Breaking News

મામાના ઘરે રેહવા આવેલો ભાણિયો અચાનક જ તરફડીયા મારીને ઉલટી કરવા લાગ્યો, નજર સામે જ મોત થઈ જતા સૌ કોઈના ટાંટીયા ધ્રુજી ગયા.. અને પછી તો…!

આજકાલ એવી રીતે રહસ્ય મૃત્યુ થવા લાગ્યા છે કે, જેના વિશે જાણીને સામાન્ય વ્યક્તિ ઉંડા વિચારમાં મુકાઈ જતો હોય છે. અત્યારે માત્ર ત્રણ વર્ષના એક બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના ઝારખંડની છે. અહીં હરીશદાસ નામના વ્યક્તિના ઘરે તેમનો લાડકવાયો ભાણિયો રોકાવા માટે આવ્યો હતો..

હરીશદાસની મોટી દીકરી નીતુએ ત્રણ વર્ષ પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. આ ભાણીયાનું નામ રોનક રાખવામાં આવ્યું હતું. નીતુ તેના પતિ સાથે ફરવા જવાની હતી. એટલા માટે તે પોતાના ત્રણ વર્ષના દીકરાને પોતાને સાચવવા માટે મૂકીને ગઈ હતી. પરંતુ તે મોજ મજાથી હરિફરી શકે એ પહેલા તો તેના ત્રણ વર્ષના દીકરાના મૃત્યુના સમાચાર તેના સુધી પહોંચી ગયા હતા..

અને ભારે રોકકળ મચી જવા પામી છે. હરીશદાસના ઘરે સાંજના સમયે ઘણી બધી ચીજ વસ્તુઓ ખાધી હતી અને ત્યારબાદ તે સૂઈ ગયો હતો. પરંતુ અડધી રાત્રેથી જોર જોરથી રડવા લાગ્યો હતો અને સવાર થતાની સાથે તો તેની તબિયત એટલી બધી બગડી ગઈ કે જેની ન પૂછો વાત સવારના સમયમાં તેણે સાંજે જમેલું ભોજન ઉલટી મારફતે બહાર કાઢી નાખ્યું હતું..

અને વારંવાર તેને ઉલટીઓ થવા લાગી હતી અને તે જમીન પર નીચે પડીને તરફડીયા મારવા લાગ્યો હતો. હરીશદાસે તરત જ પાડોશીઓને બોલાવીને રોનકને દવાખાને લઈ જવા માટે જરૂરી કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ ભાણીયાને હોસ્પિટલ પહોંચાડે એ પહેલાં તો તેની નજર સામે જ ભાણીયાએ આંખો બંધ કરી દીધી હતી..

અને તેનો જીવ ચાલ્યો ગયો હતો. તેઓ સતતને સતત વિચારવા લાગ્યા હતા કે આખરે તેમના ભાણીયાને એવું તો શું થયું છે કે માત્ર એક કલાકની અંદર જ તેનું મૃત્યુ થઈ ગયું છે. તેઓ વધુમાં વિચારવા લાગ્યા કે જ્યારે તેમની દીકરી તેના પતિ સાથે ફરીને પરત આવશે અને ત્યારે પોતાના દીકરાને હસ્તો ખેલતો જોવાને બદલે મૃત હાલતમાં જોશે..

ત્યારે તેઓ તેમની દીકરીને શું જવાબ આપશે..? આ ઘટનાના સમાચાર હરીશદાસે તેમના ઘર સુધી પણ પહોંચાડી દીધા હતા. ઘરે પણ સૌ કોઈ લોકો ભારે દુઃખના માહોલમાં ચાલ્યા ગયા હતા. તેઓએ તરત જ તેમના જમાઈને ફોન કરીને જાણકારી આપી દીધી કે, તમે તરત જ પોતાને ઘરે આવવા માટે રવાના થઈ જાઓ..

જ્યારે તેઓ ઘરે આવી પહોંચ્યા ત્યારે હરીશદાસે તેમની દીકરીને જણાવ્યું કે, રોનકનું અચાનક જ મૃત્યુ થઈ ગયું છે. સાંજના સમયે તે ભોજન લઈને સૂતો હતો. પરંતુ અડધી રાત્રે તેને પેટમાં દુખાવો થતો હોય એટલા માટે તે રડવા લાગ્યો હતો અને સવારે વારંવાર ઊલટીઓ થયા બાદ તેનું મૃત્યુ થઈ ગયું છે.

જ્યારે હોસ્પિટલે જઈને વધારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, રોનક રમતા રમતા ત્યાં ઘરમાં પડેલી જુદી જુદી બીમારીઓની દવા એક સાથે પી ગયો હતો અને જેની આડઅસરને કારણે તેનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે રોનક ની માતાએ પોતાના બાળકને મૃત હાલતમાં જોયું ત્યારે તેના માટે તો આફતોના ફાટી નીકળ્યા હતા..

રોનકની માતા રડી રડીને બેહાલ થઈ હતી. તો રોનકના પિતા માટે તો આ દુઃખની ઘડી સહન કરવી મુશ્કેલી પરંતુ નામુમકીન સમાન બની ગઈ હતી. જયારે જ્યારે આ પ્રકારની ચોંકાવનારી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે સામાન્ય લોકોના કાળજા ધમધમી જતા હોઈ છે, આ ઘટનાને સહન કરવી અત્યારે સૌ કોઈ લોકો માટે મુશ્કેલ બની ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *