Breaking News

લગ્નના 10 દિવસમાં જ ‘તું મને નથી ગમતી’ કહીને પતિએ તેની પત્નીને ધક્કો મારીને રખડતી કરી દેતા મચી ગયો ચકચાર, પરિવાર હલબલી ગયો..!

લગ્નની ઘણી બધી બાબતોમાં યુવક અને યુવતીની સહમતિ હોય તો જ કામકાજ આગળ વધારવામાં આવતું હોય છે, હાલ લગ્નના માત્ર દસ દિવસની અંદર જ એક મહિલા સાથે એવી ઘટના બની ચૂકી હતી કે, સમગ્ર પરિવાર હલબલી ગયો હતો, આ ઘટના કમલા નગર વિસ્તારની છે. આ વિસ્તારની અંદર ધીરેન્દ્રભાઈ નામના વ્યક્તિઓ તેમના પરિવાર સાથે રહે છે..

ધીરેન્દ્ર ભાઈના એકના એક દીકરા વિશાલના લગ્ન આજથી દસ દિવસ પહેલા જ થયા હતા, તેના લગ્નમાં માલતીનગર વિસ્તારમાં રહેતી નિકિતા નામની યુવતી સાથે થયા હતા, દસ દિવસની અંદર જ વિશાલે તેની પત્ની સાથે ખૂબ જ ખરાબ વર્તન શરૂ કરી દીધું અને તું મને નથી ગમતી કહીને ધક્કો મારીને રખડતી કરી દીધી હતી..

આ ઘટના વિશે જ્યારે સમાજના લોકોને જાણ થઈ ત્યારે સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા હતા કે, આખરે જો આ યુવતી યુવકને પસંદ ન હતી તો તેને લગ્ન શા માટે કર્યા હતા. આ યુવકે આ યુવતીની જિંદગીને બરબાદ કરી નાખી છે, હાલ સમાજના ઘણા બધા લોકો આ લગ્ન પ્રસંગને લઈને જુદી-જુદી વાતો કરી રહ્યા છે..

હકીકતમાં સવારના સમયે એક લડાઈ ઝઘડો શરૂ થયો હતો અને સાંજના સમયે વિશાલે તેની પત્ની નિકિતાને જણાવી દીધું કે, તું મને નથી ગમતી અને તારા ઘરની અંદર રહેવાનું નથી, તેમ કહીને નિકિતાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. એ સમયે બિચારી આ યુવતી તેના માતા-પિતાના ઘરે રહેવા માટે મજબૂર બની હતી..

અને બીજી બાજુ તેમનું લગ્નજીવન પણ તૂટી જવા પામ્યો હતો, ધીરેન્દ્ર ભાઈ અને તેમની પત્નીએ પણ તેમના એકના એક દીકરા વિશે અમને ખૂબ જ સમજાવ્યો હતો. પરંતુ તેમનો આ દીકરો કોઈ પણ વ્યક્તિની વાતને માનવા માટે તૈયાર હતો નહીં, આ ઘટનાને સમગ્ર પરિવાર હલબલી ઉઠ્યો હતો..

વિશાલના આવા સ્વભાવને કારણે તેનું લગ્નજીવન તો તૂટી ગયું હતું, પરંતુ તેનું નામ પણ સમાજમાં ખૂબ જ ખરાબ થઈ જવાને કારણે હવે તેના લગ્ન થશે કે નહીં તેના પર પણ ખૂબ જ મોટો સવાલ ઊભો થઈ ગયો હતો. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ સામે આવે છે, ત્યારે સામાન્ય વ્યક્તિના હોશ ઉડી જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *