Breaking News

મામાના ઘરેથી દશેરા ઉજવીને ઘરે આવતા 4 ભાણીયા-ભાણકીની કારને ડમ્પરે કચડી નાખતા 3ના દર્દનાક રીતે જીવ ચિરાઈ ગયા.. ઓમ શાંતિ..!

તહેવારના સમયમાં દરેક લોકોને પોતાના નોકરી ધંધા ઉપર રજા હોવાને કારણે તેઓ પરિવાર સાથે કોઈને કોઈ જગ્યા પર બહાર જતા હોય છે, તહેવારની અંદર ચારે કોર ભીડના દ્રશ્યો જોવા મળતા હોય છે, અત્યારે કુલ ચાર ભાણીયા ભાણકીઓ એક કાર લઈને તેમના મામાના ઘરે દશેરાની ઉજવણી કરવા માટે ગયા હતા..

અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા, ત્યારે એવી ઘટના બની કે આ ઘટના જોઈને સૌ કોઈ લોકોને ચીચ્યારીઓ ફાટી નીકળી હતી. આ ચોંકાવનારી ઘટનાએ સૌ કોઈ લોકોને ઊંડા વિચારની અંદર ધકેલી દીધા હતા, જ્યારે પણ તહેવારનો સમય નજીક હોય ત્યારે જુદા-જુદા વિસ્તારોમાંથી માઠા બનાવો બનવાના કિસ્સાઓ અત્યંત સામે આવતા હોય છે..

જેમાં અમુક કિસ્સાઓ તો ભલભલા લોકોના હોશ પણ ઉડાવી દેતા હોય છે, રામનગરની ચોકડી પાસે આવેલી ગુંજન પાર્ક કોલોનીમાં જીલુભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. દશેરાના તહેવાર ઉપર જીલુભાઈની બંને બહેનોના કુલ ચાર ભાણીયા ભાણકીઓ તેમના ઘરે રોકાવા માટે આવ્યા હતા..

મામાના ઘરે અવારનવાર આ ભાણીયા-ભાણકીઓ રોકાવા માટે આવી પહોંચતા હતા, એ દિવસે પણ આ ભાણીયા ભાણકીઓ તેના મામાના ઘરે આવીને સમગ્ર પરિવાર સાથે મળીને હસી મજાક કરી રહ્યો હતો. જ્યારે સાંજના છ વાગ્યા આસપાસ આ ચારેય ભાણીયા ભાણકીઓ તેમની કાર લઈને પોતાના ઘરે પરત જવા માટે નીકળી ગયા હતા..

તેમનું ઘર તેના મામાના ઘરથી અંદાજે 10 કિલોમીટર દૂર આવેલું હોવાને કારણે તેઓ કાર લઈને નીકળ્યા હતા, આ ચારે ભણીયા ભાણકીને એવી તો શી ખબર કે તેઓ ઘરે પહોંચે એ પહેલાં તો તેમના મૃત્યુના સમાચાર ઘરે પહોંચી જવાના છે, અને હકીકતમાં તેઓ જ્યારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા..

ત્યારે રસ્તા ઉપર એક કાળમુખા ડમ્પરે તેમની કારને કચડી નાખી હતી, આ કારની અંદર જીલુભાઇની મોટી બહેન શિલ્પા બહેનના બે ભાણીયાઓ જ્યારે જીલુભાઈની નાની બહેન અસ્મિતાબેનના એક ભાણિયો અને એક ભાણકી એમ મળીને કુલ ચાર વ્યક્તિઓ બેઠેલા હતા, જેમાંથી ત્રણ ભાણીયાઓના જીવ જતા રહ્યા છે..

જ્યારે એક ભાણકીનો જીવ સદનસીબે બચી ગયો છે, હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પરંતુ તેની હાલત પણ ખૂબ જ ગંભીર જણાય છે. હકીકતમાં તેઓ કાર લઈને જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે સામેની બાજુએથી એક ડમ્પર ચાલકે આ ચારેય ભાણીયા ભાણકીઓની કારને અડફેટે લઈ લીધી હતી..

અને અડફેટે લેતાની સાથે જ અંદર બેસેલા કુલ ત્રણ ભાણીયાઓનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું કારણ કે, તેમના માથાના ભાગે ખૂબ જ ઊંડા ઘા વાગી ગયા હતા, જ્યારે પાછળની સીટ પર બેસેલી ભાણકીનું સદનસીબે જીવ બચી ગયો છે, એક સાથે ત્રણ મૃત્યુના બનાવો સામે આવતા ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા..

એક બાજુ શિલ્પાબેન અને અસ્મિતાબેન તેમના બાળકોની રાહ જોઈને બેઠા હતા કે, ક્યારે તેમના બાળકો તેના મામાના ઘરેથી પરત આવે પરંતુ એ પહેલા તો એક અજાણ્યા નંબર માંથી ફોન આવ્યો અને જણાવવામાં આવ્યું કે, અહીં કુલ ચાર વ્યક્તિઓના અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે..

જેમાં કુલ ત્રણ છોકરાઓના મૃત્યુ થયા છે, જ્યારે એક છોકરીની હાલત ખૂબ જ ગંભીર છે, જ્યારે આ સમાચાર સામે મળ્યા ત્યારે શિલ્પાબેન તેમજ અસ્મિતાબેન નો પરિવાર તો તાબડતોબ દોડતો થઈ ગયો હતો, તો બીજી બાજુ જીલુભાઇને જ્યારે આ ઘટના વિશે ખબર પડી ત્યારે તેઓ પણ તાબડતો દોડતા દોડતા હોસ્પિટલ સુધી આવી પહોંચ્યા હતા..

આ કાળમુખા અકસ્માતે કુલ ત્રણ વ્યક્તિઓના જીવ લઈ લીધા હતા, જ્યારે ડમ્પર ચાલકને અહેસાસ થયો કે, તેનાથી કાબુ ગુમાવાઈ ગયું છે અને ખૂબ જ મોટો અકસ્માત થયો છે, જેમાં કુલ ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે. ત્યારે તે ડમ્પરને ઘટના સ્થળે મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પરંતુ ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ આ ડમપર ચાલકને પકડી પાડ્યો હતો..

અને બરાબરનો મેથીપાક ચખાડવાનો પણ શરૂ કરી નાખ્યો હતો, આ બનાવને લઈને રસ્તા ઉપર ચક્કાજામ પણ સર્જાઈ ગયો હતો. ઘટનાના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસને ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી અને સૌ પ્રથમ ટ્રાફિકને હળવો કરાવ્યા બાદ જુદી-જુદી તપાસને હાથ ધરી હતી..

જેમાં આ ત્રણ મૃતક વ્યક્તિઓની લાશને પંચનામાની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને રાહદારીઓએ તાબડતો એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવી હતી. રસ્તા ઉપર શહેર જમતી પણ ચૂક થઈ જાય તો ખૂબ જ મોટું પરિણામ સાબિત થઈ જતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *