Breaking News

લગ્નના 16માં દિવસે જ પરણીતાએ બાળકને જન્મ આપી દેતા સાસરીયાવ આંખો ફાડીને જોતા જ રહી ગયા, કાળજા ધ્રુજાવતો અનોખો કિસ્સો..!

આપડે સૌ જાણીયે છીએ કે સમગ્ર દેશમાં ઘણી બધી વખત એવા બનાવ બનતા હોય છે કે જે સાંભળતાની સાથે જ આપડું મગજ કામ કરતુ બંધ થઈ જાય છે અને આપણને શરમાવી દે છે. ત્રિકમગઢના નાકા પાસેથી અત્યારે અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ કિસ્સો સાંભળીને દરેક લોકો ચોંકી ઉઠ્યા છે.

લગ્નએ પવિત્ર બંધન કહેવાય છે કે, ભગવાન ઉપરથી જોડી બનાવીને મોકલે છે. પરંતુ અત્યારે એક જોડી લગ્નના બંધનમાં જોડાઈ ગઈ હતી. અને ત્યાર પછીના 16માં દિવસે જ એવી ઘટના બની ચૂકી છે કે, આ બંધનને તોડી નાખવાનો વારો આવી ગયો હતો. ત્રીકમગઢમાં રહેતા શૈલેષ નામના યુવકના લગ્ન 15 દિવસ પહેલા હીના નામની યુવતી સાથે થયા હતા..

જ્યારથી તેમની સગાઈ કરવામાં આવી હતી. ત્યારથી જીણા તેની સાથે ખૂબ જ શંકાસ્પદ વર્તન કરતી હતી. પરંતુ શૈલેષની ઉંમર 30 વર્ષની થઈ ગયા બાદ પણ તેના લગ્ન ન થતા તેણે આ તમામ બાબતો સહન કરીને હિના સાથે રહેવાનું પસંદ કર્યું હતું. હિના ક્યારે પણ શૈલેષને માનસન્માન થી બોલાવતી નહીં અને અવારનવાર જાહેરમાં જ લોકોની વચ્ચે શૈલેષ ની ઝાટકણી પણ કાઢી નાખતી હતી..

પરિવારજનો ના કહેવા મુજબ તેમના લગ્ન પણ થઈ ગયા પરંતુ લગ્ન થયાના 15 દિવસ બાદ અચાનક જ હિનાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. એટલા માટે તેને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ પરિવારજનોને જણાવ્યું કે, હીનાને પ્રસુતિની પીડા ઉપડી છે…

અને તે હવે એક બાળકને અધૂરા મહીને જ જન્મ આપવા જઈ રહી છે. આ બાળક બિલકુલ તંદુરસ્ત નથી અને કદાચ જન્મતા વેત મૃત્યુ પણ પામી શકે છે. જ્યારે પરિવારજનોએ ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ હાથમાંથી ઊઠ્યા હતા. કારણ કે શૈલેષના લગ્ન થયા તેના માત્ર 15 જ દિવસ થયા હતા..

અને 15 દિવસની અંદર જ હવે તેમના ઘરના દીકરાની એક બાળકને જન્મ આપવા જઈ રહી હતી. આ ઘટના હીનાના માતા પિતા સુધી પહોંચી ત્યારે શૈલેષના માતા પિતાએ પણ હીનાના માતા પિતાને જણાવ્યું કે, તમે અમારી સાથે ખૂબ જ ખોટી છેતરપિંડી કરી નાખી છે. તમારી દીકરી અત્યારે એક બાળકને જન્મ આપવા જઈ રહી છે..

માત્ર લગ્નના 15 દિવસની અંદર જ તેને પેટમાં પીડા થવા લાગી છે. જો તમે આ વાતની જાણકારી અમને પહેલા આપી હોત તો અમે ક્યારેય પણ આ લગ્ન પ્રસંગની મંજૂરી આપે ત નહીં. અત્યારે હીનાના મા-બાપે પણ જણાવ્યું કે, હિના શૈલેષ સાથે લગ્ન કરે એ પહેલા ગામના એક અન્ય યુવકને પ્રેમ કરતી હતી..

અને આ બાળક તેના પૂર્વ પ્રેમીનું હશે તેવું લાગી રહ્યું છે. આ ઘટનાથી તેઓ પણ અજાણ છે. કિસ્સામાં તેની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. અને તેણે 16 માં દિવસે એક દીકરાને જન્મ આપી દીધો હતો. જ્યારે તેને પૂછપરછ કરવામાં આવી ત્યારે હિનાએ જણાવ્યું કે, આ બાળકના પિતા તેનો પૂર્વ પ્રેમી છે..

જ્યારે તે તેના પૂર્વ પ્રેમી સાથે ખૂબ જ ખુશીનો સમય વિતાવતી હતી. એ વખતે તે માતા બનવાની છે. તેવા સમાચારની તેને જાણ થઈ હતી અને ત્યાર પછી તેમના લગ્ન શૈલેષ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જો તે શૈલેષને લગ્ન માટે ના પાડે તો તેના પરિવારજનો તેના ઉપર ગુસ્સો કરશે તેવો ડર હતો. અને બીજી બાજુ તે તેના પૂર્વ પ્રેમીને એટલો બધો પ્રેમ કરતી હતી કે, આ બાળકના પિતા પણ તેનો પૂર્વ પ્રેમી જ છે…

બાળકને તે જન્મ આપવા માંગતી હતી અને તેને લાડ પ્રેમથી ઉછેર કરવા માંગતી હતી. એટલા માટે તેણે આ ઘટનાને અંદર જ દબાવીને રાખી હતી. પરંતુ આ બાળકનું અધૂરા મહીને જન્મ થઈ ગયો હતો. અને હીના એક બાળકને જન્મ આપવાની છે, તેની સહેજ અમથી ભડક પણ તેના પરિવારજનોને પહોંચી નહીં..

આ બાળક અત્યારે ખૂબ જ નાજુક છે. તેની સ્થિતી બિલકુલ ગંભીર છે. અત્યારે તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ભલભલા લોકોના કાળજા ફાફડી ઉડતા હોય છે. આ લગ્ન માત્ર 15 દિવસની અંદર જ તૂટી ગયા હતા. જ્યારે હિના એક બાળકને જન્મ આપી દીધો ત્યારથી જ તેના પતિએ આ લગ્ન પ્રસંગને તોડી નાખવા માટે જણાવી દીધું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *