Breaking News

મંદિરના પુજારીએ 13 વર્ષના ભગત છોકરાને કોઠારમાં લઈ જઈ દાનત બગાડીને કર્યું એવું કામ કે જાણીને તમે સમસમી જશો, ભલભલાના ટાંટીયા ધ્રુજાવતો કિસ્સો..!

ક્યારેય કોઈ વ્યક્તિ વિશે આપણે ખરાબ વિચાર્યું ન હોય તેવા વ્યક્તિની પણ હવે કાળી કરતૂતો સામે આવવા લાગી છે, દિન પ્રતિ દિન આવા ઘણા બધા કિસ્સાઓ સરકારની ચોપડે નોંધાઈ રહ્યા છે, જે સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ મોટો પડકાર બનીને સામે આવતા હોય છે અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી નવમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી સાથે ખૂબ જ ખરાબ કરતુતો થઈ ગઈ છે..

અને આ કરતૂતોની પાછળ એવા વ્યક્તિનો હાથ હતો કે, જેનું નામ સાંભળતાની સાથે જ ગામના લોકો ફફડી ઊઠ્યા હતા. આ ઘટના ગ્વાલિયરના ઓટીલા વિસ્તાર પાસે આવેલા ટાંકોની ગામની છે. આ ગામમાં 13 વર્ષનો એક છોકરો તેના પરિવાર સાથે રહે છે. અને ગામની નજીક જ એક ખૂબ જ જૂનું મંદિર આવેલું છે..

આ મંદિરની અંદર રમણ બિહારી નામના પૂજારી મંદિરની દેખરેખ કરે છે અને મંદિરને ખૂબ જ સ્વચ્છ પણ રાખે છે, 13 વર્ષનો વિદ્યાર્થીઓ જ્યારે સવારના સમયે તે તેના ઘરેથી શાળાએ જવા માટે નીકળતો ત્યારે તે આ મંદિરે દર્શન કરવા માટે આવતો હતો. તે ભગવાનનો ભગત હોવાને કારણે એક દિવસ પણ તે મંદિરે દર્શન કરવાનું ચૂકતો હતો નહીં..

રોજબરોજ પૂજારી 13 વરસના આ છોકરાને જોતા હતા અને એક દિવસ દરમિયાન આ છોકરાઓ પર દાનત બગાડી નાખી હતી. આ સાંભળીને કદાચ તમે પણ વિચારમાં મુકાય જશો કે એવું તો શું થયું હશે કે, પુજારી આ આ છોકરા ઉપર ન કરવાના આચરી નાખ્યા હતા, આ કિસ્સો હચમચાવી દેતો સાબિત થઈ ગયો છે..

પૂજારીના મનમાં હંમેશા ધાર્મિક લાગણી અને આસ્થા હોવાને બદલે આ પૂજારીના મનની અંદર આ છોકરા પ્રત્યે ખૂબ જ ખરાબ ભાવનાઓ જાગી ઉઠી હતી. અને તેની સાથે ન કરવાના કારનામા કરવાનું તેમણે મન બનાવવી લીધું હોય તેવી રીતે એક વખત જ્યારે આ વિદ્યાર્થી મંદિરે દર્શન કરવા માટે આવ્યો ત્યારે આ પૂજારીએ તેને જણાવ્યું કે..

તારી પાસે બજારમાંથી કેટલો સામાન મંગાવો છે, એટલા માટે મંદિરના પાછળના ભાગે આવેલા કોઠારની અંદર તારે આવવું પડશે, અને આ કોઠારની અંદર બોલાવ્યા બાદ મંદિરના પૂજારી રમણલાલ બિહારીએ કોઠારનો દરવાજો બંધ કરી દીધો હતો અને આ છોકરાને ખાટલા ઉપર ઢાળી દીધા બાદ તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું..

જ્યારે આ યુવકે બૂમ બરાડા કરવાનું શરૂ કર્યું ત્યારે આ આરોપી રમણલાલ બિહારી બાબાએ તેનું મોઢું દબાવી દીધું અને તેના મોબાઈલ ફોનની અંદર આ છોકરાનો વિડીયો પણ ઉતારી લીધો હતો. બિચારો 13 વર્ષનો આ છોકરો ધોરણ નવની અંદર અભ્યાસ કરતો હતો. તેની એવી તો શી ખબર કે, તેની સાથે ખૂબ જ ખરાબ કારવા જઈ રહ્યો છે..

તેને આ છોકરાને જણાવ્યું કે, જો તું આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને આપીશ તો હું તારો વીડિયો વાયરલ કરી દઈશ એટલા માટે છેલ્લા કેટલાક સમયથી આવે વિદ્યાર્થી ખૂબ જ ગુમસૂમ બેસી રહેતો હતો. તેના માતા પિતા પણ ઘણી બધી વાર તેને પૂછવાની કોશિશ કરી કે તેને શું થયું છે ,પરંતુ તેને કોઈ વ્યક્તિને જણાવ્યું નહીં..

અને હંમેશા તેના ઘરની અંદર એકલો બેસી રહેતો હતો. તેની શાળામાં પરીક્ષાઓ નજીક આવતાની સાથે જ તેનું હવે મન કોઈ પણ બાબતોમાં લાગતું હતું નહીં. તેના પિતાએ જ્યારે તેને પૂછવાની કોશિશ કરી ત્યારે ફરી પાછો આ છોકરો રડવા લાગ્યો હતો. તેણે શાળાએ જવાનું પણ બંધ કરી દીધું અને પરીક્ષા પણ આપવી નથી તેવું જણાવી દેતા જ મા બાપમાંથી ફફડી ઉઠ્યા હતા..

અને વિચારવા લાગે કે, તેમના દીકરાને એવું તો શું થયું કે અચાનક જ વર્તનની અંદર બદલાવ આવી ગયો છે, તેમના દીકરાને રડતા જોઈને જ્યારે માબાપેથી પૂછપરછ કરી દેતા આ છોકરાએ જણાવ્યું કે, મંદિરના પૂજારી તેની સાથે ખૂબ જ ખોટું કામ કરી નાખ્યું છે. આ વાત સાંભળવાની સાથે જ આ 13 વર્ષના દીકરાના મા બાપના હોશ છૂટી ગયા હતા..

તેઓ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને ત્યાં પૂજારી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે તેમના દીકરાની સાથે ખૂબ જ ખરાબ કારના હાજરી નાખ્યું છે. પોલીસ એ તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધણી આ આરોપી પૂજારી રમણલાલ બિહારીની ધરપકડ પણ કરી લીધી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે..

જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે, કારણ કે મંદિરના પૂજારી જવા વ્યક્તિ ઉપર સૌ કોઈ લોકોને વિશ્વાસ હોય છે. પરંતુ આ પુજારી દાનત બગાડી બેઠો અને એક છોકરા સાથે જ ન કરવાના કારનામાઓ કરી નાખ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *