Breaking News

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ ડોક્ટર જીવના જોખમ ઉપર બાજી ખેલીને દર્દીનો જીવ બચાવી લેતા હોય છે. હકીકતમાં તેમને લાખ લાખ સલામ છે. પરંતુ અત્યારે એક ડોક્ટરની એવી કાળી કરતુંતો સામે આવી છે કે તેણે પોતાની ભૂલ છુપાવવા માટે ગમે તેમ સારવાર કરીને દર્દીના જીવને જોખમમાં મૂકી દીધો હતો..

આ ઘટના મેઘજીપુર વિસ્તાર પાસે આવેલી સવિતા સાગર હોસ્પિટલની છે. અહીં એક મહિલાએ કોથળીનું ઓપરેશન કરવા માટે સારવાર લેવાનું વિચાર્યું હતું. ડોક્ટરે તેના ઓપરેશન વખતે એવી મોટી ભૂલ કરી નાખી હતી કે, જેની ન પૂછો વાત… આ ઉપરાંત આ ભૂલને કારણે મહિલાનો જીવ જતો રહેવાનો હતો.

પરંતુ સમયસર તેઓ અન્ય જગ્યાએ હાજર થઈ જતા બીજા ડોક્ટરે તેનો જીવ બચાવી લીધો છે. મહિલાએ ઓપરેશન કરાવવા માટે આ ડોક્ટર પાસે સારવાર લીધી હતી. જેમાં ઓપરેશન કરતી વખતે ડોક્ટરે અન્ય કોઈ જગ્યાએ કાતર અડાડી દીધી હતી. જેને લઇ તેના આંતરડામાં ચીરો પડી ગયો હતો..

આજે ચીરો બધો તેજ હતો કે, તેમાંથી વારંવાર લોહી નીકળવા લાગ્યું હતું. પરંતુ ડોક્ટરની આ ભૂલ સુધારવાને બદલે તેણે ભૂલને છુપાવવા માટે અંદરની ચીજ વસ્તુઓની સારવાર કર્યા વગર જ ફરી પાછા ટાંકા લઈ લીધા હતા. જ્યારે મહિલા ખૂબ દુઃખ અને દર્દથી પીડાઈ રહી હતી. તે વારંવાર તેના પરિવારના સભ્યોને કહેતી હતી કે તેને ઓપરેશન બાદ ખૂબ વધારે દુખાવો થાય છે..

ત્યારે પરિવારજનો કહ્યું કે, ઓપરેશન કર્યા બાદ સામાન્ય દુખાવો તો દરેક લોકોને થતો હોય છે અને એ દુખાવો આપણે સહન કરવો પડે છે. પરંતુ મહિલાની અસહ્ય દુખાવો થતાં તેને ફરી પાછા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, હકીકતમાં તે જ્યારે ઓપરેશન કરતા હતા ત્યારે તેમનાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે..

અને હવે આ ભૂલ તેમ નથી સુધારી શકાય તે હાલતમાં નથી. એટલા માટે અન્ય જગ્યાએ સારવાર લેવા માટે જણાવ્યું હતું. પરિવારજનો એ આ ડોક્ટર સાથે માથાકૂટ કરવાને બદલે તરત તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં અન્ય ડોક્ટરે સારવાર કરીને મહિલાને સાજી કરી દીધી છે..

અન્ય ડોક્ટરનું કહેવું છે કે, પહેલા ડોક્ટર પાસે કરાવેલી સારવારને કારણે આ મહિલાનો જીવ જતો રહેવાનો હતો. જો તમે માત્ર કલાકથી બે કલાક જેટલો સમય મોડો પહોંચ્યા હોત તો આ મહિલાનો કેસ અહીંને અહીં જ ખલાસ થઈ ગયો હોત. આ ઉપરાંત હવે પછીની સારવારને કારણે આ મહિલાને હંમેશા માટે કમરનો દુખાવો રહી જશે…

જ્યારે આ બનાવ બન્યો ત્યારે મહિલાના પરિવારજનો ગમે તેમ સારવાર કરનાર ડોક્ટર સામે તૂટી પડ્યા હતા અને તેને ન કહેવાના શબ્દો પણ કહી દીધા હતા. ડોક્ટરે પણ ભૂલ સ્વીકારી લીધી હતી. જ્યારે જ્યારે આપણી સામે આવા બનાવો બને છે. ત્યારે હવે આગળ જતા કહ્યું પગલું ભરવું જોઈએ અને કહ્યું પગલું ન ભરવું જોઈએ, તે વિચારવામાં આપણું મન ખૂબ જ ગૂંચવાઈ જતું હોય છે. હંમેશા સારી અને યોગ્ય જગ્યાએ જ સારવાર લેવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *