Breaking News

માનતા બાદ જન્મેલા દીકરાને પગે લગાડવા જતા માં-બાપ સહીત દીકરાને પણ ડમ્પરે કચડી નાખતા કાળ માથે બેસ્યો, ઓમ શાંતિ..!

અત્યારે વધુ એક અકસ્માતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, આ બનાવ એટલો બધો હચમચાવી દેતો હતો કે, સમગ્ર ગામ હિબકે ચડી ગયું છે, જ્યારે જ્યારે પણ આપણે કોઈ અકસ્માત ન બનાવો સાંભળીએ છીએ ત્યારે આપણે પણ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવા લાગી જતા હોઈએ છીએ કે જો તેઓ સારવાર હેઠળ હોય તો તેઓ તરત જ સ્વસ્થ થઈ જાય..

અથવા તો જો તેમનું મૃત્યુ થયું હોય તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે પરંતુ અત્યારે એક સાથે સમગ્ર પરિવાર ખલાસ થઈ જતા ચારેકોર ચર્ચા વિચારણા શરૂ થઈ જવા પામી છે, આ ઘટનાને લઈને દરેક લોકો કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનને પણ પહોંચી ગયા હતા..

આ હચમચાવી દેતી ઘટના પરિમલ રોડ પાસેથી સામે આવી છે, આ રોડની નજીક આવેલા એપાર્ટમેન્ટની અંદર આશિષભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહેતા હતા, પરિવારમાં તેમની પત્ની રમીલાબેન તેમજ તેમનો ત્રણ વર્ષના દીકરો પવનનો પણ સમાવેશ થતો હતો, રસીલાબેન અને આશિષભાઈના લગ્ન થયા તેના 12 વર્ષ સુધી ચુક્યા હતા..

12 વર્ષના આ લગ્નજીવન દરમિયાન તેમને કોઈ પણ સંતાન ન થતા આજથી બે વર્ષ પહેલાં તેઓએ તેમના કુળદેવીના મંદિરે માનતા માની હતી અને અથાગ શ્રદ્ધા રાખ્યા બાદ એક દિવસ તેમના ઘરે પારણું બંધાવ્યું હતું અને લાડકવાયા દીકરા પવનનો જન્મ થયો હતો, રમિલાબેને માતાજીના મંદિરે જઈને માનતા માની હતી કે, જો માતાજી તેમના ઘરે પારણું બંધાવશે..

તો એ નાનકડા દીકરા કે દીકરીને લઈને તેઓ અહીં જરૂર આવશે અને હકીકતમાં પવનનો જન્મ થયો અને ત્યારબાદ તે ત્રણ વર્ષનો થયો ત્યારે તેને તેના માતા-પિતા બાઇક પર બેસાડીને માતાજીના મંદિરે પગે લગાડવા માટે જઈ રહ્યા હતા. એ વખતે રસ્તામાં તેમને કાળમુકો અકસ્માત નડી ગયો અને ડમ્પર એકચડી નાખતા સમગ્ર પરિવારનું દર્દના મૃત્યુ થઈ ગયું હતું..

સવારના સમયે આશિષભાઈ તેમની બાઈક લઈને તેમની પત્ની તેમજ તેમના નાનકડા દીકરા પવનને સાથે લઈ તેમના ઘરથી 170 કિલોમીટર દૂર આવેલા તેમના કુળદેવીના મંદિરે તેમના નાનકડા દીકરા પવનને પગે લગાડવા માટે જઈ રહ્યા હતા, તેઓ જ્યારે પોતાના ઘરથી અંદાજે 15 કિલોમીટર જેટલા દૂર પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર બેફામ ગતિએ ચલાવતા ડમ્પર ચાલકે..

ડમ્પરનું ટાયર આ બાઈક ઉપર ચડાવી દીધો હતો, બાઈક કચડાઈ જવાને કારણે બાઇક પર સવાર થયેલા આશિષભાઈ તેમનો નાનકડો દીકરો પવન તેમજ તેમની પત્ની રમીલાબેન ત્રણેય વ્યક્તિઓનું કચડાઈ જવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. આશિષભાઈના માતા-પિતા વતને રહેતા હતા..

જ્યારે તેમનો મોટો ભાઈ અને તેમની ભાભી આશિષભાઈના ઘરથી માત્ર દસ મિનિટની દોરી ઉપર રહેતા હોવાને કારણે પરિવાર તરત જ એકઠો થઈ ગયો અને આ ઘટના સ્થળે આવી પહોંચીને આ ત્રણેય વ્યક્તિઓને બચાવવાની કામગીરી શરૂ કરવા લાગ્યા હતા, ઘણા બધા રાહદારીઓ પણ ત્યાં એકઠા થઈ ગયા ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ઘટના સ્થળેથી ભાગવા લાગ્યો હતો..

પરંતુ રાહદારીઓએ પાછળ દોડીને તેને પકડી પાડયો હતો. આ ડમ્પર ચાલક દારૂનો નશો કરીને ડમ્પર ચલાવતો હોય તેવું જણાવ્યું છે, ઘટનાને લઈને પોલીસને પણ માહિતી આપી દેવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને ડમ્પર ચાલકને પકડી પાડવામાં આવ્યો છે..

હાલ તેની જુદી-જુદી રીતે તપાસ થઈ રહી છે, તો બીજી બાજુ આ અકસ્માતની અંદર ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા આશિષભાઈ તેમની પત્ની રમીલાબેન તેમજ નાનકડા દીકરા પવનની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે, એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાને કારણે બિચારા કુટુંબિક સભ્યો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..

આશિષભાઈના મા-બાપ તો રડી રડીને બેહાલ થઈ ગયા હતા, તેઓ વારંવાર કહેવા લાગ્યા કે, હે ભગવાન કદાચ તમે અમારો જીવ લઈ લીધો હોત તો ચાલેત કારણ કે, હવે અમારી તો જિંદગી પૂરી થઈ જવા પામે છે. પરંતુ જે નાનકડો દીકરો હજુ જનમ્યો હતો અને આગળની દુનિયા જોવે એ પહેલાં જ હોય તમે તેને તમારી પાસે બોલાવી લીધો છે..

આ ઘટનાને લઈને દરેક લોકો ખૂબ જ દુઃખી થયા હતા, નાનકડા દીકરાના મૃત્યુના આ કિસ્સાને લઈ સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું, દરેક લોકોએ અશ્રુભીની આંખે આંતરની વ્યક્તિઓના અંતિમ સંસ્કારમાં જોડાઈને તેમને અંતિમ વિદાય પણ આપી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *