Breaking News

મહિલાની નજર પડોશમાં રેહતા દાદા સાથે મળી જતા રોજ રોજ કરતી એવું કે જાણીને ભલભલા ઓફિસરો પણ થયા દોડતા અને પતિ તો…!

હાલ એવો સમય થઈ ગયો છે કે રૂપાળી અને દેખાવડી મહિલાને જોતાની સાથે જ મોટાભાગના પુરુષો તેનાથી આકર્ષવા લાગતા હોય છે. આવી મહિલાઓને જોતા જ કેટલાય લોકોને મનમાં લડ્ડુ પણ ફૂટવા લાગે છે. પરંતુ મનમાંથી એમાં પ્રકારની વાતોને કાઢીને સરળ જીવન જીવવું એ જ સાચી માનવતા છે..

કારણકે હાલ રૂપાળી અને સુંદર મહિલાઓ તેમના રૂપનો દુરુપયોગ કરીને કેટલાય લોકો સાથે દગાબાજી કરવાના બનાવો સામે આવી ચૂક્યા છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક મહિલા અને તેનો પતિ રહેતા હતા. મહિલાનો પતિ એક જીમ ટ્રેનર હતો. જેનું નામ વિવેક હતું. જ્યારે મહિલાનું નામ પ્રિયા હતું.

બંનેને લગ્નજીવન દરમ્યાન એક દીકરીનો જન્મ થયો હતો. મહિલાના શોખ ખૂબ જ ઊંચા હતા. જ્યારે તેના પતિ વિવેકની કમાણી ખૂબ જ ઓછી હોવાને કારણે અવારનવાર મોજશોખની બાબતોને લઈને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા. આ ઝઘડાએ ધીમે ધીમે ચલાવતા વિકટ બનવા લાગ્યા હતા કે બંને એકબીજાથી જુદું થઈ જવાના નિર્ણય પણ લઇ લીધો હતો..

ત્યારબાદ મહિના તેના પતિથી અલગ રહેવા લાગી હતી. મહિલા બીજી સોસાયટીમાં રહેવા માટે ગઈ હતી. જ્યાં તેની પાડોશમાં હિમાંશુ નામના વડીલ વયના એક વ્યક્તિ રહેતા હતા. હિમાંશુભાઈ પોતે શિક્ષણ વિભાગમાં ખૂબ મોટા અધિકારી હતા. મહિલા પ્રિયાએ હિમાંશુભાઈ સાથે ધીમે ધીમે ઘર જેવા સંબંધો બનાવી લીધા હતા..

અને ખૂબ મોટી ઓળખાણ પણ કરી લીધી હતી. અવારનવાર પ્રિયાને વિવેક વચ્ચે ઝઘડા થતા હતા. એ સમય દરમિયાન હિમાંશુભાઈને બોલાવતી હતી અને તેમના ઝઘડા વચ્ચેનું સમાધાન કરાવવા માટે કહેતી હતી. પરંતુ રોજ તેઓની વચ્ચે થતી વાતચીતોથી ધીમેધીમે નજીક આવવા લાગ્યા હતા..

અને એક દિવસ મહિલાની આંખ વડીલોના હિમાંશુભાઈ સાથે મળી જતાં તેઓ એક બીજાના ફોન નંબરની પણ આપ લે કરી લીધી હતી. ત્યારબાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડી જતા ધીમે-ધીમે તેઓ શરીર સંબંધ બાંધી લીધા હતા. આ બાબતની જાણ જ્યારે પ્રિયા પતિ વિવેકને થઈ ત્યારે તેઓ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો..

અને તેઓ હંમેશા હંમેશા માટે દૂર થઈ જવાનું નક્કી કરી લીધું હતું. મહિલાના શોખ ખૂબ જ વધારે હોવાને કારણે તેને ખૂબ વધારે પૈસાની જરૂર પડતી હતી. એટલા માટે તે અવાર-નવાર હિમાંશુભાઈ પાસેથી પૈસાની માગણી કરતી હતી. અને શોપિંગ માટે હિમાંશુભાઈ સાથે જતી હતી અને મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદી હતી. આ ઉપરાંત પ્રિય હીમાંશુ ભાઈને જણાવ્યું હતું કે તેને ખૂબ મોટી નુકસાની થઈ છે..

એટલા માટે તેને પૈસાની જરૂર છે. એમ કહીને તેને હિમાંશુભાઈ પાસેથી પૈસા પડાવી લીધા હતા. ધીમે ધીમે તે હીમાંશુ ભાઈને બ્લેકમેલ કરવા લાગી હતી કે જો તમે મને 20 લાખ રૂપિયા નહીં આપો તો હું તમને ખોટા કેસમાં ફસાવી દઈશ. હિમાંશુ ભાઈ ને પણ આ રૂપાળી મહિલા સાથે હરવું-ફરવું ખૂબ જ ગમતું હતું..

પરંતુ જ્યારે તેમની સાથે મહિલાએ ખૂબ મોટી રકમની માગણી કરી ત્યારે તેઓને જાણ થઈ કે હકીકતમાં મહિલા મારો ફાયદો ઉઠાવી રહી છે. મહિલાની આ ધમકી તેઓ ખૂબ જ વધી ગયા હતા. અને તેઓએ તાત્કાલિક ધોરણે પોતાનું ઘર બદલીને બીજી જગ્યા પર સ્થાયી થયા હતા..

અને તેઓએ દુનિયા સાથેનો તમામ કોન્ટેક્ટ પણ તોડી નાંખ્યો હતો. પરંતુ મહિલા પ્રિયા ખૂબ ચાલાક હતી તેણે ઓળખીતા વ્યક્તિઓની મદદથી હિમાંશુભાઈ નું નવું એડ્રેસ પણ ગોતી નાખ્યું હતું. અને અવારનવાર તેના ઘરે પહોંચી જતી હતી અને હંગામો કરતી હતી. તેમાજ હિમાંશુભાઈને કહેતી હતી કે જો તમે મને પૈસા ના આપો તો હું તમને ખોટી રીતે ફસાવી દઈશ પછી તમે આખી જિંદગી જેલની હવા ખાજો..

અંતે હિમાંશુભાઈએ તેમને પૈસા આપવાનું નક્કી કર્યું હતું. આ બાબતની જાણ જ્યારે પોતાના પતિ વિવેકને થતાની સાથે તે પણ પૈસાની ઉઘરાણી કરવા માટે હિમાંશુભાઈ પાસે પહોંચી જતો હતો. પરંતુ એકવાર હિમાંશુભાઈ હિંમત કરીને આ બાબતની જાણ પોલીસ સ્ટેશનમાં કરી નાખી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે વિવેક પ્રિયા બંનેને પકડી પાડયા હતા અને તેઓને કડક પૂછપરછ કરવા લાગ્યા હતા.

શરૂઆતમાં તો મહિલા ખૂબ જ તેવર દેખાઈ રહી હતી. પરંતુ જ્યારે પોલીસે કડક પૂછપરછ કરવાની શરૂ કરી ત્યારે તે ધીમે ધીમે ભાંગી પડી હતી અને પોલીસ સામે લડતા કરતા બે હાથ જોડી દીધા હતા અને કહેવા લાગી હતી કે મારા થી બહુ મોટી ભુલ થઈ ગઈ છે. અને તે કહેતી હતી કે બસ હવે મને ઘરે જવા દો મારે કશું જોઈતું નથી..

હું તમારી માફી માગું છું. આ સાથે સાથે પ્રિયાએ હિમાંશુભાઈ પાસેથી અત્યાર સુધીના લીધેલા કુલ ત્રણ લાખ રૂપિયા પણ પરત કર્યા હતા આ સાથે મહિલાએ લેખિતમાં પોલીસને જાણ કરી હતી કે હું ક્યારેય પણ કોઈને મેસેજ નહીં કરું અને કોઈ સાથે આ પ્રકારની ધમકીઓ પણ નહીં આપું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *