Breaking News

મહિલાએ વિડીયો કોલ કરીને સંતને ખરાબ વસ્તુ દેખાડવા મજબુર કર્યા, રેકોર્ડીંગ વાયરલ કરી દેવાની ધમકીઓ આપીને સંત સાથે કર્યું એવું જે દરેકે જાણી લેવું જોઈએ..!

મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડતી હોય છે નહીં તો કોઈ વ્યક્તિ ક્યારે છેતરપીંડી કરીને જતો રહે છે અને આપણને ખબર પણ પડતી નથી. અત્યારે સામાન્ય વ્યક્તિની સાથે-સાથે મોટા મોટા ઉદ્યોગપતી તેમજ સાધુ સંતને પણ લોકો છેતરપિંડીમાં પરોવીને ચાલ્યા જતા હોય છે..

અત્યારે એક સુરજનદાસ નામના સંતને એક મહિલાએ પોતાની જાળમાં ફસાવી લીધા છે. અને તેમની પાસેથી રૂપિયા પણ પડાવી લીધા છે. આ સંતનું નામ સૂરજનદાસ હોવાનું સામે આવ્યું છે. તેઓ હરિયાણા રાસદરપુરના રહેતા હતા. પહેલા તેઓનું નામ સંજય હતું. પરંતુ તેઓ શાસ્ત્રી શિવદાસ ના સાનિધ્યમાં રૂડકલી ગામની અંદર તેઓ સંત બની ગયા હતા અને હવે તેમનું નામ સુરજનદાસ છે..

એક દિવસ તેમના ફોન ઉપર એક મહિલાનો વિડીયો કોલ આવ્યો હતો. અચાનક જ આ પ્રકારનો વિડીયો કોલ આવતા તેઓએ વાતચીત શરૂ કરી તો સામેથી એક મહિલા વાતચીત કરતી હતી. આ વાતચીત દરમિયાન મહિલા ખૂબ જ પ્રેમભરી વાતો કરવા લાગી અને સંત સુરજનદાસ આ મહિલાની વાતોમાં ફસાઈ ગયા..

અને તેઓએ થોડી ખરાબ હરકતો પણ દેખાડી દીધી હતી. મહિલા તમામ વિડીયો કોલની પળો રેકોર્ડ કરી લીધી હતી. અને પોતાના સાથી માનારામ મને હિંમતદાસને સાથે લઈને સંત સુજનદાસને હેરાનગતિ પહોંચાડવા લાગી હતી કે, જો તમે પાંચ લાખ રૂપિયા નહીં આપો તો હું આ વીડિયોને વાયરલ કરી દઈશ..

અને તમારી લાજ લૂંટી લઈશ, સંત સુજનદાસ ખૂબ જ ગભરાઈ ગયા હતા. એટલા માટે તેણે મહિલાને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા. અને વિચાર્યું કે, હવે આ મામલો અહિ જ પૂરો થઈ જશે, પરંતુ થોડા દિવસ પછી ફરી પાછો આવા મહિલાનો ફોન આવ્યો અને એક લાખ દસ હજાર રૂપિયા ફરી વખત માંગયા હતા.

સંત સુરજનદાસે પાંચ લાખ રૂપિયા પણ બીજા પાસેથી ઉધાર લઈને આ મહિલાને આપ્યા હતા અને હવે આ રકમ પણ તેઓ ઉધાર લેવા જતા હતા. પરંતુ તેઓ ખૂબ જ ડરી ગયા હતા કે, તો આ મહિલા વારંવાર વીડિયો કોલ કરીને તેને અંદર આવતી ધમકાતી રહેશે. તો તે શું કરશે આ ઉપરાંત તેને વિડિયો ફાઈલ કરી દીધો તો તેની ઈજ્જત શું બચીને રહેશે.

જ્યારે આ મહિલાને પૈસા આપવાની ના પાડી હતી ત્યારે મહિલા વિડીયો કોલ કરીને તેને જણાવ્યું કે, જો તમે મને પૈસાની આપો તો હું તમને .દુ.ષ્ક.ર્મ.ના ખોટા કેસમાં ફસાવી દઈશ અને લાંબો સમય સુધી ચાલ જવું પડશે. આ ઉપરાંત ઈજ્જત પણ તમારી સપનાચૂર થઈ જશે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સંતસૂરી જનદાસ તાત્કાલિક પોલીસની મદદથી પહોંચ્યા હતા..

અને આ મામલો શાંતિ રીતે બતાવવા માંગણી કરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ ઘટનાને લઈને એક્શન લઈ લીધા હતા. આ મહિલા કોણ છે, તે મુજબ તે કયા વિસ્તારમાં રહીને વિડીયો કોલ કરે છે. તેની તમામ માહિતીઓ મેળવી મહિલાની ધરપકડ પણ કરી હતી. પરંતુ મહિલાએ સંત સૂરજનદાસ સામે .દુ.ષ્ક.ર્મ.નો કેસ પણ નોંધાવી દીધો હતો..

તેને આરોપ લગાવ્યો કે સુરજનદાસે તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારયો છે. હાલ બંને તરફથી જુદા જુદા કેસ નોંધવામાં આવ્યા છે. આ મામલાની ખૂબ જ ખુલાસે તપાસ પણ થઈ રહી છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે લોકોમાં માહોલ સર્જાઈ જતો હોય છે જે લોકો ડિજિટલ જમાનાને સારી રીતે ઓળખી શકતા નથી તેવા લોકોને છેતરપિંડી કરનાર લોકો બાકી મુકતા નથી. અને કોઈને કોઈ રીતે જાણવા ફસાવી તેમની પાસેથી પૈસા લૂંટવી લેતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *