મકાનમાલિકની દીકરીનાં ચાળા લેતા ભાડુઆતી યુવકની સાથે સમાજે કર્યું એવું કે અક્કલ ઠેકાણે આવતા પગે પડી ગયો, હોશ ઉડાવતી ઘટના..!

અમુક ચીજ વસ્તુઓ જુવાન ઉંમરના બાળકો તેમજ બાળકીઓ તેમના માતા પિતાથી છુપાવે છે. પરંતુ ક્યારે પણ પોતાના માતા પિતાથી કોઈ પણ વાત છુપાવી જોઈએ નહીં કારણ કે, કોઈ મુશ્કેલની ઘડી આવી પહોંચે ત્યારે માતા-પિતા જ આપણો સાથ સહકાર આપે છે. અને આપણને એ દુઃખની ઘડી માંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે..

અત્યારે એક દીકરી ખૂબ જ મોટી હેરાનગતિ સહન કરી રહી હતી. પરંતુ તેણે ક્યારેય પણ તેના માતા-પિતાને જણાવ્યું નહીં અને અંતે સદનસીબે તેના માતા પિતાએ ખુદ જ આ દ્રશ્ય તેમની નજર સામે જોયું અને તેમની દીકરીને આ હેરાન ગતિથી બચાવી હતી. આ ઘટના સમીર પંથક રોડ પર આવેલી હીરાનગર કોલોની નીચે આ કોલોનીમાં રાજેશ્વર ભાઈ નામના વ્યક્તિ તેમના બે માળના મકાનમાં રહે છે..

તેમના નીચેના માળે તેઓએ મનસુખ નામના વ્યક્તિને મકાન ભાડે આપ્યું હતું. મનસુખ એક કંપનીમાં નોકરી કરતો હતો અને તે એકલો જ અહીં રહેતો હતો જ્યારે રાજેશ્વર ભાઈ તેમના પરિવાર સાથે રહે છે. રાજેશ્વરભાઈના પરિવારમાં રાજેશ્વરભાઈની પત્ની વિનીતાબેન, રાજેશ્વર ભાઈની દીકરી રિતિકા, તેમજ રાજેશ્વર ભાઈના દીકરા કૌશલ નો સમાવેશ થાય છે..

તેમના મકાનના નીચેના માળે રહેતો ભાડુઆતી યુવક મનસુખ રાજેશ્વર ભાઈની દીકરી રિતિકાને હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો. તે સોશિયલ મીડિયાના માધ્યમને તેને વિડીયો કોલ તેમજ ફોન અને મેસેજ કરીને વારંવાર તેને મળવા માટે દબાણ આપતો હતો. પરંતુ મકાન માલિકની દીકરી રીતિકા આ યુવકની હેરાનગતિને સહન કરીને અન્ય કોઈ વ્યક્તિને કહેવાનું ટાળતી હતી..

તેણે તેના માતા પિતાને પણ આ ઘટના જણાવી નહીં અને રોજબરોજ તે આ યુવકની હેરાનગતિ સહન કરતી હતી. જ્યારે પણ તેને મોકો મળે ત્યારે તે આ યુવતીને ચેનચાળા કરવાની પણ કોશિશ કરવા લાગ્યો હતો. એક દિવસ જ્યારે રાજેશ્વરભાઈ અને તેમની પત્ની વિનીતા બંને શાક માર્કેટમાં ગયા હતા..

ત્યારે ઘરે તેમની લાડકી દીકરી રિતિકા હાજર હતી અને નીચે ભાડુઆતી યુવક મનસુખ પણ હાજર હતો. મનસુખ રિતિકાનો હાથ પકડીને તેની સાથે ન કરવાના કારનામા કરવા જઈ રહ્યો હતો અને બરાબર એ જ વખતે સદનસીબે રાજેશ્વર ભાઈ અને તેમની પત્ની વિનીતા બંને ત્યાં આવી પહોંચી હતી અને તેઓએ નજર સામે જોઈ લીધું કે, તેમના મકાનમાં ભાડેથી રહેતો..

આ યુવક તેમની દીકરી સાથે ન કરવાના કારનામાં કરવા જઈ રહ્યો છે. તેઓએ તરત જ યુવકને રંગે હાથે પકડી પાડ્યો હતો અને સોસાયટીમાં સૌ કોઈ લોકોની સામે તેને રજૂ કર્યો અને દરેક લોકોને જણાવ્યું કે, આ યુવકે તેની દીકરીના ચેનચાળા જાણવાની કોશિશ કરી છે. સૌ કોઈ લોકોએ તેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું અને તેની અક્કલ પણ ઠેકાણે લાવી દીધી હતી..

તેમના આસપાસના પડોશમાં રહેતા લોકોએ જણાવ્યું કે, આ યુવકને તાબડતોબ સોસાયટીમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ કારણકે આજે તેઓએ એક દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે. તો આવતીકાલે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આ ઘટના કરી શકે છે. મનસુખના માતા પિતાને પણ ફોન કરીને જાણકારી આપવાનું તેઓએ નક્કી કર્યું હતું..

કે તેના આ કાળા કારનામાની જાણકારી તેના માતા પિતા સુધી પણ પહોંચવી જોઈએ, જેથી કરીને તેઓને ખબર પડે કે, તેમનો દીકરો તેમનાથી દૂર રહીને શું કારનામાં કરી રહ્યો છે. જ્યારે માતા પિતાને જણાવવાની આ વાત આવી ત્યારે મનસુખ ખૂબ જ ડરી ગયો હતો અને તે ની અક્કલ ઠેકાણે આવી જતા તે સૌ કોઈ લોકોના પગે પડીને માફી માંગવા લાગ્યો હતો..

અને ફરી ક્યારે આવી હરકતો નહીં કરે તેવું જણાવવા લાગ્યો હતો. સૌ કોઈ લોકોએ તેને મેથીપાક તો ચખાડી દીધો હતો. પરંતુ તેને આ સોસાયટીમાંથી બહાર પણ કાઢી મૂકવામાં આવ્યો હતો. આગળ પણ થોડા દિવસ પહેલા એક એવી ઘટના સામે આવી હતી કે, જેમાં મકાન માલિકનો દીકરો તેના મકાનમાં ભાડું હોવાથી રહેતી યુવતીને હેરાનગતિ પહોંચાડતો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment