આ રૂમની અંદર ઘૂસી ગયા હતા..

અને ત્યાં તેઓએ જોયું તો તેમના દીકરા ચેતનનું નાક કાપી નાખવામાં આવ્યું હતું, આ ઉપરાંત માધુરીનો હાથ લોહી લુહાણ હાલતમાં હતો. તેને તરત જ માધુરીને પૂછવાની કોશિશ કરી કે, ચેતનને નાક ઉપર શું થયું છે..? ત્યારે માધુરીએ કોઈપણ પ્રકારનો જવાબ આપવાને બદલે માથું નીચે નાખીને ત્યાં નીચે બેસી ગઈ હતી..

ચેતનને નાક પાસેથી એટલું બધું લોહી નીકળવા લાગ્યું હતું કે, તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેમ હતું. તેને હોસ્પિટલે લઈ ગયા ત્યારબાદ તેને સારવાર પણ આપવામાં આવી, જ્યારે તેની હાલત સ્થિર થઈ ત્યારે તેને પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે, તે જ્યારે રાત્રે સુઈ ગયો હતો ત્યારે તેની પત્ની એ અચાનક જ બ્લેડ લઈને તેના નાક ઉપર વાર કરી નાખ્યો હતો..

અને તેનું નાક કાપી નાખ્યું છે, જ્યારે માધુરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે માધુરીએ જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ તેની ઊંઘમાં ખલેલ પહોંચાડે તો તે ક્યારે પણ સહન કરી શકતી નથી. ચેતન સુતાની સાથે જ નસકોરા ખેંચવા લાગ્યો હતો અને આ અવાજથી તેને એટલો બધો ગુસ્સો આવ્યો કે, ત્યાં નજીકમાં પડેલી બ્લેડ હાથમાં લઈને તેને ચેતનના નાક ઉપર મારી દીધી હતી..

અને ચેતન લોહીલુહાણ હાલતમાં ઘાયલ થઈ ગયો હતો. આ ઘટના સાંભળ્યા બાદ સૌ કોઈ લોકો હજમચ ઊઠ્યા છે અને વિચારમાં મુકાઈ ગયા કે, આખરે માધુરીનું મગજ કેવા પ્રકારનું છે કે જેણે એક પણ વાર તેના પતિનો વિચાર કર્યો નહીં અને સાસરે આવતાની સાથે જ પોતાની કાળી કરતુતો દેખાડી દીધી હતી..

સાસરીયા આવ્યા બાદ નાની નાની બાબતોને સહન કરવાની હોય છે. પરંતુ માધુરીએ આ બાબતોને સહન કરવાને બદલે તેના પતિને જ ઇજાગ્રસ્ત બનાવી દીધો છે. આ ઘટના બની ત્યારબાદ પાંડુ લાલભાઈએ તરત જ માધુરીના પિતાને પણ આ ઘટનાની જાણકારી આપી હતી અને હવે તેવું આ લગ્ન સંબંધને આગળ રખાવી શકશે નહીં તેવું જણાવી દઈને લગ્ન સંબંધને તોડી નાખવામાં આવ્યો હતો..

આ ઘટના કેટલાક લોકોને તો હજુ માન્યમાં પણ આવતી નથી, કારણ કે ઘટના ખૂબ જ આશ્ચર્યજનક છે. પરંતુ આ બનાવ બન્યા બાદ તેમના સ્નેહીજનો પણ ઘટનાની ટીકા ટીપણી કરી રહ્યા છે. જ્યારે માધુરીને આ ઘટનાને લઈને વધુ પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તે ચેતન સાથે લગ્ન કરવા માંગતી હતી નહીં..

તે તેના ગામમાં રહેતા પ્રતિક નામના અન્ય એક યુવકને પ્રેમ કરે છે. એટલા માટે તેને ચેતન ઉપર પહેલેથી જ વધારે ગુસ્સો હતો. પરંતુ પરિવારજનોના દબાણમાં આવીને તેને આ લગ્ન કર્યા હતા અને હવે આ લગ્નજીવનથી છુટકારો મેળવવા માટે તેને ચેતન ઉપર આ વાર કરી નાખ્યો હતો. પરંતુ હાલ ચેતનને સારવાર મળી જતા તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *