હાલમાં આપણને ખ્યાલ છે તે પ્રમાણે સમગ્ર દેશમાં અને રાજ્યમાં આપઘાત જેવા કેસો ખૂબ જ બહાર આવી રહ્યા છે વ્યક્તિઓ નાના-મોટા ઝઘડા અને નાના મોટા કારણો થી આપઘાત કરવાનું પસંદ કરી લેતા હોય છે અને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે જ્યારે તેઓ તે પણ જોતા નથી કે તેઓ ના બાળક અને ઘરના સભ્યોની દશા થશે અને તેઓ ના પર શુ વીતતી હશે તેપણ જોતા નથી અનેઆપઘાત કરી લેતા હોય છે.
ઘણી વખત તો બીજાના ત્રાસથી પણ વ્યક્તિઓ આપઘાત કરતા હોય છે તો ઘણી વખત પોતાના ભૂલને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે બનાવ કંઈક બન્યો હતો ગત દિવસ દરમિયાન સરથાણા યોગીચોક ખાતે આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા પાયલબેન ધનંજય ધામેલીયા ઉંમર 25 વર્ષ હતી અને તેઓ પરણીત હતા અને તેઓને પુત્ર ન હતા તેઓના પતિ કાપડ માં કેમિકલ બનાવવાની કંપનીમાં કામ કરતા હતા.
તેઓ દ્વારા તેમના પિતા ભાવનગરમાં ભંડારિયા ખાતે રહેતા હતા તેઓને ફોન કરીને જણાવ્યું કે ‘પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ છે હવે હું તને મોઢું નહીં બતાવી શકું’ આવી વાતચીત કરતા હતા અને ત્યારબાદ તેઓ એમ પણ કહી દીધું કે હું એક પગલું ભરવા જઇ રહ્યુ છે ત્યારે તેઓના પિતા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તું શું કરવા જઈ રહી છે કશું પણ ઉંચનીચ કાર્ય કરીશ નહીં.
પણ પાયલબે ને જણાવ્યું કે હું હવે આપઘાત કરવા જઈ રહી છું ત્યારબાદ આ ફોન મૂક્યા બાદ જ અડધી કલાકમાં તે ઓએ તેઓના જ ઘરમાં મુખ્ય હોલમાં પંખા સાથે કાપડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો તેઓના પિતા ને પાયલબેન અને છેલ્લે ફોન કર્યો હતો તે માટે પોલીસ દ્વારા તેઓને ફોન કરીને પૂછપરછ કરવામાં આવ્યું ત્યારે તેઓના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરીનો અડધી કલાક પહેલાં જ ફોન આવ્યો અને તેણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે હવે હું તમને મોટો બતાવી શકે નહીં.
તે માટે હું આપઘાતનું પગલું ભરવા જઈ રહ્યો છું અને તેઓ ફોન મુકી દીધો હતો બનાવ સંદર્ભે પરિણીતાના કાકા ભરતભાઈ ઘોરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અઢી વર્ષ પહેલાં જ પાયલના લગ્ન થયા હતા તેનો પતિ કાપડના કેમિકલ બનાવવાની કંપનીમાં કામ કરતા હતા એટલે કે સંજય ભાઈ ધામેલીયા કાપડના કેમિકલ બનાવવાની કંપનીમાં કામ કરતા હતા.
પરંતુ હાલમાં તેઓને એક પણ સંતાન ન હતું અને તેના કાકા દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે પાયલને ભાવનગરના ભંડારિયા ખાતે તેમના પિતા સાથે છેલ્લે વાત કરી હતી ત્યાર બાદ પોલીસ દ્વારા સાચું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેઓ તેના પિતાને જણાવ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે હું મોઢું નહીં બતાવી શકું આ ભૂલ કઈ કરી હતી તેને પણ શોધવાનું કાર્ય પોલીસ અને તેની ટીમ દ્વારા શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]