લગ્નની જાન લઈને કારમાં જતા મામા-ભાણીયાને કાળમુખો અકસ્માત ભરખી ગયો, ગાડીના પતરા ચીરીને લાશોને કઢાઈ બહાર.. વાંચો..!

અકસ્માતના મને મજા મૂકી દીધી છે. કારણ કે દિન પ્રતિ દિન ઘણા બધા અકસ્માતો બનવા લાગ્યા છે. જેમાં કેટલાક વ્યક્તિઓને મૃત્યુ થઈ જતા હોય છે. કેટલાય પરિવારને પોતાની કીમતી જિંદગી ગુમાવી પડે છે. આ અકસ્માતને બનાવો ખૂબ જ ઓછા બને એટલા માટે દરેક નાગરિકોનું ટ્રાફિકની સમજ હોવી ખૂબ જ જરૂરી છે..

પરંતુ અત્યારે મન ફાવે તેવી રીતે વાહનો ચલાવવાને કારણે અકસ્માતના દ્રશ્યો સર્જાઈ જતા હોય છે. અત્યારે રાજસ્થાનથી એક ગમખ્વાર  અકસ્માતનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માત દિલ્લી જયપુર નેશનલ હાઈવે ઉપર બન્યો છે. અહીં એક સ્વીફ્ટ ગાડી અને એક ટ્રક વચ્ચે ખૂબ જ ભયંકર અથડામણ થઈ હતી.

સ્વીફ્ટ ગાડી ની અંદર કુલ ચાર લોકો સવાર હતા આચાર્ય વ્યક્તિ એક લગ્ન પ્રસંગની જાન લઈને જતા હતા. તેઓ જ્યારે બાળી જોડી થી શ્યામપુરા વચ્ચે પહોંચ્યા ત્યારે એક મોતની ગતિએ દોડતો દોડતો આવ્યો હતો અને આ કારને ટક્કર મારી તેના કુરચા ઉડાડી દીધા હતા. આ અકસ્માત લગભગ રાતના 10:30 વાગ્યા આસપાસ બન્યો હતો..

આ અકસ્માતની અંદર 23 વર્ષનો દિનેશ 33 વર્ષનો ગૌતમ ખૂબ જ વધારે પડતા ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધા હતા. જ્યારે 22 વર્ષનો જીતેન્દ્ર અને 28 વર્ષનો સુભાષનો હજુ પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે..

મોડી રાત્રે જીતેન્દ્ર એ પણ જીવ ગુમાવી દેતા એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા. જેમાં ગૌતમ અને દિનેશ નામના મામા ભાણીયાનું પણ મૃત્યુ થયું છે. લગ્નના પ્રસંગમાં અકસ્માત નડતા લગ્નની ખસી મોતના માથામાં છવાઈ ગઈ છે. જ્યારે લગ્ન પ્રસંગ ના ઘરજાની વ્યક્તિઓને જાણકારી મળી ગઈ અકસ્માત થયો છે..

અને તેમાં સગા મામા-ભાણીયાનું મૃત્યુ થયું છે. ત્યારે તેમના માટે મોઢા ફાટી નીકળ્યા હતા. જે ઘરમાં લગ્ન ગીતો ગવાના હતા એ જ ઘરમાં મોતના મરશિયા ગાવાનો વારો આવ્યો હતો. જ્યારે આ ઘરમાં સર્જાયો ત્યારે ટ્રક ચાલક જ્યાં રસ્તા પર જ ટ્રકને મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ આ ઘટનાની જાણકારી પોલીસને મળી જ્યારે પોલીસ પણ ત્યાં આવી પહોંચી..

અને ટ્રક ચાલકની પાછળ પાછળ જઈ તેને પકડી લેવામાં આવ્યો હતો. ગૌતમને ત્રણ દીકરી અને એક દીકરો છે જેમાં સૌથી મોટી દીકરી 11 મા ધોરણમાં ભણે છે. અને જ્યારે સૌથી નાનો દીકરો શનિ છ વર્ષનો છે. આ તમામ દીકરા દીકરીઓ તેના પિતાની સાથે જાનમાં આવવાના હતા. પરંતુ અંત સમયે તેઓએ આવવાનું નકારી કાઢ્યો હતો. એટલા માટે તેમનો જીવ બચી ગયો છે બાકી આ અકસ્માતની અંદર મૃત્યુ આંક વધારે પણ સામે આવી શકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment