Breaking News

ઓરડી પાછળ મકાઈના ખેતરમાં વચ્ચો વચ તપાસ કરતા મળી એવી વસ્તુ કે જોઈને ભેજાબાજ ખેડૂતની ગળકી પકડી લેવી પડી.. મજૂરો ભાગવા લાગ્યા..!

જ્યારે જ્યારે પણ પોલીસને માહિતી મળે છે કે, આ વિસ્તારમાં ખૂબ જ કાળા કારનામાં ચાલે છે. ત્યારે તેઓ તેમને ખબરીઓને કામે લગાડી દઈ વધુ માહિતી કઢવી લેતા હોય છે. આ માહિતીના આધારે તેઓ સૌપ્રથમ વોચ ગોઠવે છે. અને ત્યારબાદ માહિતી સત્ય તરફ જતી દેખાય એટલે તાત્કાલિક ધોરણે દરોડા પાડીને તેમને દબોચી લેવામાં આવતા હોય છે.

કાળા કામ કરનાર વ્યક્તિઓનો પડદાફાશ એક અને એક દિવસ જરૂર થાય છે. તેમનો કાળું કામ લાંબો સમય સુધી ટકી શકતું નથી. અત્યારે પોલીસે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના કિશનપુર વિસ્તારમાં દોરડા પાડ્યા હતા. આ વિસ્તારોમાં ઘણા બધા મકાઈના ખેતર આવેલા છે.

જેમાં કિશનપુર ગામમાં રહેતા 35 વર્ષના કૈલાશભાઈના ખેતરમાં પોલીસે દરોડો પાડયો હતો. જ્યારે પોલીસે તેમના ખેતરમાં કાર્યવાહી શરૂ કરી ત્યારે સમગ્ર ખેતરની તલાસી લેવામાં આવી હતી. જેમાં ખેતરમાં રહેલી ઓરડીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી પરંતુ કોઈ પણ જગ્યાએથી શંકાસ્પદ વસ્તુ મળી આવી નહીં..

અંતે ખેતરની ઓરડીની પાછળના ભાગે રહેલા ખેતરમાં ઉભેલા મકાઈના છોડની વચ્ચોવચ જ્યારે તપાસ ચલાવવામાં આવી ત્યારે એવી ચીજ વસ્તુ મળી કે, જેને જોઈને પોલીસને પણ ફીણ આવી ગયા હતા. તો ખેતરમાં કામ કરતાં મજૂર તો ભાગવા લાગ્યા હતા. પોલીસે તાત્કાલિક તેમની પાછળ પાછળ દોડી તેમની ગળકી પકડીને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા.

કારણકે અહીં મકાઈના છોડની વચ્ચોવચ પોલીસને અંદાજે 39 છોડ ગાંજાના મળી આવ્યા હતા. જેનું કુલ વજન 10 કિલો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મોટી કાર્યવાહીમાં આટલો મોટો ગેરકાયદેસર ચીજ વસ્તુનો જથ્થો પકડાયો ત્યારે ખેતરના માલિક કૈલાશભાઈ ની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી લેવામાં આવી…

અને તેને સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીની ટીમમાં જાંબાજ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં બળવંતસિંહ, સુધીર ભાઈ, વિનોદભાઈ, હુકમ સિંહ, નિલેશભાઈ, પુષ્પેન્દ્રભાઈ, મનોજભાઈ નો પણ સમાવેશ થાય છે.

આ તમામ પોલીસ અધિકારીઓને મળેલી બાતમી મુજબ તેઓએ તપાસ ચલાવી હતી. અને કિશનપુર વિસ્તારમાં ચાલતા આ મોટા કાળા કામને પરદાફાશ કરીને બંધ કરાવ્યો હતો. અત્યારે ખેતરના માલિક તેમજ ખેતરમાં કામ કરનાર મજૂરોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે. તેમના કડક નિવેદનો નોંધીને આગળનો કેસ પણ નોંધી દેવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *