Breaking News

લગ્નના 3 મહિનામાં જ પત્ની ગરભવતી બની જતા પતિ સહીત પરિવારજનોના પણ ઉડી ગયા હોશ, હકીકત જાણતા જ આવ્યો બદનામી સહન કરવાનો વારો..!

જે ઘરમાં પણ લગ્ન પ્રસંગ આવી પહોંચે છે. તે ઘરની ખુશી કઈક જુદી જ હોય છે અને જ્યારે યુવક અને યુવતી લગ્નજીવનના સાથ સહકારથી જોડાઈ પોતાની નવી જિંદગી શરૂ કરે છે. ત્યારે તેઓ પણ ખૂબ જ ખુશ ખુશાલ હોય છે. આ ઉપરાંત જિંદગીમાં હંમેશા નવી નવી ચીજ વસ્તુ ખરીદીને મોજશોખ પૂરા કરવા અને શાંતિથી જીવન જીવવું વગેરે જેવી વાતચીતો તેવો કરતા હોય છે..

પરંતુ અત્યારે લગ્નના માત્ર ત્રણ મહિનાની અંદર જ પતિ અને અન્ય સાસરિયાઓ માટે બદનામી સહન કરવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત તેઓ બનાવ બની ગયો છે કે, સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા છે. આ ઘટના હફસમ પુર ગામની છે. આ ગામની અંદર મનોજભાઈ નામના વ્યક્તિના લગ્ન આજથી ત્રણ મહિના પહેલા ફાતિમાં નામની યુવતી સાથે થયા હતા..

તેમનું લગ્નજીવન શરૂઆતના બે મહિનામાં ખૂબ જ સારું ચાલ્યું પરંતુ ધીમે ધીમે તેની પત્નીની તબિયત ખૂબ જ નાજુક રહેવા લાગી હતી. તેઓ વારંવાર દવાખાને જવું પડતું હતું અને જુદી-જુદી દવા પણ લેવી પડતી હતી. એક દિવસ જ્યારે તપાસ કરાવવામાં આવે ત્યારે જાણકારી મળી ગઈ ફાતિમાં .ગ.ર્ભ.વ.તી. છે. અને તે થોડાક દિવસોની અંદર સંતાનને જન્મ આપવા જઈ રહી છે.

આ સમાચાર સાંભળતાની સાથે જ મનોજના હોશ ઊડી ગયા હતા અને તે વિચારવા મજબૂર બન્યો કે, તેમના લગ્નના તો માત્ર ત્રણ મહિના જ થયા છે. તો આ કેવી રીતે શક્ય બને છે..? આ ઉપરાંત જ્યારે આ ઘટનાની જાણકારી પરિવાર ના અન્ય સભ્યોનો થઈ જ્યારે તેઓના પણ પરસેવા છૂટી ગયા હતા..

ધીમે ધીમે આ ઘટના વાયુ વેગે સમગ્ર લોકો સુધી પહોંચી ગઈ સૌ કોઈ લોકો આ પરિવારની મજાક કરી બનાવીને ચર્ચાનો વિષય કરી દીધો હતો. આ ઉપરાંત આ ઘટનાની જાણકારી પણ પહોંચાડવામાં આવી હતી. જ્યારે ફાતીમાની પૂછપરછ કરવામાં આવી ત્યારે ફાતિમા અંતે ભાંગી પડી અને તેને જણાવી દીધું કે, તે કિશોર નામના એક યુવકને પ્રેમ કરતી હતી..

અને એ યુવક સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ પરિવારજનો ના વારંવાર કહેવા પર તેને મનોજ સાથે લગ્ન કર્યા છે. હજુ પણ તે આ લગ્નજીવનથી ખુશ નથી. અને તે સમયમાં જે બાળકને જન્મ આપવા જઈ રહી છે બાળક પણ કિશોરનું છે. હવે તે આ લગ્નજીવનથી કંટાળી ગઈ છે અને અહીંથી કહી દૂર જઈને કિશોર સાથે નવું લગ્ન જીવન વિકસાવવા માંગે છે..

જ્યારે આ ઘટના બની ત્યારે મનોજને ખૂબ જ માઠુ લાગ્યું હતું કે, આખરે મારી સાથે શા માટે આ પ્રકારનું વર્તન કર્યું છે. તેને મારી જિંદગી પણ બરબાદ કરી નાખી છે. હવે સૌ કોઈ લોકો મારી મજાક કરી રહ્યા છે. આ અગાઉ પણ આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો હતો જેમાં મહિલા લગ્નના માત્ર અઢી મહિનાની અંદર .ગ.ર્ભ.વ.તી. બની ગઈ હતી.. અને બાળકને જન્મ આપવા જઈ રહી હતી. જ્યારે પરિવારજનોને જાણકારી મળી ત્યારે તારે હડિયાપાટીનો માહોલ સર્જાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *