Breaking News

મહિલાના મોત બાદ અંતિમ સંસ્કારની મુખાગ્ની દેવા નજીક જતા જ મડદું બેઠું થઈને ચાલવા લાગ્યું, જોનારાને માથે તાવ ચડી ગયો, વાંચો..!

રોજબરોજની જિંદગીમાં ઘણી બધી વાર આપણી સામે એવા ચોંકાવનારા દ્રશ્ય પણ આવી જતું હોય છે, જેને જોઈને આપણા પણ મોતિયા મરી જતા હોય એને આપણે પણ ઊંડા વિચારમાં ચાલ્યા જતા હોઈએ છીએ કે, આખરે આ બાબત કેવી રીતે શક્ય બની હશે. અત્યારે ગામના પાદરે આવેલા સ્મશાનમાંથી ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે..

આ ઘટનાને લઈ સમગ્ર ગામને માથે તાવ ચડી ગયો હતો, કારણ કે આવી હચમચાવી દેતી ઘટના જે લોકો નજરે જોઈ ગયા છે. તેમને તો ટાંટિયા પણ ધ્રુજી ગયા હતા. આ બનાવ મોતીપુરા ગામમાં નાના ફળિયાની અંદર રહેતા જયસુખભાઈના ઘરેથી સામે આવ્યો છે, જયસુખભાઈના પત્ની છેલ્લા ચાર મહિનાથી ખાટલા વશ હતા..

તેમને ખૂબ જ મોટી બીમારી હોવાને કારણે તેઓ પથારીવશ હતા, જયસુખભાઈ તેમની સેવા ચાકરી પણ કરતા હતા, એક દિવસ સવારના સમયે જયસુખભાઈની પત્નીના બેને આંખો મીચી દીધી હતી, જયસુખભાઈએ ઘણી બધી કોશિશ કરી છતાં પણ નયનાબેને આંખો ખોલી નહીં ત્યારે જયશુખભાઈ ડોક્ટરને પણ બોલાવ્યા હતા..

ડોક્ટરે જણાવ્યું કે, નયનાબેનનો શ્વાસ બંધ થઈ ગયો છે અને કદાચ તેમનું મૃત્યુ પણ થયું હશે ગામના ડોક્ટરે આ માહિતી જણાવી એટલે જયસુખભાઈ તાત્કાલિક રડવા લાગ્યા હતા, તેઓ તેમની પત્નીને મૃત સમજી બેઠા પરિવારના દરેક સભ્યો પણ ત્યાં આવી પહોંચી અને તરત જ તેઓએ અંતિમવિધિની કામગીરી પણ શરૂ કરી દીધી હતી..

ગામના સ્મશાને આ અંતિમ વિધિ કરવા માટે દરેક લોકો પહોંચી ગયા હતા, દરેક લોકોની આંખમાં આંસુ હતા કારણ કે, નયનાબેન ગામના બાળકોને શિક્ષણ આપતી હતી. અને આજે શિક્ષિકાનું મૃત્યુ થતા ગામના દરેક લોકોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. સ્મશાનની અંદર બધી વિધિઓ શરૂ કરવામાં આવી અને ત્યારબાદ અંતિમ સંસ્કાર વખતે મુખગ્ની દેવા માટે નયનાબેન નો 15 વર્ષનો દીકરો જ્યારે આગળ વધ્યો ત્યારે..

અચાનક જ એવું થઈ ગયું કે મડદુ બેઠું થઈને ચાલવા લાગ્યું હતું, આ દ્રશ્ય જે લોકો પોતાની નજર સામે જોઈ ગયા તેમના તો મોતિયા મરી ગયા અને તેઓ ભૂત ભૂત જોર જોરથી બૂમો પાડીને સ્મશાનની બહાર દોડાદોડી કરવા લાગ્યા હતા અને નયનાબેનનો 15 વર્ષનો દીકરો પણ ખૂબ જ ચોંકી ગયો કારણ કે, તે તેની મૃતમાતાને મુખાગની દેવા માટે આગળ વધી રહ્યો હતો..

અને તેની મૃત માતાનું મડદુ અચાનક જ બેઠું થઈને ચાલવા લાગ્યું હતું, આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા હતા. બે ઘડી તો જયસુખભાઈના પણ હોશ છૂટી ગયા કે, આ તો શું થઈ રહ્યું છે.? જયસુખભાઈએ તેના વડીલ ભાઈઓને જણાવ્યું કે, ઘણી બધી વાર વ્યક્તિમાં અંતિમ સમયે થોડો ઘણો જીવ રહેલો હોય છે..

તે જીવ જતી વખતે તેમના શરીરમાં હલનચલન થતી હોય છે, તે સ્વાભાવિક છે. પરંતુ નયનાબેન તો સામાન્ય રીતે ઊભા થઈને ચાલવા લાગ્યા છે, તેમનું મૃત્યુ થયું નથી. પરંતુ અમુક સમય માટે તેમનો શ્વાસ બેસી ગયો હશે અને ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા, ગામડામાં સારવાર કરતો આ ડોક્ટર પણ ત્યાં હાજર હતો તેને તો પરસેવો છૂટી ગયો હતો..

ગામના દરેક લોકો આ ડોક્ટરને ખખડાવી નાખ્યો હતો કે, જે વ્યક્તિ ને સારવાર આપીને બચાવવાની કોશિશ કરી શકાતી હતી, તે જ વ્યક્તિને શ્વાસ બંધ છે. તેમ કહીને તેને મૃત જાહેર કરી દીધી હતી. તો બીજી બાજુ પરિવારના સભ્યોએ પણ નયનાબેન ને હોસ્પિટલે લઈ જવાની કોશિશ કરી નહીં અને સીધા અંતિમ સંસ્કાર કરવા માટે લઈ આવ્યા હતા..

મુખાગ્ની આપે એ પહેલા જ એવો ચમત્કાર થયો કે, નયનાબેન ઉભા થઈને ચાલવા લાગ્યા હતા, અને તેઓ અન્ય વ્યક્તિને પણ પૂછપરછ કરવા લાગ્યા કે અહીં શા માટે તેમને લાવવામાં આવ્યા છે..? અને શા માટે દરેક લોકો સફેદ કપડા પહેરીને રડી રહ્યા છે. ચારે કોર ચર્ચા નો માહોલ સર્જાઈ ગયો હતો..

આવી ઘટના પાછળના સમયમાં પણ સામે આવી ચૂકી હતી અને એ વખતે પણ આ બાબત ચર્ચા વિચારણાનો વિષય બની ગયો હતો અને અત્યારે પણ કંઈક એવું જ બની જવા પામ્યું છે. ઘટનાને પગલે આસપાસના ગામમાં પણ કેટલાક લોકો હસી મજાક કરીને મોજમસ્તી કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ આપણા મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈને ડોક્ટરને ખખડાવી નાખ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *