Breaking News

‘મમ્મી મને માફ કરી દેજે, તેણે મને દગો આપ્યો છે’ કહીને યુવકે બગીચામાં લટકીને કર્યો આપઘાત, જોઇને ગામના લોકોના હાથ-પગ ધ્રુજી ગયા..!!

આવનારો સમય કઈ બાજુ જઈ રહ્યો છે તેનું નક્કી અત્યારના સમયમાં બંદી ઘટનાઓ ઉપરથી હનુમાન લગાવી શકાય છે. રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાંથી એવી ઘણી બધી ઘટના સામે આવે છે કે જેમાંથી દરેક વ્યક્તિએ સાચી શીખ લેવી જોઈએ. દિનપ્રતિદિન આપઘાતના કિસ્સા ખૂબ જ વધવા લાગ્યા છે.

કોઈપણ વ્યક્તિ પોતાના માનસિક ત્રાસથી કંટાળીને આવા પગલાઓ ભરી રહ્યા છે. આવી જ ઘટના હાલમાં બેતીયામાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી. ચોઘડિયા પંચાયતના ગછુલી ઢોલા ગામમાં રહેતા પરિવારનો દીકરો એક દિવસ ગામની બહારથી મળી આવ્યું હતું. આ યુવકનું નામ મનીષ હતું. તે પોતાની માતા અને પિતા અને તેમના ભાઈ ભાભી સાથે રહેતો હતો.

મનીષની ઉંમર 17 વર્ષની હતી. મનીષ તેમના પરિવારને આર્થિક મદદ કરતો હતો. મનીષના પરિવારના લોકો ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મનીષ પોતાના જ ગામની એક યુવતી સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતો. મનીષ બેત્યામાં રહેતો હતો અને ત્યાંની શાળામાં અભ્યાસ કરવા માટે જતો હતો.

જેના કારણે ત્યાં અભ્યાસ કરવા આવતી એક યુવતી સાથે તેને પહેલા મિત્રતા થઈ હતી. ત્યારબાદ બંને અવારનવાર મળતા હતા અને વાતચીત કરતા હતા. જેના કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મનીષની ગર્લફ્રેન્ડ પણ બેતીયામાં જ રહેતી હતી. બંને એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. મનીષને પંચાયતની એક યુવતી સાથે પ્રેમ થયો હતો.

આ યુવતીનું નામ મીના છે. મીના સાથે મનીષને ખૂબ જ પ્રેમ સંબંધ થઈ ગયો હતો. તે મીના વગર રહી શકે તેમ ન હતો. પરંતુ મનીષની જિંદગીમાં આવ્યા પછી મનીષ ખૂબ જ માનસિક ત્રાસમાં રહેતો હતો. મીનાએ મનીષની જિંદગીને બરબાદ કરી નાખી હતી. તે ખૂબ જ મનીષને ત્રાસ આપી હતી. જેના કારણે મનીષ ખૂબ જ કંટાળી ગયો હતો.

એક દિવસ મનિષે પોતાના ગામની બહાર આવેલા બગીચામાં ગયો હતો. બગીચામાં રહેલા આંબાનું ઝાડ તેમને જોયું હતું. આ ઝાડની નીચે તે ઘણા સમય સુધી બેઠો હતો. ત્યારબાદ તેણે પોતાનો ફોન કાઢીને ફોનમાં એક એવો વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ મનીષે જે ઘટના કરી હતી. તે જોઈને જ ગામના લોકોના મોઢા ફાટી ગયા હતા.

બગીચામાં અવારનવાર આવતા ગામના લોકોએ જોયું તો આંબાના ઝાડ પર મનીષ લટકી રહ્યો હતો. મનીષે લટકીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જેના કારણે આ ગામના લોકોએ આ ઘટના જોઈને તરત જ મનીષના પરિવારના લોકોને અને મછલીયા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મનીષના મૃત દેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મનીષના ખીચામાંથી એક ફોર્મ મોબાઈલ પણ મળી આવ્યો હતો. મનીષનો મોબાઇલ ફોન મળતા જ પોલીસે ફોનમાં જોયું તો એક વિડીયો મળી આવ્યો હતો. મનીષે આપઘાત કર્યા પહેલા એક વિડીયો બનાવ્યો હતો.

આ વીડિયોમાં મને એવું બોલી રહ્યો હતો કે જે સાંભળીને ગામના લોકો શોકમાં ચોકી ગયા હતા. મનીષે વીડિયોમાં બોલી રહ્યો હતો કે, ‘મમ્મી મને માફ કરી દેજે, હું મારા આ જનમમાં રૂણ ચૂકવી શકું તેમ નથી અને હું ખૂબ જ કંટાળી ગયો છું. મીનાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે અને હું તેને છોડી શકતો નથી,..

મીના વગર હું રહી શકતો નથી અને મીનાએ મારી સાથે દગો કર્યો છે’ જેના કારણે મીનાને છેતરપિંડી કરવા માટે સજા મળવી જોઈએ મારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે આટલું કહીને તેમણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. આ સાંભળતા જ પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. દરેક લોકોએ પૂછપરછ ચાલુ કરી હતી.

પરંતુ મીનાએ ઘણા સમય પહેલા તેમનો આ પ્રેમ સંબંધ પૂરો કરી નાખ્યો હતો. જેના કારણે મનીષ આઘાતમાં રહીને આ પગલું ભર્યું હતું. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. પ્રેમ સંબંધને મજાક બનાવીને લોકો એકબીજાના જીવ લઈ રહ્યા છે. આવા પગલા ભરી રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *