Breaking News

મજૂરે ખરીદેલા શાકભાજીની થેલીમાંથી નીકળ્યું એવું કે, રાતોરાત બની ગયો કરોડપતિ, પરતું અંતે બિચારાએ કર્યું એવું કે તમે પણ મોઢા ફાડીને જોતા જ રહી જશો..!

સુખ શાંતિથી રહીને જીવન ગુજરાન ચલાવવા માટે દરેક વ્યક્તિ સવાર પડતાની સાથે જ કામ ધંધે લાગી જતા હોય છે, આખો દિવસ દરમિયાન મહેનત કરીને જે પણ રકમ કમાય છે. તેનાથી તેમના ઘર પરિવારનું ગુજરાન ચાલે છે. અત્યારે એક યુવક મજૂરી કામ કરીને તેના પરિવારનું ભરણપોષણ કરતો હતો..

કહેવાય છે કે, જે સાચા મનથી મહેનત કરે છે. તેને ઈશ્વર એકની એક દિવસ જરૂર બમણી ગતિએ પ્રગતિ કરાવે છે. હંમેશા સાચા મનથી મહેનત કરવી જોઈએ અને નીયત સાફ રાખવી જોઈએ, સારી મહેનત કરીને મજૂરી કામ કરતા એક યુવક સાથે એક એવી ઘટના બની ગઈ કે તે રાતો રાત કરોડપતિ બની ગયો હતો..

પરંતુ તેણે અંતે એવું કર્યું કે સૌ કોઈ લોકો મોઢા ફાડીને જોતા રહી ગયા હતા, આ બનાવો ધર્મરાજ ચોકડી પાસેનો છે. અહીં આવેલી કુલદીપ કોલોનીમાં એક યુવક તેના પરિવાર સાથે રહે છે. 24 વર્ષનો સુરેશ આ કોલોની નજીક વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામકાજ કરવા માટે જાય છે..

અને રોજ જેટલા રૂપિયા કમાય તેમ નથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે, એક દિવસથી મજૂરી કામ થી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચેની સાઇકલ થોભાવી અને ત્યાં શાકભાજીવાળા પાસેથી તેણે થોડું ઘણું શાકભાજી અને ફળો પણ ખરીદ્યા હતા. આ શાકભાજી ખરીદ્યા બાદ તેણે થેલીઓ સાયકલ સાથે ટીંગાડીને પોતાને ઘરે જવા માટે નીકળી ગયો..

જ્યારે તે તેના ઘરે પહોંચ્યો અને શાકભાજીની થેલીને ખોલી ત્યારે અંદરથી એવી ચીજ વસ્તુ મળી કે, તે જોતાની સાથે જ તેના હોશ ઉડી ગયા હતા, કારણ કે તે રાતો રાત કરોડપતિ બનવા જઈ રહ્યો હતો. પરંતુ અંતે તેણે તેની ઈમાનદારી દાખવી હતી. જેની આજે સૌ કોઈ લોકો વખાણ કરી રહ્યા છે..

આ શાકભાજીની થેલીને ખોલતાની સાથે જ અંદરથી તેને એકમ ખૂબ જ કીમતી વીંટી મળી આવી હતી. ઈમ્પોર્ટેડ કલરના હીરાથી જડેલી હતી. આ કોઈ વિશિષ્ટ અંગૂઠી હોય તેવું લાગતું હતું. તેને તરત જ આ અંગુઠી જોતાની સાથે જ તેની પત્ની અને તેના માતા-પિતાને પણ જણાવ્યું કે, આ શાકભાજીની થેલીની અંદર થી અતિશય કિંમતની એક અંગૂઠી મળી આવી છે..

જેની કિંમત ખૂબ જ વધારે હશે તેવું અનુમાન લગાવી શકાય છે, સુરેશની પત્નીને સુરેશના માતા-પિતા તો સપના જોવા લાગ્યા હતા કે, આ અંગૂઠી વેચીને તેઓ નવું મકાન ખરીદી લેશે, પરંતુ તેની અસલી કિંમત કેટલી છે, તેના વિશે કોઈ પણ વ્યક્તિને ખબર હતી નહીં, બીજા દિવસે સુરેશના માતા-પિતા આ અંગૂઠીને નજીકના સોની બજારમાં પરખ કરવા માટે લઈ ગયા હતા..

ત્યાં જણાવ્યું કે, આ અંગૂઠી વિદેશમાં બનેલી છે. જેની કુલ કિંમત 1.5 કરોડ રૂપિયા બોલાઈ રહી છે. આ અંગૂઠીને તમારે વેચવી હોય તો તમે અમને વેચી શકો છો. પરંતુ બીજી ક્ષણે સુરેશે આ અંગૂઠીને વેચવાની મનાઈ કરી દીધી અને કહ્યું કે, આ અંગૂઠી આપણને શાકભાજી ની થેલી ની અંદરથી મળી છે..

તેમજ અંગૂઠી જે વ્યક્તિની હશે તે ખૂબ જ દુઃખી હશે, આપણે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનની હાજર થઈને આ અંગૂઠી ત્યાં જમા કરાવી દેવી જોઈએ કારણ કે, આ અંગૂઠીનું અસલી માલિક ખૂબ જ દુઃખી હશે. તેવો તરત જ નજીકના પોલીસ સ્ટેશનને ગયા અને આ અંગૂઠીને પોલીસને પરત આપી દીધી હતી..

પોલીસે પણ સુરેશને જણાવ્યું કે, તેમને આગળના દિવસે જે ફરિયાદ મળી હતી. જેમાં ખૂબ જ કીમતી અંગૂઠી હોવાનો મામલો સામે આવ્યો હતો. તેઓએ આ ફરિયાદને આધારે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનને બોલાવ્યા અને ત્યાં આ અંગુઠીના અસલી માલિક મળી આવ્યા હતા..

અંગૂઠીના માલિકે સુરેશને કહ્યું કે, તમે આ અંગૂઠીને અમને પરત આપી છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સારા કામ અને લઈને તેવું ખૂબ જ ખુશ થયા છે. અને આ ઈમાનદારીની ઇનામની રકમ પેટે તેઓએ સુરેશને પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ કે આ મારી ફરજ છે..

એટલા માટે તેને આ રૂપિયા લેવાની પણ મનાઈ કરી દીધી હતી. આ યુવકની ઈમાનદારી જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થયા હતા, કેટલાક લોકો તો મોઢા ફાડીને જોતા રહી ગયા કે, જે વ્યક્તિના પરિવારમાં બે ટક ખાવાના પણ ફાંફા છે, તે વ્યક્તિ આ અંગૂઠીને વેચીને આજે ખુશીથી જીવન જીવવાની બદલે ઈમાનદારી દાખવી હતી..

એ બદલ સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા, અંગૂઠીના માલિકે જણાવ્યું કે, તેઓ શાકભાજી ખરીદવા માટે ઊભા રહ્યા હતા અને ત્યાં શાકભાજી લારીમાંથી ટોપલીમાં મૂકી રહ્યા હતા. એવામાં તેમના હાથમાંથી અંગૂઠી નીચે સરકીને પડી ગઈ હશે, અંગૂઠીને શોધવાની તેઓએ ઘણી બધી કોશિશ કરી પરંતુ ક્યાંથી મળી આવી નહીં..

પરિણામે શાકભાજી ખરીદતી વખતે સુરેશની થેલીની અંદર આ અંગૂઠી આવી ગઈ હતી, આ મામલો ખુબ જ ચોંકાવનારો સાબિત થયો છે. આ વીંટી ખોવાઈ જતાની સાથે જ આ અંગુઠીના મલિક શાકભાજીવાળા પાસે પણ પહોચ્યા પણ ત્યાં કશું મળી ન આવતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *