મારકણી પત્ની તેના સોજા સાસુ-સસરાને મારતી ઢોરમાર, એક દિવસ પતિ લાઈવ જોઈ ગયો અને પછી જે કર્યું તે જાણી સૌ કોઈની અક્ક્ક્લ કામ કરતી બંધ થઈ ગઈ..!

જો પરિવાર રાજી ખુશીથી જીવન જીવે તેમજ પરિવારના દરેક સભ્યો એકબીજા સાથે ખૂબ જ સારી સમજણ અને ડાહાપણથી રહેતો લગ્નજીવન અને ઘર સંસાર ખૂબ જ સારો ચાલે છે. આખી જિંદગી સુખમય રીતે પસાર થાય છે. પરંતુ પરિવારનો એક સભ્ય પણ જો દરેક ચીજ વસ્તુઓમાં આડશ બનીને ઉભો થાય તો આ પરિવાર લાંબો સમય સુધી ચાલી શકતો નથી અને વાત વિવાદ તેમજ ઝઘડાઓ વધવાને કારણે એક ને એક દિવસે જરૂર આ પરિવાર ભાંગી જતો હોય છે..

અત્યારે એક માથાભારે પત્નીના કારણે સમગ્ર પરિવાર ભાંગી ગયો છે. આ ઘટના ભટીયાળી ગામના શીવાભાઈ નામના યુવકના પરિવાર સાથે બની છે. શિવાભાઈના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા કોજી ગામની લતા નામની મહિલા સાથે થયા હતા. શીવાભાઈ અને લતાબેન સુભાષ નગર સોસાયટીની અંદર તેમના માતા પિતા સાથે રહેતા છે..

શીવાભાઈના માતા પિતા લક્ષ્મણભાઈ અને શારદાબેન સ્વભાવે ખૂબ જ નરમ હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી પોતાના દીકરાની સાથે જ રહે છે. શીવાભાઈ લાકડા કાપવાની ફેક્ટરીમાં મેનેજરનું કામકાજ કરતા હતા, તો તેમની પત્ની લતાબેન ઘરકામ કરીને જીવન ગુજારતી હતી. પરંતુ જ્યારથી શિવાભાઈ અને લતાબેનના લગ્ન થયા છે..

ત્યારથી જ લતાબેન પોતાની સાસરે આવીને ખૂબ જ દાદુ બની ગયા હતા. પોતાના સાસુ સસરાને તે ખૂબ જ દાબમાં રાખતા હતા. તેમની પાસે રહેલી તમામ ધન સંપત્તિ પણ લતાબેન ને પોતાના નામે કરાવી લીધી હતી. શીવાભાઈ ઘરની આ બધી બાબતોમાં ધ્યાન આપતા નહીં અને પોતાના કામથી કામ રાખતા હતા..

એવામાં લતાબેન ખૂબ જ બગડી ગયા અને પરિવારના અન્ય સભ્યોને હેરાનગતિ શરૂ કરી દીધી હતી. જ્યારે લક્ષ્મણભાઈ અને શારદાબેન ને તેમના દીકરા શિવાભાઈને જણાવ્યું કે, લતા તેમને ખૂબ જ હેરાન ગતિ પહોંચાડે છે. ત્યારે શિવાભાઈએ જણાવી દીધું કે આ મામલો તમારો છે અને તમારે જ તેને સુલજાવવો પડશે..

હું ઘરની આ બધી બાબતોમાં દખલગીરી કરતો નથી. એમ કહીને શીવાભાઈ છટકબારી શોધી લીધી હતી. લતાબેન પોતાના સાસુ સસરાને એટલી બધી હેરાન ગતિ પહોંચાડવા લાગી હતી કે, બિચારો વડીલ સાસુ સસરા પોતાની દીકરાની વહુથી ખૂબ જ ડરીને રહેતા હતા. લતાબેનના સાસુ શારદાબેન પાસે સોના ચાંદીના દાગીના હતા અને તેને પચાવી પાડવા માટે તેની સાસુને તે દબાણ આપતી હતી..

પરંતુ સાસુ એ કહ્યું કે આ તેમની છેલ્લી અમાનત છે. અને જ્યારે તેમની દીકરીના ભાણિયાના લગ્ન હોય ત્યારે આ સોનું તે તોડાવી નાખી જે રૂપિયા આવશે તે રૂપિયાથી પોતાની દીકરીનું કન્યાદાન કરી દેશે, પરંતુ લતાબેન પોતાની સાસુને પાસેથી આ સોનું લેવા માટે ખૂબ જ મથામણ કરતી હતી.

જ્યારે સાસુએ આ સોનું આપવાની ના કરી દીધી ત્યારે લતાબેન ખૂબ જ ગુસ્સે ભરાયા અને તેણે તેની જ સાસુ શારદાબેન ને ઢોર માર્યો હતો. જ્યારે આ લડાઈ ઝઘડો અટકાવવા માટે લતાબેનના સસરા લક્ષ્મણભાઈ વચ્ચે આવ્યા ત્યારે લતા બેને લક્ષ્મણભાઈને પણ લાકડી વડે ઢોરમાર મારી દીધો હતો. આ માથાભારે વહુએ પોતાના સાસુ સસરાને ઢોર માર્યો હતો..

અને જતી જિંદગી એ તેમને ખૂબ જ રડાવ્યા હતા. આવી માથાભારે વહુ કોઈ પણ પરિવારને ન મળે તો સારું કારણ કે આ વહુએ શીવાભાઈના મા-બાપને જતી જિંદગી ખૂબ જ હેરાનગતિ પહોંચાડી છે. શીવાભાઈ ઘરની આ બધી બાબતોમાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નહીં પરંતુ એક દિવસ જ્યારે તેઓ લાકડાની ફેક્ટરીએથી ઘરે વહેલા આવી ગયા અને તેઓએ પોતાની નજર સામે જોયું કે..

તેમની પત્ની લતાબેન તેના માતા-પિતા લક્ષ્મણભાઈ અને શારદાબેન ને ઢોર માર મારી રહી છે. આ જોતાની સાથે જ શીવાભાઈએ પીતો ગુમાવી દીધો અને તેઓ તરત જ પોતાના રૂમમાં દાખલ થયા અને પોતાની પત્ની લતાબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેની એવી રીતે માર માર્યો કે, જે જોઈને સૌ કોઈ લોકોને અક્કલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી.

શીવાભાઈએ જ્યારે તેમની પત્નીને સમજાવી જોઈએ ત્યારે તેઓએ પોતાની પત્નીને કશું કહ્યું નહીં અને આ મામલા થી હંમેશા માટે દૂર ચાલ્યા ગયા. પરંતુ જ્યારે તેઓએ પોતાના મા બાપને ઢોર માર ખાતા જોઈ ખૂબ જ હાથમાંથી ગયા હતા. અંત સમયે તેઓને પોતાના માતા પિતા નું ખૂબ જ લાગી આવ્યું અને પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારીને ખૂબ મોટું કારનામું કરી નાખ્યું હતું.

જ્યારે આ ઘટનાની જાણકારી આસપાસના પડોશીઓને થઈ કે શીવાભાઈના ઘરમાં ખૂબ જ મોટી રમખાણો ચાલે છે. ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણકારી આપી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી એને જોયું તો ત્યાં લતાબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. શીવાભાઈએ પણ કબૂલી લીધું કે, તેઓએ તેમની પત્ની લતાબેનને મોતને ઘાટ ઉતારી દીધા છે…

કારણ કે તે તેમના માતા-પિતાને ખૂબ જ હેરાનગતી પહોંચાડતી હતી. કોઈ પણ મોટો ઝઘડો થયો હોય પરંતુ કોઈ વ્યક્તિનો જીવ લેવો એ ખૂબ જ મોટી બાબત છે. જ્યારે પણ પરિવારમાં નાના-મોટા ઝઘડા થાય છે. ત્યારે એકબીજા સાથે વાતચીત કરીને ઝઘડાનું સમાધાન લાવવાને બદલે કોઈનો જીવ લઈ લેવો એ ખૂબ જ મોટો ગુનો કહેવાય પોલીસે શિવાભાઈની ધરપકડ કરી છે.

અને તેની અન્ય પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તો શારદાબેન અને લક્ષ્મણ ભાઈના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ સાથે સાથે પડોશીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment