Breaking News

મારા ત્રણેય બાળકોને ભગવાન તમે સાચવી લેજો કહીને પરણિત મહિલાએ ઝેરી ટીકડા પીઈને જીવ ટૂંકાવ્યો, ચારે કોર માતમ છવાયો..!

જ્યારે માણસો તેની સામે ઊભી થયેલી દરેક પરિસ્થિતિઓથી કંટાળી જતો હોય ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ જાય છે, અને પોતાની સાથે બનેલી ઘટનાઓને અન્ય કોઈ વ્યક્તિ કહી તેનો સોલ્યુશન મેળવવાના બદલે તેઓ આ મુસીબતોની અંદરને અંદર ઊંડા ફસાતા જતા હોય છે..

આ મુસીબતો માંથી બહાર નીકળી જવું જોઈએ અને કોઈ સારા વ્યક્તિનો સાથ સહકાર લેવો જોઈએ, પરંતુ અત્યારે એક મહિલાએ તેની સામે રહેલી પરિસ્થિતિ અને મુસીબતોથી કંટાળી જઈને એવું પગલું ભરી લીધું હતું કે ચારેકોર ચકચારનો મહોલ સર્જાઈ ગયો છે, તેમજ દરેક લોકોની આંખમાં આંસુ શરીર પડ્યા હતા..

આ હચમચાવી દેતી ઘટના જીવરાજપાર્ક વિસ્તારમાંથી સામે આવી છે, અહીં ચિંતનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની રંજન તેમજ ત્રણ બાળકોનો પણ સમાવેશ થતો હતો, ત્રણ બાળકોમાં બે દીકરીઓને એક દીકરાનો સમાવેશ થાય છે, તેની બંને દીકરી મોટી છે..

જ્યારે દીકરો નાનકડો છે, ચિંતનભાઈ યુવક એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરતા હતા. જ્યારે બીજી બાજુ રંજનબેન તેના ત્રણેય બાળકો તેમજ તેના સાથે જીવવાની ગુજરતા હતા, રંજનબેનને તેના સાસુ તરફથી સતત ને સતત હેરાનગતિ પહોંચતી હતી, તેઓએ આ વાતની જાણ કરી તેમના પતિને પણ જણાવી હતી કે, ઘરની અંદર તેને નાની નાની બાબતોમાં ખૂબ જ અગવડતા પડી રહી છે..

જે મહિલા પોતાના સાસરે રહેવા માટે આવી હોય તેને થોડું ઘણું સહન પણ કરવું પડતું હોય છે, તેમજ નવા ઘરની અંદર રહેલી અને જીવન વ્યવસ્થિત કરવા માટે સમય પણ લાગી જતો હોય છે. રંજનબેન દરેક બાબતોને જતી કરતા હતા છતાં પણ તેના સાસુ કમલાબેન તેની હેરાનગતિ પહોંચાડવાનું બંધ કરતા નહીં..

ત્રાસ પહોંચાડવાની કોશિશ કરતા હતા, તે ખૂબ જ કડવાવેણ વચનો સંભળાવીને રંજનને તેના માતા પિતા વિશે ખૂબ જ શબ્દો સંભળાવી દેતી હતી, કમળાબેન રંજનને કહેતા કે, તારામાં અક્કલ નામનો કોઈ છાંટો નથી, તે અમારા ઘરની અંદર પગ મૂકીને ઘરને પણ બદનામ કરી નાખ્યું છે..

તારાથી ઘર ચાલી શકશે નહીં, તારા મા-બાપ પણ તને જન્મ આપવાના લાયક ન હતા છતાં પણ તને જન્મ આપ્યો છે, જેનું પરિણામ આપે અમે ભોગવી રહ્યા છીએ. જ્યારે રંજનબેન તેના સાસુ તરફથી આવા માઠા શબ્દો સાંભળ્યા ત્યારે તેમને ખૂબ જ દુઃખ લાગી પહોંચ્યું હતું, તેઓ ઘણી બધી વાર આ ઘટનાને લઈને તેમના પતિને પણ જણાવ્યું હતું..

પરંતુ ચિંતન પણ તેની માતાને કશું કહી શકતું નહીં, ચિંતનની માતા કમળા ખૂબ જ માથાભારે મહિલા હતી પરિવારના ઘણા બધા લોકો તેનાથી ડરી ડરીને જીવન જીવતા હતા, એક દિવસ કંટાળી ગયેલા રંજન બેને એવું પગલું ભરી લીધું હતું કે, પરિવારમાં ચાર એકવાર રોકકળ સર્જાઈ ગઈ હતી…

રંજનબેન ની સાસુની હેરાનગતિથી કંટાળી જઈને એક અંતિમ ચિઠ્ઠી લખી હતી અને આ ચિઠ્ઠી લખ્યા બાદ પોતાના રૂમનો દરવાજો બંધ કરીને જીવન ટૂંકાવી દીધું હતું, લાંબા સમય સુધી રંજન જ્યારે તેમના રૂમનો દરવાજો ન ખોલ્યો ત્યારે ચિંતનભાઈ રંજનબેનને બુમ મારવાની કોશિશ કરી પરંતુ અંદરથી કોઈ પણ વ્યક્તિઓનો જવાબ આવ્યો નહીં..

એટલા માટે ચિંતન રૂમનો દરવાજો તોડી નાખ્યો એને જોયું તો તેમની પત્ની એના મોઢામાંથી સફેદ કલરના ફીણ નીકળી ગયા હતા, તેમની પત્નીએ જેની દવા પીઈ લીધી હોય તેવું લાગતું હતું, જ્યારે તેમનો શ્વાસ ચેક કરવામાં આવ્યો ત્યારે તેમનો શ્વાસ પણ બંધ થઈ ચૂક્યો હતો, એટલું જોતાની સાથે ચિંતનભાઈ સમજી ચૂક્યા કે, તેમની પત્ની આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..

ચિંતનભાઈએ બૂમોબૂમ કરીને આસપાસના પડોશીઓને પણ પોતાના ઘરે મદદ માટે બોલાવ્યા હતા, રંજનબેનને ફોરવીલર કારમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને તેમનો જીવ પણ ચાલ્યો ગયો હતો, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

તેમની રૂમની અંદરથી એક અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી, આ ચિઠ્ઠીની અંદર રંજનબેનને પોતાના જે શબ્દોમાં લખ્યું હતું કે, તે તેની સાસુની હેરાન કરતી હતી ખૂબ જ કંટાળી ગઈ છે. તેની સાસુ તેને માણસની જેમ નહીં પરંતુ એક પ્રાણીની જેમ વર્તન કરતી હતી. ક્યારે પણ તેની સાસુએ તેને માનસન્માન આપ્યું નથી..

આ ઉપરાંત તેના ત્રણેય દીકરાઓને પણ સાચવણી કરવામાં તેની સાસુ હંમેશા નડતરરૂપ બનતી હતી. હું મારા ત્રણેય બાળકોને ભગવાનના ભરોસે મૂકીને જઈ રહી છું, હે ભગવાન તું મારા ત્રણેય બાળકોને સાચવી લેજે, તેમ કહીને રંજનબેન આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો..

આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે કમળાબેનના તો મોતિયા મરી ગયા હતા કે, તેની હેરાનગતિના કારણે તેને જ દીકરાની વહુએ જીવ ટૂંકાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારના લોકોની આંખમાં આંસુ સરી પડ્યા હતા તો બીજી બાજુ રંજનના માં-બાપ આ બાબતને લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *