રોજ બરોજ એવા બનાવો બની રહ્યા છે કે હવે લોકો કહી રહ્યા છે કે આજકાલના સમયમાં ઓળખીતા વ્યક્તિઓ પર પણ વિશ્વાસ કરવો ખૂબ મોટી નુકસાની સાબિત કરાવી શકે છે. અત્યારે એવો સમય શરૂ થયો છે કે, ક્યારે કયો વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને દગો આપીને જતો રહે તે નક્કી હોતું નથી..
હંમેશા જે વ્યક્તિ ઉપર ભરોસો કર્યો હોય તે જ વ્યક્તિ ભરોસો તોડીને બરબાદ કરવાના વિચાર કરતો હોય છે. અત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મામાએ પોતાની લાડકી ભાણકી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. આ વાક્ય વાંચવાની સાથે જ તમારા રુવાડા એક બેઠા થઈ જશે અને વિચાર કરવા લાગશો કે આખરે કોઈ મામા પોતાની ભાણકી ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ શા માટે આ આચરી શકે..
અમરાઈવાડી વિસ્તારમાં મૂળ મહારાષ્ટ્રનો પરિવાર પોતાના ત્રણ સંતાનો સાથે રહેતો હતો. પતિ અને પત્ની બંને છૂટક મજૂરી કામ કરીને પરિવારનું જીવન ગુજારતા હતા. તેઓ જ્યાં રહે છે તેમની પાડોશમાં દીપક પ્રજાપતિ નામનો એક યુવક રહેવા આવ્યો હતો. ત્રણ સંતાનોની માતા સાથે આ યુવક ખૂબ સારું બનતું હતું.
તેમજ ડગલેને પગલે મદદ માટે આવી પહોંચતો હતો. તેમજ ત્રણ સંતાનો પણ ખૂબ જ ધ્યાન રાખતો હતો. એટલા માટે મહિલાએ દીપકને પોતાનો ભાઈ બનાવી દીધો હતો અને રાખડી બાંધી હતી. તેમજ બંને વચ્ચે પારિવારિક સંબંધો બંધાયા હતા. દિપક અવારનવાર તેની બહેનના ઘરે જતો હતો.
એકદમ પારિવારિક સંબંધો બની ગયા હતા. મહિલા અને તેનો પતિ જ્યારે મજૂરી કામ કરવા માટે જતા હતા. ત્યારે તેના ત્રણ બાળકો ઘરે એકલા રહેતા હતા. એટલા માટે દીપક તેમની સારસંભાળ રાખવા માટે જતો હતો. એક દિવસ દિપક પોતાની ખરાબ નજર બહેનની ભાણકી ઉપર રાખી હતી..
અને ન કરવાના કામો કરવા લાગ્યો હતો. મહિલાની સાત વર્ષની દીકરી સાથે દિપકએ .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. .દુ.ષ્ક.ર્મ. આચરવાના બે દિવસ પહેલા ભાણકીને મોબાઈલમાં એકદમ ગંદા વિડીયો દેખાડ્યા હતા. આ વિડીયો જોતાની સાથે જ દીકરી ઘરમાં એકદમ સૂનમૂન થઇ ગઇ હતી અને ડરી ગઈ હતી..
અને એક દિવસ દિપક એ સાત વરસની દીકરી પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. જેના કારણે દીકરી ની તબિયત બગડી ગઈ હતી અને તે ખૂબ જ રડવા પણ લાગી હતી. જ્યારે મહિલાએ તેની દીકરીને પૂછ્યું કે બેટા તારી સાથે શું થયું છે..? ત્યારે દીકરીને રડતા રડતા પોતાની કાલીઘેલી ભાષામાં માતાને બધી જ વાતો જણાવી દીધી હતી..
આ બાબત સાંભળતાની સાથે જ માતાના ડોળા બહાર આવી ગયા હતા. અને તેને તાત્કાલિક અમરેવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચી ને આ યુવક સામે ઝડપી અને .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સામે આવ્યા બાદ સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]