Breaking News

‘મારી સાથે પરણી જા નહીતો અકસ્માત કરાવીને પતાવી દઈશ’ કહીને એકતરફો પ્રેમી પરણીત મહિલાને હેરાન કરતો, અંતે તો થયું એવું કે ભલભલા ધ્રુજી ગયા..!

લોકો પોતાના મનની વાતોને મનાવવા માટે એટલી હદ સુધી આગળ વધી જતા હોય છે કે, તેઓ સામેવાળા વ્યક્તિ ઉપર આ ઘટનાને લઈને શું આપવીતી આવી પડશે તેનું પણ કોઈ વિચાર કરતા નથી, હાલ એક એવો બનાવ સામે આવ્યો છે, જેને જાણ્યા બાદ ભલભલા લોકો ધ્રુજી ઉઠ્યા હતા..

આ ઘટનાને જાણીને દરેક માતા પિતાએ તેમના દીકરા કે દીકરીને સારી બાબતો શીખવવા લાગવું જોઈએ કારણ કે, પોતાના દીકરા કે દીકરીની કાળી કરતુતોને કારણે અન્ય કોઈ વ્યક્તિના દીકરા દીકરી દુઃખની પરિસ્થિતિમાં મુકાઈ જાય તે બરાબર વાત કહેવાય નહીં અત્યારે નિર્મળ નગર કોલોની માંથી એક એવી ઘટના સામે આવી છે..

જેને જાણીને સોસાયટીના લોકોમાં તો હાહાકાર મચી ઉઠ્યો હતો. આ કોલોનીની અંદર નીતિન નામનો યુવક વસવાટ કરી રહ્યો છે, નીતિનના બે ઘર બાદ ત્રીજા ઘરની અંદર રીંકલ નામની યુવતી તેના પરિવાર સાથે રહે છે, નીતિને જ્યારથી રીંકલને જોઈ હતી, ત્યારથી તે રીંકલને પોતાની કરવા માટે તેની આગળ પાછળ ફરવા લાગ્યો હતો..

તે વારંવાર રીંકલ સાથે વાતચીત કરવાની કોશિશ પણ કરતો હતો, પરંતુ રીંકલ ક્યારેય પણ નીતિનને કોઈ પણ વાતનો જવાબ આપતી નથી અને તેની સામે આવવાનું પણ ટાળતી હતી, થોડા જ સમયની અંદર રીંકલના માતા-પિતાએ રિંકલના લગ્ન નક્કી કર્યા હતા અને આ લગ્ન પણ પૂર્ણ થઈ ગયા..

ત્યારબાદ રિંકલ તેના સાસરીયા રહેવા માટે ચાલી ગઈ હતી, આ ઘટનામાં બે વર્ષ વીતી ચુક્યા છતાં પણ રીંકલના પીયરની સોસાયટીમાં રહેતા નીતિન નામનો આ યુવકો પોતાની કરતુતો માથી ઊંચો આવ્યો નહીં અને તે વારંવાર રીંકલને મેસેજ કરવા લાગ્યો હતો, તેણે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી રીંકલનો મોબાઇલ નંબર લખી લીધો..

અને તેને ફોન કરીને કહેવા લાગ્યો કે, તું મારી સાથે પરણી જા નહીં તો તને હું અકસ્માત કરીને પતાવી દઈશ, એક બાજુ રીંકલ તેના સાસરીયે તેના પતિ તેમજ પરિવાર સાથે રાજી ખુશીથી જીવન વિતાવી રહી હતી. જ્યારે બીજી બાજુ એક તરફ પ્રેમમાં પાગલ બનેલો નીતિન નામનો આ યુવક તેને ફરીવાર લગ્ન કરવાની ધમકીઓ આપીને મોતને ઘાટ ઉતારવાનું પણ કહી રહ્યો હતો..

જ્યારે રીંકલ આવવાથી ખૂબ જ મુકાઈ ગઈ ત્યારબાદ તેને આ વાતની જાણકારી તેના માતા-પિતાને કરી હતી કે, નીતિન નામનો યુવક હેરાન પરેશાન કરી રહ્યો છે, છેલ્લા ત્રણ વર્ષથી તે આ યુવકની હેરાનગતિને સહન કરતી આવે છે, જો તે અન્ય કોઈ વ્યક્તિને કહેશે તો તેની બદનામી થશે તેના ડરથી જાણે આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કહી નથી..

પરંતુ હવે તેનાથી સહન થયું નહીં એટલા માટે તેણે તેના માતા-પિતાને આ વાતની જાણકારી કરી હતી, ઘટનાના સમાચાર રીન્કલના પિતા સોમનાથ ભાઈ સુધી પહોંચતાની સાથે સ્ત્રીઓનો પણ પિત્તો હલી ગયો અને તેઓ નીતિન નામના યુવકને ઠેકાણે લાવવા માટે પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા હતા..

જ્યારે નીતિને ખબર પડી કે, સોમનાથ ભાઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. ત્યારે નીતિન નામનો આ યુવકમાં આટલી બધી હિંમત આવી ગઈ કે, તે રીંકલના સાસરીયે પહોંચ્યું અને ત્યાંથી રીંકલને પોતાની સાથે લઈને ભાગવા લાગ્યો હતો..

રીંકલના સાસરીયા વાળા લોકો નીતિને અટકાવવા લાગ્યા હતા અને બંને વચ્ચે લડાઈ ઝઘડો પણ થઈ ગયો, હાલ આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, રીંકલના પતિએ તેના હાથમાં રહેલો લોખંડનો સળીયો નીતિનને માથાના ભાગે મારી દીધો હતો અને નીતિન ત્યાંને ત્યાં નીચે ઢળી પડ્યો હતો અને તેનું માથું ફાટી જતા ત્યાં ને ત્યાં જ લોહી નીકળવા લાગ્યું હતું..

આ મામલો લોહિયાળ બની ચૂક્યો હતો, આ ઘટનાને લઈને હાલ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. એક તરફ આ પ્રેમીના પાગલ પનને કારણે અત્યારે એક સાથે ત્રણ ત્રણ પરિવાર મોટી મુશ્કેલી ની અંદર મુકાઈ ગયા હતા, રિંકલના સાસરીયા વાળાઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે રીંકલના માતા-પિતા પણ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી, તો બીજી બાજુ નીતિનના માતા પિતા પણ તેમના દીકરાની આ કાળી કરતુતોને કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *