Breaking News

લગ્નના 36માં દિવસે દેખાવડી વહુ સાસરેથી જ તેના પ્રેમી સાથે ભાગી ગઈ, પરિવારે ઓળખાણથી પ્રેશર આપતા જ થયું એવું જે દરેકે જાણી લેવું જોઈએ.. વાંચો..!

પ્રેમ પ્રકરણના કિસ્સાઓ રોજબરોજ મગ ચણાની જેમ ફૂટવા લાગ્યા છે. સવાર પડતાની સાથે જ આપણા નજીકના વ્યક્તિઓ પાસેથી તેમજ સમાચાર પત્રકો માંથી એવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ કે, જેમાં પ્રેમ પ્રકરણને કારણે કોઈ પરિવાર બરબાદ થઈ જતો હોય છે..

તો કોઈ પરિવાર એટલી બધી મુશ્કેલીમાં મુકાઈ જાય કે તેમાંથી બહાર નીકળવું તેમના માટે ખૂબ જ અઘરું થઈ જતું હોય છે. અત્યારે રાજસ્થાનના ચુરૂમાંથી વધુ એક જ મચાવી દે તો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં એક દેખાવડી વહુ લગ્ન બાદ પણ પોતાની સાસરીયે ખુશ રહેવાને બદલે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી..

જેને લઇ તેના સાસરિયાના લોકોને ભારે બદનામી સહન કરવાનો વારો આવ્યો છે. માધવેશ્વર વિસ્તારમાં રહેતી 23 વર્ષની સરોજના લગ્ન ચૂરૂ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન થયા અને 36 દિવસ સુધી જગ્યા હતા અને ત્યારબાદ સરોજ પોતાના નવા વસાવેલા ઘરસંસારને મૂકીને રત્નાદેસર વિસ્તારમાં રહેતા 22 વર્ષના મુકેશ નામના યુવક સાથે ભાગી ગઈ હતી..

તેને ભાગીને મુકેશ સાથે લગ્ન પણ કરી લીધા હતા. એટલું જ નહીં તેને શોધવા માટે તેના સાસરિયાના લોકો સહિત તેના સગા માતા-પિતા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડી કરવા લાગ્યા હતા. પરંતુ ક્યાંયથી સરોજનો અતો પતો ન મળતા અંતે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી કે, સરોજ ગુમ થઈ ગઈ છે..

ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે તેને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. એવામાં કેટલાક સગા સંબંધીઓ તરફથી સરોજના પતિ ને સમાચાર મળ્યા કે, સરોજ ઘરેથી ગુમ થઈ નથી. પરંતુ તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. અને ભાગીને લગ્ન પણ કરી લીધા છે. આ સમાચાર સાંભળતા જ તેના મગજના તાર હલી ગયા હતા..

તેઓ તાબડતો સમગ્ર પરિવારને સાથે લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા અને ઓળખાણ લગાવી સરોજ તેમજ તેના પ્રેમીને પકડી પાડવા માટે તામજામ લગાવવા લાગ્યા હતા. જ્યારે સરોજ અને તેના પ્રેમી મુકેશને ખબર પડી કે તેના સાસરિયાના લોકો તેને શોધી રહ્યા છે અને તેઓ પકડાતાની સાથે જ તેમને સજા પણ અપાવશે એટલા માટે તેઓ સામેથી પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા..

અને જણાવ્યું કે, તેમને તેમના પરિવારજનોથી જીવને જોખમ રહેલું છે. એટલા માટે તેમને રક્ષણ પૂરું પાડવામાં આવે પ્રેમ પ્રકરણના આ કિસ્સાની અંદર સમગ્ર પરિવાર દોડાદોડીમાં વ્યસ્ત થઈ ગયો હતો. જ્યારે જ્યારે આવે ઘટનાઓ સામે આવે છે. ત્યારે સમાજના દરેક લોકો માથે હાથ દઈને વિચારવા મજબૂર બની જતા હોય છે કે આવી પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *