Breaking News

‘મને મારો મરેલો પતિ સ્વર્ગમાં બોલાવે છે’ એવું કહેતી મહિલા સાથે માત્ર 10 મિનીટમાં જ બન્યું એવું કે લોકો મોઢામાં આંગળા નાખી ગયા, હચમચાવતો કિસ્સો..!

માણસના વર્તન અને વ્યવહારનો તમામ તેની માનસિક સ્થિતિ અને સ્વભાવ ઉપર રહેલો છે, કઈ વ્યક્તિની સાથે કેટલા આદરભાને પ્રેમથી વાતો કરવી જોઈએ તેની જાણકારી દરેક લોકોને હવે ખૂબ જ જરૂરી છે, અત્યારે એક મહિલા સાથે એવી ઘટના બની છે, જેને જાણીને ભલભલા લોકો મોઢામાં આંગળા નાખી ગયા છે..

આ હચમચાવી દેતા બનાવને લઈને ચારેકોર ચકચારનો માહોલ પણ સર્જાઈ ગયો હતો, આ ઘટનાને જાણ્યા બાદ કેટલાક લોકોને તો હજુ પણ આ ઘટનાઓ પર વિશ્વાસ આવી રહ્યો નથી કે, આ કેવી રીતે શક્ય બન્યું હશે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ખૂબ જ ઉંડો આઘાત લાગતો હોય ત્યારે તેના મગજની સ્થિતિનું સંતુલન ખોવાઈ જતું હોય છે..

આપણે આપણા નજીકના વ્યક્તિઓમાં પણ અનુભવ કરતા હોઈએ છીએ કે, જો કોઈ વ્યક્તિને દુઃખ આવ્યું હોય તો તેનું મગજ કઈ દિશામાં કામ કરે તેનું પણ નક્કી હોતું નથી. હાલ એક પરિવાર ખૂબ જ ઊંડા માતમમાંથી પસાર થતો હતો અને આ માતમને સહન ન કરી શકતા પરિવારની મહિલાની માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક થઈ જવા પામી હતી..

આ ઘટના ઈચ્છા નગર ચોકડી પાસે આવેલી અમૃત કોલોનીમાંથી સામે આવ્યો છે, આ કોલોનીની અંદર અભિલાષભાઈના પરિવારના દરેક લોકો ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતા હતા. પરિવાર તેમની પત્ની માલતીબેન અભિલાષભાઇના વડીલ પિતા પ્રવીણભાઈ તેમજ અભિલાષભાઇની વડીલ માતા રંજનાબેનનો સમાવેશ થતો હતો અભિલાષ વિદેશી કંપનીમાં ઘરે બેસીને જોઈએ કામકાજ કરતો હતો..

અને ખૂબ જ સારો પગાર પણ ધરાવતો હતો, તેના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલાં જ માલતી નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવી રહ્યો હતો અને એવામાં અચાનક જ એવી ઘટના બની કે સમગ્ર પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી..

એક દિવસ સવારના સમયે ઘરે બેઠા જ અભિલાષભાઈ જ્યારે તેની કંપનીનું કામકાજ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેને ખેંચ આવવા લાગી હતી અને તે ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, નીચે પડતાની સાથે જ તેના માથાના ભાગે ખૂબ જ ઉંડો ઘા વાગ્યો અને ત્યાં નીચે ઢળી પડ્યો હતો, તેને તરત જ હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યો..

પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ થઈ ગયું હતું, આ ખેંચ એટલી બધી જોરદાર આવી હતી કે, મગજમાં આંચકો લાગી જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. હસતા ખેલતા પરિવારની અંદર અચાનક જ મૃત્યુનો બનાવ સામે આવતા દરેક લોકો દુઃખના આઘાતને સહન કરી શક્યા નહીં, માલતી માટે તો દુઃખની આ ઘડીને સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..

સૌ કોઈ લોકો અશ્રુભીની આંખે અભિલાષને અંતિમ વિદાય પણ આપી હતી, આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ હિબકે ચડી ગયા હતા, આ ઘટનાના 15 થી 20 દિવસ વીતી ચુક્યા છતાં પણ હજુ પણ દુઃખના આઘાતને ભૂલાવી શકી હતી નહીં, તે અવારનવાર કહેતી કે મને મારો મરેલો પતિ સ્વર્ગની અંદર બોલાવી રહ્યો છે..

એટલે મારે જવું પડશે અને મારે પણ મૃત્યુ પામવું પડશે, જ્યારે તેના મોઢેથી આ વાત પ્રવીણભાઈ તેમજ રજા અને સાંભળી ત્યારે તેઓ માલતીને કહેવા લાગ્યા હતા કે, અભિલાષ હવે આપણી વચ્ચે રહ્યો નથી. પરંતુ તેના મૃત્યુના આઘાતને આપણે ક્યાં સુધી યાદ રાખીને જીવન જીવશું..

આપણે આ વાતને ધીમે ધીમે ભૂલાવવાની કોશિશ કરવી જોઈએ, પરંતુ ભૂલી રહી હતી નહીં અને તેનું મગજનું સંતુલન પણ ખોરવાઈ ચૂક્યું હતું, દીન પ્રતિ દિન તેની તબિયત અને હાલત પણ બગડતી જતી હતી, તેને સારવાર લેવાની પણ ફરજ આવી પડી હતી, અને એક દિવસ તેણે જણાવ્યું કે તે તેના માતા-પિતાને મળવા માંગે છે..

જ્યારે માલતીના માતા પિતા હોસ્પિટલે આવી પહોંચ્યા ત્યારે તે તેના માતા-પિતાને પણ કહેવા લાગી કે, મને મારો ભરેલો પતિ સ્વર્ગમાં બોલાવી રહ્યો છે. અને મારે જવું પડશે, તમે મહેરબાની કરીને મને જવા દેજો બસ એટલું જ કહીને તેને આંખો મીચી દીધી હતી અને માત્ર 10 મિનિટની અંદર જ એવી ઘટના બની કે ડોક્ટર સહિત સૌ કોઈ લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા..

માત્ર દસ મિનિટની અંદર જ આખો બંધ કરતાની સાથે માલતીએ પણ શ્વાસ બંધ કરી દીધો હતો અને તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના જ્યારે લોકોએ સાંભળી ત્યારે દરેક લોકો કહેવા લાગ્યા કે, પતિ અને પત્નીનું આ અનોખું બંધન હશે કે જેમાં પતિનું મૃત્યુ થતાની સાથે પત્ની પણ એકલવાયું જીવન જીવી શકે નહીં અને તે પણ તેના પતિની સાથે જ નવા જન્મની અંદર જતી રહી હતી..

કારણ કે પતિના મૃત્યુનો આઘાત સહન ન થતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી અને આ સારવાર લેતી વખતે અચાનક જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. બિચારો પરિવાર એકમ મૃત્યુ માંથી હજુ બહાર આવ્યો હતો નહીં, એવામાં બીજા મૃત્યુની ઘટના સામે આવતા દરેક લોકો હજી ઊઠ્યા હતા..

આ ઘટનાને લઈને પરિવારના દરેક લોકોની સ્થિતિ ખૂબ જ નાજુક થઈ ગઈ હતી, આવા પ્રકારના ઘણા બધા બનાવો આપણે પાછળના સમયમાં પણ સાંભળી ચૂક્યા છીએ. જ્યારે જ્યારે આપણે આવા કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …