Breaking News

મહિલાના મોતના 32માં દિવસે થયો એવો ચમત્કાર કે લાશ ખોદીને બહાર કાઢવી પડી, લાશ જોતા જ પરિવાર ડોળા ફાડી ગયો..!

સમાજમાં મહિલાઓ સાથે હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં અત્યાચાર થતાં જોવા મળે છે. ઘણા પરિવારો હજુ પણ નીચી વિચારસરણીમાં જીવી રહ્યા છે. તેઓ મહિલાઓ સાથે દહેજને લઈને મારામારી અને ઝઘડાઓ કરી રહ્યા છે. જેના કારણે મહિલાઓ માનસિક રીતે કંટાળીને અંતે પોતાની જિંદગી પતાવવા માટે મજબૂર થઈ રહી છે.

પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી કે જે જોઈને દરેક લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા. આ ઘટના અમરોહા વિસ્તારમાં આવેલા દેહાદ કાકર સરાઈ ગામમાં બની હતી. ગામમાં પરિવારમાં રહેતી મહિલા સાથે બની હતી. મહિલાનું નામ નયના હતું. નયનાની ઉંમર 31 વર્ષની હતી. નયના તેમના પિતા મહેશ ભાઈ સાથે સરાઇ ગામમાં રહેતી હતી.

પરંતુ નયનાની લગ્નની ઉંમર થઈ ગઈ હોવાથી નયનાના લગ્ન સંંભલ જિલ્લાના સીડસીનગરના રહેવાસી ફિરોજ સાથે કરાવવામાં આવ્યા હતા. બંને પરિવારોની સહમતિથી આ લગ્ન કરાવ્યા હતા. નયના લગ્ન બાદ પોતાના સાસરીયે રહેવા જતી રહી હતી પરંતુ થોડો સમય તેને ખૂબ જ સારી રીતે સાચવીને રાખવામાં આવી હતી.

ત્યારબાદ સાસરિયાંઓ ધીમે ધીમે નયના પર ત્રાસ આપીને નયનાને હેરાન કરી રહ્યા હતા. નયનાએ વારંવાર પોતાના પિયરના લોકોને આ વાત જણાવી હતી પરંતુ પિયરના લોકોએ સમજાવીને નયનાને સાસરે ફરી જવા માટે કહ્યું હતું. નયનાએ પોતાના સાસરિયાંઓ સાથે ખૂબ જ સારો એવો વ્યવહાર કર્યો હતો.

પરંતુ એક દિવસ નયનાને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે થોડા સમય પછી નયનાનું મૃત્યુ થઈ ગયું હતું નયનાનું મૃત્યુ થઈ જતા જ તેમની સાસુએ નયનાના પિયરના લોકોને નયનાના મૃત્યુની જાણ ફોન કરીને કરી હતી. જેના કારણે પિયરના લોકો સાસરે આવ્યા હતા અને નયનાના મૃતદેહને જોતા જ તેના પિયરના લોકો રડી પડ્યા હતા.

નયનાના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાસરીયાઓએ નયનાનું અચાનક મૃત્યુ થઈ ગયાનું જણાવ્યું હતું. પરતું તેના મોત બાદ અચાનક જ નયનાની માતાને રાત્રે સપનું આવ્યું હતું કે નયનાને તેના સાસરીયાએ ખોટી રીતે હેરાન કરીને પતાવી દીધી છે. એટલા માટે બીજા દિવસે નયનાના પિયરયાઓએ તપાસની માંગ કરી હતી.

નયનાની માતાને સુજેલો આ ચમત્કાર તેમને ન્યાય અપાવશે તેવું કોઈને ખબર હતી નહી. પરતું આ બાબત સત્ય સાબિત થઈ હતી. પોલીસને આ વાતની જાણ થતાં જ તેમણે 32 દિવસ પછી ફરી મહિનાના મૃતદેહને જમીન ખોદીને બહાર કાઢ્યો હતો. અને બહાર કાઢતા નયનાના મૃતદેહને જોઈને સૌ કોઈ લોકો ડોળા ફાડી ગયા હતા.

નયનાના સાસરીયાવાળા તો થરથર ધ્રુજવા લાગ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા જ પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસે એવું જણાવ્યું હતું કે, જાણતા જ સાસરિયાંઓના પગ ધ્રુજવા લાગ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, નયનાનું મૃત્યુ થયું નથી પરંતુ તેને પતાવી દેવામાં આવી છે.

જેના કારણે નયનાની સાસુ અને તેમના પતિની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આ ઘટના ખુબ જ ચોંકાવી દેતી સાબિત થઈ છે જેમાં સાસરિયાવાળાએ ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. જેમાં એક મહિલાનો જીવ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *