Breaking News

મામાના ઘરે રોકાવા આવેલો ભાણિયો તેની મામીને ભગાડી ગયો, ફોન કરીને કીધું એવું કે પરિવાર ચક્કર ખાઈને પડી ગયો.. વિચિત્ર બનાવ..!

જ્યારે જ્યારે આપણે કોઈ વિચિત્ર બનાવ સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ બે ઘડી ઊંડા વિચારમાં ચાલ્યું જતું હોય છે કે, આખરે આવા લોકોના મગજ કેવી રીતે કામ કરતા હશે કે, જેવો કોઈ પણ પ્રકારની લાજ શરમ કે માન સન્માનની પરવાહ કર્યા વગર મન ફાવે તેવું વર્તન કરવા લાગે છે..

અત્યારે એક ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેને જાણીને ભલભલા લોકો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. આ કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે પરિવાર તેમ જ કુટુંબમાં તો સૌ કોઈ લોકોને મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવી ગયો હતો. આ હચમચાવી દેતી આ ઘટના સાથળિયા ગામમાં રહેતા બીપીનભાઈના ઘરેથી સામે આવી છે..

બીપીનભાઈ તેમના માતા પિતા તેમજ તેમની પત્ની નિશાબેન તેમનો નાનો દીકરો કીર્તન તેમજ મોટી દીકરી પિંકીની સાથે જીવન ગુજારતા હતા, બીપીનભાઈને બે બહેનો છે, બંને બહેનો તેના સાસરીયે પોત પોતાના પરિવાર સાથે જીવન ગુજારી રહી છે. તેની મોટી બહેન નયના નો એકનો એક લાડકવાયો દીકરો છેલ્લા એક મહિનાથી તેના મામાના ઘરે રોકાવા માટે આવ્યો હતો..

મોટી બહેનો દીકરો વિશાલ કોલેજનો અભ્યાસ કરે છે અને તેના મામાના ગામથી તેની કોલેજ ખૂબ જ નજીક હોવાને કારણે તે તેના મામાના ઘરે અવારનવાર રોકાવા માટે આવી જતો હતો, બીપીનભાઈનો પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો, પરંતુ જ્યારથી વિશાલ તેમના ઘરે રોકાવા માટે આવ્યો હતો..

ત્યારથી જ ઘરની અંદર નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડા થઈ જતા હતા, હકીકતમાં વિશાલ તેના મામી સાથે ખૂબ જ મસ્તી મજાક કર્યો હોય સ્વભાવ રાખીને વાતચીત કરતો હતો. બીપીનભાઈ હંમેશા વિચારતા કે, તેની મોટી બહેનનો ભાણિયો તેની મામી સાથે મસ્તી મજાક માં લડાઈ ઝઘડો કરી રહ્યો છે..

પરંતુ આ ઘટના પાછળ કંઈક જુદી જ માહિતીઓ જોડાયેલી હતી, એક દિવસ સવારના સમયે બીપીનભાઈ ઉઠ્યા ત્યારે તેઓએ જોયું તો ઘરેથી તેમની પત્ની નિશા તેમજ તેની મોટી બહેનનો દીકરો વિશાલ પણ ગાયબ હતા, આ બંને વ્યક્તિ સવારના સમયથી કોઈપણ વ્યક્તિના નજરે દેખાયા હતા નહીં..

ઘરમાં રહેલા તેમના કપડાં સહિત અન્ય સામગ્રીઓ પણ ગાયબ હતી, આ સાથે સાથે ઘરેથી કબાટની અંદર મુકેલા બે લાખ રોકડા રૂપિયા પણ ચોરી થઈ ગયા હતા. આ ઘટના જ્યારે બની ત્યારે બીપીન ભાઈના તો હોશ છૂટી ગયા હતા, તેવો સમજી શક્યા નહીં કે તેમના ઘર એવું તો શું થયું છે કે ઘરના બે વ્યક્તિઓ ગાયબ થઈ ગયા છે..

અને ઘરના કબાટમાં મુકેલા પૈસા પણ ગાયબ છે, પરિવાર ખૂબ જ મોટી મુંજવણની અંદર મુકાઈ ગયો હતો, તેઓ આસપાસના વિસ્તારમાં પણ આ બંને વ્યક્તિઓની તપાસ કરવા લાગ્યા હતા, આખો દિવસ સુધી શોધખોળ કર્યા બાદ અંતે રાત્રેના 10:00 વાગે આસપાસ બીપીનભાઈ ના ફોન ઉપર કોઈ અજાણ્યા નંબર માંથી ફોન આવ્યો હતો..

અને ફોન ઉંચકતા જો બીપીનભાઈની પત્ની નિશાબેન વાત કરતી હતી, નિશાએ તેના પતિ બીપીનભાઈને જણાવી દીધું કે તે વિશાલની સાથે શહેર મૂકીને દરેક લોકોથી ખૂબ જ દૂર ચાલી ગઈ છે, તે વિશાલને ખૂબ જ પ્રેમ કરતી હતી તેમજ વિશાલ પણ તેને ખૂબ જ વધારે પ્રેમ કરતો હતો..

આ બંને મામી ભાણેજ એકબીજાના પ્રેમમાં આટલા બધા પાગલ થઈ ગયા હતા કે, તેઓને પારિવારિક સંબંધોનો કોઈ ખ્યાલ રહ્યો નહીં અને અત્યારે તેઓ પોતાનું ઘર મૂકીને બંને એકબીજા સાથે સમય વિતાવવા માટે ભાગી ગયા છે, તેઓ અન્ય પ્રોસેસ શરૂ કરીને એકબીજા સાથે લગ્નજીવન શરૂ કરી દેશે..

અને આજ પછી ક્યારેય પણ તેઓ પોતાના ઘરે પરત નહીં આવે આ ઘટનાના સમાચાર જ્યારે બીપીનભાઈની મોટી બહેન નયનાબેન સુધી પહોંચ્યા ત્યારે તેઓ તો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા કારણ કે, તેમના દીકરા વિશાલે પોતાના જ મામાના ઘરે ખૂબ જ મોટો હોબાળો મચાવી દીધો હતો..

બીપીન ભાઈના કુટુંબની સાથે સાથે નયના બેનના પણ કુટુંબમાં ખૂબ જ મોટો ચર્ચાનો વિષય સાબિત થઈ ગયો હતો કે, એક ભાણીઓ તેની સંગી મામીને પ્રેમ પ્રકરણમાં પાગલ થઈને તેને ભગાવીને લઈ ગયો હતો, આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે દરેક લોકો ચર્ચા વિચારણા કરવા લાગ્યા હતા..

કેટલાક લોકોએ તો પરિવાર અને ઈજ્જત ઉપર પણ ઘણા બધા સવાલો ઊભા કરી દીધા હતા, આ ઘટનાને લઈને બીપીનભાઈ તેમજ નયનાબેન સહિતના તમામ લોકો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, કોઈ પણ વ્યક્તિ મામી અને ભાણિયાના પ્રેમ સંબંધ અને સમજી શક્યા નહીં અને કોઈ પણ વ્યક્તિને ભનક પણ થવા ન દઈ આ બંને વ્યક્તિ ઘર મૂકીને ભાગી ગયા હતા. આ ચોંકાવનારા મામલો જ્યારે સામે આવ્યો ત્યારથી જોઈએ ગામમાં પણ લોકો મજાક મસ્તીમાં દરેક લોકોની મશ્કરી કરવા લાગ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *