આજના સમયમાં કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવો એ મુશ્કેલ છે. હાલના લોકો એકબીજા સાથે વિશ્વાસધાત કરવા લાગ્યા છે. લોકો પોતાની જિંદગીમાં મોજ શોખ અને મનની મરજી પૂર્વક જીવન જીવી રહ્યા છે. આજકાલ લોકો કોઈપણ વિશ્વાસઘાત કરી રહ્યા છે. લોકોની વ્યક્તિઓ સામે આજકાલ સ્વાર્થ ભરી જિંદગી થઈ ગઈ છે. આવી ઘટનાઓ અવારનવાર થતી જોવા મળે છે.
હાલમાં એવી જ એક ઘટના બનવા પામી ચાર આ ઘટના બુંદી જિલ્લામાં બની છે. આ ઘટનામાં બુંદી જિલ્લાના નૈનવાના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે બની હતી. આ યુવકનું નામ સીતારામ ગુર્જર હતું. આ યુવક તેની પત્ની સાથે નૈનવા વિસ્તારમાં શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતો હતો. સીતારામ ગુર્જરની ઉંમર 30 વર્ષની હતી. તેઓ તેની પત્ની સાથે ખુબ જ ખુશીથી રહેતા હતા.
તેમની પત્નીનું નામ સોનાબેન હતું. તેની ઉંમર 8 વર્ષની છે. તેની પત્ની લગન પહેલા દિયાલી બુંદીમાં રહેતી હતી. તેની પત્ની પતિ સાથે રહેતી હતી.અને તેનાં લગન 2 જ મહિના પેહલા થયા હતા. તેના પતિ સીતારામ ગુર્જર કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. સોનાના સીતારામ પહેલા એકવાર લગન થઈ ચૂક્યા હતા. અને તેના પછી તેણે સીતારામ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
એક દિવસ સવારે તે રોજની જેમ તેની પત્નીએ ઘરે મૂકીને પોતાની નોકરી ધંધા માટે જતો હતો. સોનાબેન પણ તેની સાથે ખુબ જ ખુશીથી અને સારી રીતે રહેતી હતી. પરંતુ એક દિવસ સોનાબેન સીતારામના ઘરેથી નીકળ્યા બાદ ઘરમાંથી ઘરેણા અને રોકડા પૈસા લઈને ભાગી ગઈ હતી. ત્યારબાદ સીતારામના સાંજે ઘરે આવતાની સાથે સોનાબેન ન દેખાતા તેને શોધવાનું ચાલુ કર્યું હતું.
ત્યાર બાદ સોનાબેન જોવા ન મળતા તેની આજુબાજુની તમામ સોસાયટીમાં રહેતા લોકોને તેની પત્ની વિશે પુછપરછ કરી હતી પરંતુ તેની પત્નીએ કોઈ પણ વ્યક્તિએ જોઈ ન હતી. તેમજ થોડાક દિવસો પછી એવું જાણવા મળ્યું કે સોનાબેન તેના જુના પતિની સાથે જતી રહી છે હવે તે પછી આવવાની નથી. તેનો પહેલો પતિ બુંદીમાં રહેતો હતો.
સોનાબેનના ભાગી જવાને કારણે સીતારામ ખુબ જ આઘાતમાં આવી ગયો હતો. સીતારામ આખો દિવસ સોનાબેનના વિચાર આવતા હતા. તેથી તેને ખુબ આઘાત લાગ્યો હતો. સીતારામે પોતાની જિંદગીનો અંત લાવવાનું વિચાર્યું હતું. ત્યાર બાદ એક દિવસ બપોરના સમયે સાંગાનેર રેલવે સ્ટેશન પર ગયો. ત્યાં જઈને ટ્રેન સામે કૂદી જવાનું વિચાર્યું હતું.
અને સીતારામે આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ રેલવે દ્ધારા પોલીસે સીતારામના પરિવારને જાણ કરી હતી. સીતારામએ ખિસ્સામાં એક સુસાઈડ નોટ પણ લખી હતી. અને એમાં લખ્યું હતું કે મારી પત્ની સોનાબેન ગુર્જરે મારી સાથે દગો કર્યો હતો. અને પત્નીની આવી છેતરપીંડીને કારણે હું મરી રહ્યો છું. મારા પરિવારના સભ્યોને હેરાન કશો નહિ એમાં કોઈનો વાંક નથી.
તેમજ મારા બેંકના ખાતામાં 150000 રૂપિયા છે. આવું લખીને તેમણે પોતાની જિંદગીનો અંત આણ્યો હતો. સીતારામને તેની પત્નીએ દગો આપ્યો હોવાથી તેને પોતાની જિંદગીનો અંત લાવ્યો હતો. ત્યારબાદ સીતારામના મોટાભાઈએ સીતારામની પત્ની સોનાબેન સામે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ આ સોનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]