Breaking News

મને પહેલા બોલાવી અને પછી તો., ખેતરમાં મહિલાની નસ કાપી નાંખી ને બેભાન થઈ ગયેલી મહિલા આટલું બોલી..!

અત્યારના સમયમાં લોકોના એકબીજા સાથેના સંબંધ ક્યારેય ઝઘડામાં ફરી જાય છે અને તેઓ ઝઘડામાં ઝગડા માં ક્યારે એકબીજાના મોતના ઘાટે ઉતારી દેવાનું પણ થઈ જાય છે તે ખ્યાલ રહેતો જ નથી એટલા માટે કોઈપણ સાથે બહુ સારો સંબંધ નહીં સારો અને ક્યારે કોની સાથે ઝઘડો થઈ જાય એનો પણ ખ્યાલ રહેતો નથી અને આખરે એકબીજાના મોતના વારા પણ આવી શકે છે.

અથવા તો અત્યારે જોઈએ તો ચોરો અને હત્યારાઓ ખૂબ જ ફાટી પડયા છે તેઓને કોઈની બીક વગર ક્રૂરતાથી હત્યા કરતા જણાઈ રહ્યા છે તેવું જ કંઇક ગત દિવસોમાં બનેલું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હવે ગુનેગારો બેફામ બન્યા છે અને ચોરી હત્યા જેવી બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના પલસાણા તાલુકાના કણાવ ગામે સીમમાં બની ગયો છે..

આ ઘટના બની હતી નીતાબેન મનીષભાઈ પાંડે સાથે આ મહિલા સાથે દરેકને પરસેવો છૂટી જાય તેવી ઘટના એટલે કે અત્યારે દ્વારા એવી ઘટના ઘટી હતી ઘટના બન્યા બાદ મહિલા ને મળ્યા કમલેશભાઈ એ પલસાણા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નીતાબેન ને સત્વરે અને ઝડપથી સૌપ્રથમ તો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યા..

ત્યારબાદ પોલીસ દ્વારા દરેક માહિતી જાણવામાં આવી ત્યારે પોલીસ જણાવી રહ્યા છે કે ખેતરમાં એક મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા છે એટલે કે નીતાબેન મનીષભાઈ પાંડે જણાવે છે કે આરોપીએ મને આગળ મારી નાખવાની ધમકી પણ આપી હતી પરંતુ મેં તેને ગણકારી નથી અને કંઈ જ તેના ઉપર કાર્ય કર્યું નહીં તો એક દિવસ તેઓ મને બોલાવી અને માર માર્યો ઇજાગ્રસ્ત કરે.

તેવા સાધનો થી માર્યો અને મારી હાથની નસ કાપી અને મને ખેતરમાં નાખી દીધી હતી આવું ઇજાગ્રસ્ત નીતાબેન મનીષભાઈ પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે પોલીસ આગળ જણાવતા કહે છે કે સુરત શહેરમાં રહેતો ઈશ્વર ભગવાન પટેલ અગમ્ય કારણોસર થી નીતાબેન પાંડે મેચ શાંતિ મારી નાખવાના ઇરાદે શિક્ષણ હથિયાર વડે ગળા તેમ જ પેટના ભાગે ઇજા પહોંચાડી હોવાનો બહાર આવ્યું છે.

પોલીસ દ્વારા અને જાણકારી બાજ આ હત્યારો ઝડપાયો હતો એટલે કે તેનું નામ અને વિગતવાર ઝડપાય છે તેને શોધવા માટેની પોલીસ દ્વારા કામગીરી વધુ ને વધુ સારું જ છે ત્યાં જ આ મામલે સુરત ગ્રામ્ય ના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે મહિલાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો ઘટનામાં આરોપીઓ મહિલાને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

જે બાદ મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી અને તેણે પોતાના મિત્રના આ અંગે જાણ કરી હતી જેને તાત્કાલિક પોલીસે આ વિશે જાણકારી આપી હતી પોલીસે આ ઘટનામાં તાત્કાલિક મહિલા બેભાન અવસ્થામાં મળી આવતા તેને સારવાર છે સૌપ્રથમ તો ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી સારી વાત તો તે કહેવાય કે મહિલાને ખૂબ મારવા અને તેઓની હાથની અને ગળા પર.

ન આપવા છતાં તેઓ હિંમત ન હાર્યા અને તેનો જીવ બચી ગયો તે તેને ત્યાં જ પડ્યા રહ્યા ત્યાં જ આરોપી દ્વારા મહિલા પર શા માટે ઘાતકી હુમલો કરાયો હતો અને તે વિશે સચોટ માહિતી માટે પોલીસ દ્વારા હાલમાં વધુને વધુ કામગીરી કરવામાં આવી છે અને વહેલી તકે પોલીસનો દાવો છે કે તેને ઝડપી પાડવામાં આવશે અને મહિલાને યોગ્ય ન્યાય આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *