Breaking News

મારો પતિ બહારગામ ગયો છે, હું ઘરે એકલી છું, મોજ કરવી હોઈ તો આવી જાવ કહીને યુવકને બોલાવ્યો, ત્યારબાદ યુવક સાથે થયું એવું કે પોલીસ થઈ દોડતી..!

દિવસેને દિવસે હની ટ્રેપની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. થોડા દિવસ પહેલા એક વૃદ્ધને રૂપાળી મહિલાએ જાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ વડોદરાના એક યુવકને પણ સુંદર સરસ દેખાતી યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને સોનુ-ચાંદી અને ઘણા રૂપિયા પણ પડાવી લીધા હતા..

અને હવે વધુ એક કિસ્સો લીમડીયાળા પાસેના અભલાવ ગામમાં રતીશભાઈ લાલિયા રહે છે. તેઓની ઉંમર 37 વર્ષની છે. તેઓ અભલાવ ગામની એક પેઢીમાં નોકરી કરે છે. આજથી થોડા વર્ષો પહેલા તેની ઓફિસની બાજુમાં હોટલ આવેલી હતી. એ હોટલમાં સંદીપ મોટાની નામનો યુવક નોકરી કરતો હતો.

ધીમે ધીમે સંદીપે રતીશભાઈ સાથે મિત્રતા બનાવી લીધી હતી. સંદીપની પત્ની આશા પણ રતીશભાઈને ઓળખતી હતી. એક દિવસ સંદીપ પોતાના મિત્ર સાથે કાર લેવા માટે એક શો રૂમ માં ગયો હતો. એજ સમયે સંદીપની પત્ની આશાએ રતીશભાઈને કોલ કરીને જણાવ્યું હતું કે…

મારો પતિ બહારગામ ગયો છે. આજે રાત્રે તે ઘરે આવવાનો નથી. હું ઘરે સંપૂર્ણ એકલી છું. તમે ફટાફટ મારા ઘરે આવી જાવ. આ વાતો સાંભળતા ની સાથે જ રતીશભાઈ પીગળી ગયા હતા. અને તે પોતે આશાના ઘરે જવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ તેઓએ પોતાનું ઘર જોયું નહોતું..

એ માટે તેઓ ચોકડી સર્કલ પાસે પોતાની મોટી કાર લઇને આવ્યા હતા. એ સમયે આશા અને તેની બહેનપણી પરિતા ત્યાં આવી પહોંચી હતી. અને કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ રતીશભાઈ તેમજ આશા અને પરિતા રાત્રે લોકો કોઈ એક હોટલમાં રાત રોકાવા માટે નીકળી ગયા હતા..

રસ્તામાં આશાએ વોશરૂમ જવાનું કહીને એક અજાણી જગ્યાએ કાર ઊભી રખાવી હતી. આ કારને એક પુલની નજીકના પેટ્રોલ પંપ પાસે ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ આશા કારમાંથી નીચે ઉતરી ગઈ હતી. અને રતીશભાઈને પણ કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. રતીશભાઈ કોઈ પણ પ્રકારની વાતચીત કરે એ પહેલા જ  એક કાર પૂરઝડપે આવી અને તેમાંથી ત્રણ લોકો ઉતર્યા હતા.

આ ત્રણ લોકોએ રતીશભાઈને ડરાવવા અને ધમકાવવાની લાગ્યા હતા. અને કહ્યું હતું કે તેઓની કારમાં બેઠેલી પરિતા નામની યુવતી હકીકતમાં આ ત્રણેય શખ્સોની બહેન છે. તમે મારી બહેનને લઈને કઈ બાજુ જાવ છો..? તમે મારી બેન સાથે શું કર્યું છે..? તેમ કહીને તેઓ રતીશભાઈ સાથે બળજબરી કરવા લાગ્યા હતા..

અને તેમની કારમાં બેસીને જોરદાર તમાચા પણ મારી લીધા હતા. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે જો તમારે આ બધી બાબતોનું સમાધાન કરવું એ દોઢ લાખ રૂપિયા આપવા પડશે તો રતીશભાઈ કહ્યું કે આટલા બધા રૂપિયા મારી પાસે નથી. તો આ ત્રણેય યુવકોએ કોઈ સાહેબ ને ફોન કરીને 50 હજાર રૂપિયાની માગણી કરી હતી…

તેમજ રતીશભાઈ પાસે રહેલા બે મોબાઇલ ફોન અને તેમના પર્સમાંથી 9000 રુપિયા તેમજ એટીએમ કાર્ડ પણ લઈ લીધું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ રતીશભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા. અને તેણે આ 3 શખ્સો જયેશ, લલિત, વંદુ તેમજ પરિતા અને આશા તેમજ આશાનો પતિ સંદીપ સહિતના યુવક સામે પણ ફરિયાદ નોંધાવી હતી..

તેઓએ પોલીસને જણાવ્યું હતું કે મારી સાથે હનીટ્રેપ નો કેસ બન્યો છે. જેમાં કુલ બે લાખ રૂપિયા જેવી સંપત્તિ આ લોકો ઠગીને ચાલ્યા ગયા છે. આ ફરિયાદ નોંધાતા જ પોલીસ તપાસ અને કાર્યવાહી કરવા લાગી છે. જયારે જ્યારે આવા બનાવો બને છે ત્યાર ભલભલા લોકોએ આવનારા સમયમાં ચેતીને રેહવું પડશે તેવું સૌ કોઈ લોકો વિચારવા લાગે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *