Breaking News

લગ્ન કરીને સાસરીયે આવેલી દીકરાની વહુ ઉપર સસરાએ બીજે જ દિવસે નજર બગાડીને કર્યું એવું કામ કે તાત્કાલિક છુટાછેડા કરી નાખવા પડ્યા, કાનમાં ધાક પાડી દેતો કિસ્સો..!

જ્યારે યુવક અને યુવતીઓની ઉંમર થઈ જાય ત્યારે તેમના માતા-પિતા તેમના માટે સારી કન્યા તેમજ મૂરતીયાઓ શોધીને તેમના લગ્ન કરાવી દે છે. જ્યારે પણ દીકરી સાસરે જાય છે. ત્યારે તેની દરેક જવાબદારીઓ હવે તેના સગા માતા-પિતાઓથી દૂર થઈને તેના સાસુ સસરા તેમજ તેના પતિ ઉપર આવી જતી હોય છે..

અત્યારના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે કે, જેમાં સાસરીયે જતી પરણીતાઓને તેના સાસરીયા આવવાનું ખૂબ જ વધારે પડતું દુઃખ સહન કરવું પડે છે અને ડગલેને પગલે ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. અત્યારે કંઈક એવા પ્રકારની જે ઘટના બની જવા પામી છે..

જેણે સમાજના દરેક લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાવી દીધો છે. આ બનાવો લલિતપુરનો છે. આ ગામડાની અંદર રહેતા ઓમકાર ભાઈ નામના વ્યક્તિના દીકરા કિશોરના લગ્ન મોનિકા નામની યુવતી સાથે કરવામાં આવ્યા હતા. કિશોર અને મોનિકાના લગ્ન થયા તેના માત્ર બે જ દિવસ થયા હતા અને મોનિકા તેના સાસરે રહેવા માટે પણ આવી ગઈ હતી..

ત્યારે બીજે જ દિવસે ઓમકાર ભાઈએ એવી હરકતો કરી નાખી છે કે, તેમના દીકરાનું લગ્ન જીવન લાંબો સમય સુધી ટકી શકવાને બદલે તરત જ છૂટાછેડા કરી નાખવા પડ્યા હતા અને આ ઘટના દરેક સમાજમાં ચર્ચા વિચારણાનો વિષય બની ગઈ હતી. જ્યારે મોનિકા પોતાની સાસરયે રહેવા માટે આવી ગઈ ત્યારે તે ખૂબ જ ખુશખુશાલ હતી..

કારણ કે તે પોતાના પતિ કિશોર સાથે નવું લગ્નજીવન વિતાવવા જઈ રહી હતી. પરંતુ તે જ્યારે બપોરના સમયે પોતાના સાસરે આવેલા રસોડાની અંદર કામકાજ કરતી હતી. ત્યારે તેના સસરા ઓમકાર ભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને પાછળથી તેને બાથમાં ભીડીને ન કરવાની હરકતો કરવા લાગ્યા હતા..

મોનિકાને શરૂઆતથી જ એવું લાગતું હતું કે, તેના સસરા તેની સાથે ખૂબ જ ખોટા કામ કરવાની વૃત્તિઓ ધરાવે છે. કારણ કે તે તેની સગાઈના સમય બાદ જ્યારે જ્યારે પણ પોતાના પતિને મળવા માટે અહીં આવતી હતી. ત્યારે ઓમકાર ભાઈ તેની સામે ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગતા હતા..

અને હવે લગ્નના માત્ર બે દિવસની અંદર જ ઓમકાર ભાઈએ મોનિકા સાથે એવી હરકતો કરી નાખી છે કે, તેને જાણીને સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા. તો મોનિકાના માતા-પિતાના લોહી એટલા બધા ઉકળી ગયા કે તેઓ ઓમકાર ભાઈને મારવા માટે લલિતપુર ગામ આવી પહોંચ્યા હતા.

મોનિકાએ તરત જ તેના માતા-પિતાને ફોન કરીને જાણકારી આપી દીધી કે, તે જ્યારે બપોરના સમય રસોડામાં કામ કરતી હતી. ત્યારે તેના સસરાએ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તેણે તેના પતિને આ ઘટનાની જાણકારી આપી પરંતુ તેનો પતિ પણ માનવા માટે તૈયાર નથી કે, તેના પિતાએ આવી હરકતો કરી હોય…

પરંતુ આ વાત બિલકુલ સાચી છે અને હવે મારી આ વાત ઉપર વિશ્વાસ માત્ર મારા સગા માતા-પિતા જ કરી શકે છે. શરૂઆતમાં તો ઓમકાર ભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ બાબત સત્ય છે કે નહીં..? ત્યારે તેઓએ વાતને ગોળ ગોળ ફેરવી હતી. પરંતુ અંતે તેઓ ભાંગી પડ્યા અને સ્વીકારી લીધું કે, હા તેઓએ જ મોનિકા સાથે ખરાબ કામ કર્યા છે..

બસ આ શબ્દો સાંભળતાની સાથે જ તરત જ વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ હતી અને આ સંબંધને તોડી નાખવામાં આવ્યો હતો. આ કિસ્સો દરેક વ્યક્તિ માટે ખૂબ જ ચેતવણી રૂપ સામાન્ય સાબિત થયો છે. ડગલેને પગલે જ્યારે જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સમાજના અગ્રણીઓના મગજ પણ કામ કરતા બંધ થઈ જતા હોય છે..

અને વિચારવા મજબૂર બને છે કે, આખરે આવનારો સમય ક્યાં જઈને ઉભો રહેશે..? તેમજ લોકો અત્યારે કેવી માનસિકતાથી જીવી રહ્યા છે. કે તેઓને તેમના દીકરાની વહુને ધ્યાન રાખવાની બદલે તેમની સાથે ન કરવાની કામગીરીઓ કરવા લાગ્યા છે. હકીકતમાં એક ખૂબ જ ચોંકાવનારો મામલો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *