Breaking News

“મારા બાપુ મને સમજી ન શક્યા” એવું દીવાલ પર લખીને 18 વર્ષની દીકરીએ લટકીને આપઘાત કરી લીધો, જોઈને માં-બાપના પરસેવા છૂટી ગયા..!

અમુક વખત માતા-પિતા પોતાના દીકરા કે દીકરીને ઠપકો આપે છે. કારણ કે જો જીવનમાં તેમના દીકરા કે દીકરી આગળ વધે તેવી વિચારધારાના હોય તો તેઓને ડગલે ને પગલે ઠપકો આપવો પડે છે. અને સારી શિખામણ અને સમજણ પણ આપવી પડે છે. પરંતુ અત્યારના ડિજિટલ જમાનાના દીકરા દીકરીઓના મગજ ખૂબ જ પરિચય છે..

અને પોતાના મા બાપની આપેલી સલાહ જીવનમાં અનુસરવાનું બદલે તેમને નકારી કાઢે છે. કેટલીક વખત તો એવી ઘટનાઓ પણ બની જવા પામતી હોય છે કે, જેમાં પોતાના જ દીકરા કે દીકરીના કારણે માતા-પિતાને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે. અત્યારે મધ્યપ્રદેશના ખરગોનના દેવજીરી ગામમાંથી આ પ્રકારની જે ઘટના સામે આવી છે..

જેમાં 18 વર્ષની એક દીકરીને કારણે તેના માતા-પિતા હાથમાંથી ઊઠ્યા છે. આ સાથે સાથે આખું ગામ ચડ્યું છે. આ ગામડામાં રાજેશ્વર ભાઈ તેમના પરિવાર સાથે રહે છે. રાજેશભાઈ ગામની સીમમાં આવેલી ખેતરમાં ખેતી કામ કરી જીવન ગુજારે છે. જ્યારે તેમની 18 વર્ષની દીકરી અભ્યાસ કરતી હતી.

તેમના જ ગામમાં રહેતા એક યુવકને તેમની 18 વર્ષની દીકરી પ્રેમ કરી બેઠી હતી. ઉપરાંત તેમની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. પ્રેમ પ્રકરણ નવા મસાલો છેલ્લા બે વર્ષથી ચાલતો હતો. પરંતુ રાજેશ્વર ભાઈને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તેઓએ તેમની દીકરી સરજુને સમજાવી હતી અને કહ્યું કે આપણે અત્યારે ભણવામાં ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂર છે.

અને ભણીગણીને ખૂબ જ હોશિયાર બનવાનું છે. મહેરબાની કરીને આ તમામ ધંધાઓ બંધ કરી દેજે નહીં તો મારાથી ખરાબ કોઈ પણ વ્યક્તિ સાબિત નહીં થાય પોતાના પિતાના મુખેથી આ શબ્દો સાંભળીને દીકરી આ વાતોને પોતાના જીવનમાં ઉતારવાની બદલે તેનો પિતા સામે ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ હતી..

અને તેની સામે ન બોલવાના શબ્દો પણ બોલી નાખ્યા હતા. બીજાના પિતા તેને લાડ પ્રેમથી સમજાવતા હતા. પરંતુ તેમની દીકરી કોઈપણ વાતને સમજવા માટે તૈયાર હતી નહીં. તેને પોતાના પિતાની આ વાતનું ખૂબ જ ખોટું લાગી ગયું હતું. તે અવારનવાર તેના પિતાને કહેતી કે, મારે એ યુવક સાથે લગ્ન કરવા છે..

પરંતુ રાજેશ્વર ભાઈએ તેમને કહ્યું કે, તેની ઉંમર અત્યારે માત્ર 18 વર્ષની છે. આ સમય ભણવા ગણવાની ઉંમર છે. જો અત્યારના સમયે સારું પાણી ગણીને ભવિષ્ય ઉજવળ કરશો તો પાછળ સમયમાં ક્યારેય પણ વાંધો નહીં આવે. પરંતુ તેમની દીકરીને સમજાયું કે, તેના પિતા તેને અડચણરૂપ બની રહ્યા છે..

ઉપરાંત હવે આગળના સમયમાં તેના માટે કોઈપણ વ્યક્તિ ઊભા નહીં રહે એમ સમજી એક દિવસ તેણે જ્યારે ઘરે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં, ત્યારે રૂમનો દરવાજો બંધ કરીને દિવાલ ઉપર લખ્યું હતું કે, મારા બાપુ મને સમજી શક્યા નહીં અને હવે હું આપઘાત કરીને જીવન ટૂંકાવું છું. એમ કહી તેને લટકીને આપઘાત કરી લીધો હતો..

જ્યારે રાજેશ્વર પોતાના પરિવાર સાથે ઘરે પરત આવ્યા ત્યારે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ પણ વ્યક્તિએ ખોલ્યો નહીં. તેઓએ તરત જ દરવાજાને તોડી નખાયો અને દરવાજો તોડતાની સાથે તેમની દીકરીમાં મળી આવી હતી. તેમની દીકરીને આ હાલતમાં જોતા જ તે વખતમાં જોઈ ગયા અને તેને ત્યાં નીચે ઢળી બેઠા હતા.

વિચારમાં મુકાઈ ગયા કે તેમની દીકરી આ શું કરી બેઠી છે, આસપાસના પડોશીઓની સાથે સાથે સગા વાલા અને અન્ય અહીં મિત્રો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. 18 વર્ષની દીકરીના મૃત્યુને લઈને ભારે શોકનો માહોલ સર્જાઈ ગયો છે. તો ગામના લોકોએ એમ કે ચડી આ દીકરીને અંતિમ વિદાય પણ આપી હતી. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ફફળાટનો માહોલ સર્જાઈ જતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *